શોવિક ચક્રવર્તી

Drug Case: Rhea Chakrabortyના ભાઇ શોવિક ચક્રવર્તીને મળ્યા જામીન

તમને જણાવી દઇએ કે રિયા ચક્રવર્તીને ડ્રગ કેસમાં 8 સ્પટેમ્બરના રોજ અરેસ્ટ થઇ હતી. 7 ઓક્ટોબરના રોજ રિયાને જામીન મળી ગયા હતા. રિયાને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. આ દરમિયાન તેમના વકીલ તેમને મળવા જતા હતા. 

Dec 2, 2020, 07:04 PM IST

રિયા ચક્રવર્તી જેલમાંથી થઇ મુક્ત, કોર્ટમાંથી મળ્યા શરતી જામીન

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.

Oct 7, 2020, 06:16 PM IST

રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાઈ 

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  અને તેમના ભાઈ શોવિકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. બંને ભાઈ બહેન ડ્રગ્સ કેસમાં મુંબઈની જેલમાં બંધ છે. 6 ઓક્ટોબરના રોજ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થવાની હતી. પરંતુ હજુ પણ તેને રાહત નથી અને સ્પેશિયલ NDPS કોર્ટે કસ્ટડી 20 ઓક્ટોબર સુધી આગળ વધારી છે. 

Oct 6, 2020, 01:52 PM IST
Big Revelation In Sushant Singh Rajput Case PT4M59S

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો ખુલાસો

Big Revelation In Sushant Singh Rajput Case

Sep 29, 2020, 04:00 PM IST

Drugs Case: રિયાની માનસિક સ્થિતિ ડામાડોળ? જાણો શું લખ્યું છે જામીન અરજીમાં 

આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની સાથે દીપેશ, સેમ્યુઅલ મીરાન્ડ અને અબ્દુલ બાસિતની જામીન અરજી પર સુનાવણી થશે. કોર્ટમાં રિયાના વકીલની સાથે તમામ પક્ષો પોતાની દલીલ રજુ કરશે. આજે કોર્ટમાં એનસીબી તરફથી પણ દલીલ કરાય તેવી શક્યતા છે. 

Sep 29, 2020, 09:32 AM IST

સુશાંતના ફાર્મ હાઉસ પર થતી હતી ડ્રગ્સ પાર્ટી, NCBને ત્યાંથી મળ્યા આ પુરાવા

સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઇમાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરી છે. આ કડીમાં ઝી ન્યૂઝના હાથ સુશાંત સિંહ રાજપૂતના લોનાવાલા ફાર્મ હાઉસ હૈંગઆઉટની એક્સક્લૂઝિવ તસવીરો અને વીડિયો હાથ લાગ્યા છે

Sep 14, 2020, 08:25 PM IST

Sushant Singh Case: સૂર્યદીપ ઝડપાયો, શોવિક સાથે મળી બનાવ્યો હતો આ પ્લાન; જાણો કોની કઇ ભૂમિકા

સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ્સ કાંડમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે, આ કેસમાં, સૂર્યદીપ મલ્હોત્રાનું નામ ઝડપથી સામે આવી રહ્યું છે. જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડ્રગ્સના કેસમાં 6 લોકોને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે, ત્યારે સૂર્યદીપે પોતાના પરના આક્ષેપોને નકારી દીધા છે.

Sep 14, 2020, 03:14 PM IST

હજુ જેલમાં રહેશે રિયા-શોવિક, જામીન અરજી પર કોર્ટ કાલે આપશે ચુકાદો

રિયા ચક્રવર્તી પહેલા એનસીબીએ તેના ભાઈ શોવિકની ધરપકડ કરી હતી. શોવિંકની સાથે ડ્રગ  પેડલર્સની પણ એનસીબીએ ધરપકડ કરી હતી. મહત્વનું છે કે રિયા અને શોવિક વચ્ચે ડ્રગ ચેટનો ખુલાસો થયો હતો.

Sep 10, 2020, 03:49 PM IST

BIG BREAKING: ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ, મેડિકલ માટે લઇ જશે NCB ટીમ

સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ કનેક્શનને લઇને રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે

Sep 8, 2020, 03:29 PM IST

જ્યારે એક-બીજાને જોઇ રડવા લાગ્યા રિયા અને શોવિક, સુશાંતની બહેન પર લગાવ્યો આરોપ

આજે પણ NCB ઓફિસમાં રિયાની પૂછપરછ ચાલી રહી છે. NCB કમિશનર રિયાથી સવાલ કરી રહ્યાં છે, સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા અને બાકી આરોપીઓનો આમનો સામનો થઇ શકે છે. મોટા સમાચાર આવી રહ્યાં છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવી છે.

Sep 8, 2020, 10:07 AM IST

દીપેશ સાવંતનુ NCBને નિવેદન- બોલીવુડ છોડવા માગતો હતો સુશાંત

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલામાં એનસીબીએ શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એનસીબીની પૂછપરછમાં દીપેશ સાવંતે દાવો કર્યો કે, તેણે સુશાંતને ગાંજો પીતા જોયો હતો અને સુશાંત બોલીવુડ છોડી દેવા માગતો હતો. 
 

Sep 6, 2020, 04:53 PM IST

'રિયા ડ્રગ્સ રેકેટ' પર NCBનું મોટું નિવેદન, Rhea Chakrabortyના સમન્સ પર કરી આ વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ મામલે એક કોર્ટે શનિવારે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં મોકલ્યા છે. શોવિક મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીનો ભાઇ છે જ્યારે મિરાંડા અભિનેતા સુશાંતનો હાઉસ મેનેજર હતો. તેણે 10 કલાક ચાલેલી પૂછપરછ બાદ ડ્રગ નિવારણ સંબંધિત એનડીપીએસ કાયદાની વિવિધ કલમો હેઠળ શુક્રવાર રાતે ધરપકડ કરી હતી. બાદમાં એસીબીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તીના જલદી સમન્સ મોકલવામાં આવશે.

Sep 5, 2020, 04:17 PM IST

ડ્રગ્સ કેસમાં NCBને મળી શોવિક અને સેમ્યુઅલની કસ્ટડી, 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર

એનસીબી (NCB)ની ટીમ શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની કસ્ટડી મળી છે. કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી બંનેને NCBના રિમાન્ડમાં મોકલ્યા છે. એનસીબીએ શોવિક અને સેમ્યુઅલની ગઇકાલે (4 સપ્ટેમ્બર)ના ધરપકડ કરી હતી. NCBએ પુરાવાના આધાર પર શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી છે.

Sep 5, 2020, 02:47 PM IST

સુશાંતની પૂર્વ મેનેજર Shruti Modiના ઘરે પહોંચી NCB, ડ્રગ્સ કેસમાં કરી રહી છે પૂછપરછ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તીની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi)ના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau)ની ટીમ પૂછપરછ માટે પહોંચી છે

Sep 5, 2020, 11:04 AM IST

સુશાંત કેસઃ ભાઈ શોવિકના આ નિવેદનથી વધી રિયાની મુશ્કેલી, થઈ શકે છે ધરપકડ

રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાન્ડાની ધરપકડ કરી લેવામાં આવી છે. 
 

Sep 5, 2020, 08:50 AM IST

Sushant Case: ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં આ છઠ્ઠી ધરપકડ છે.

Sep 4, 2020, 09:13 PM IST

CBIના ગેસ્ટ હાઉસ પહોંચ્યા Rhea Chakrabortyનો ભાઇ અને સુશાંતના કુક નીરજ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh rajput)ના સુસાઇ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ સીબીઆઇ (CBI)એ મુંબઇમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઇની ટીમ સૌથી પહેલા રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંતના કુક નીરજની પૂછપરછ કરશે, જેના માટે શોવિક અને નીરજ બંને સીબીઆઇના ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે.

Aug 21, 2020, 12:32 PM IST

Sushant Suicide Case: ઑટોપ્સી રિપોર્ટને લઈને પરિવારે ઉઠાવ્યા ગંભીર સવાલ

પરિવારના સૂત્રો પ્રમાણે સીબીઆઈ (CBI) અને બિહાર પોલીસની સામે તેમણે સુશાંત સિંહના ઑટોપ્સી રિપોર્ટને લઈને શંકા વ્યક્ત કરી છે. 
 

Aug 12, 2020, 01:30 PM IST

પટનાથી મુંબઇ ટ્રાંસફર થશે સુશાંત કેસ? રિયાની અરજી પર SC એ પેન્ડીંગ રાખ્યો ચૂકાદો

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની તપાસના મુદ્દે પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે. રિયા ચક્રવર્તીના સુશાંત કેસને પટનાથી મુંબઇ ટ્રાંસફર કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે.

Aug 11, 2020, 07:46 PM IST

સુશાંત કેસમાં CBI તપાસમાં આવી શકે છે વિઘ્ન, રિયાના વકીલે કહી આ વાત

મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના સીબીઆઇ તપાસ ન થવી જોઇએ. તેમણે કહ્યું કે પહેલાં બિહાર પોલીસની એફઆઇઆર મુંબઇ પોલીસની પાસે ટ્રાંસફર થાય, ત્યારબાદ જો મહારાષ્ટ્ર સરકાર સીબીઆઇ તપાસની મંજૂરી આપે ત્યારે સીબીઆઇ તપાસ થાય. 

Aug 11, 2020, 04:52 PM IST