हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
276/ 5
(74.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંજૂ સેમસન
સંજૂ સેમસન News
Hardik Pandya
ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા... તિલક વર્મા પર ICC મેહરબાન,હાર્દિક નંબર-1
ICC T20 Rankings: ICCએ ખેલાડીઓની લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે. સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને નવા નંબર-1 T20 ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર યુવા બેટ્સમેન તિલક વર્માએ બેટ્સમેનોની રેન્કિંગમાં 69 સ્થાનોની મોટી છલાંગ લગાવી છે.
Nov 20,2024, 16:03 PM IST
વરૂણ ચક્રવર્તી
IPL 2020: આઈપીએલની આ સીઝનમાં ધૂમ મચાવનાર યુવા ખેલાડીઓ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર ખેલાડીઓનું લિસ્ટ ઘણું લાંબુ છે. ત્યારે યૂએઈમાં રમાઈ રહેલી 13મી સીઝનમાં પણ ઘણા એવા યુવા ખેલાડીઓ છે જેણે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે.
Nov 8,2020, 14:36 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રાજસ્થાન રોયલ્સ
IPL 2020, RRvsKKR: રાજસ્થાનનો વિજય રથ રોકાયો, કોલકત્તાનો 37 રને વિજય
કોલકત્તા નાઇટ રાઇડર્સે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દુબઈમાં રમાયેલી આઈપીએલ-2020ની 12મી મેચમાં રાજસ્થાનને 37 રને પરાજય આપ્યો છે.
Sep 30,2020, 23:22 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રાજસ્થાન રોયલ્સ
RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો
ઈન્ડિયન પ્રીમિયરલીગની 12મી મેચમાં આજે સાંજે કોલકત્તા નાઇટરાઇડર્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ અને રાહુલ તેવતિયાએ પાછલી મેચમાં જેવો ધમાલ મચાવ્યો છે, ત્યારબાદ કોલકત્તાની ટીમે આ મેચમાં સાવધાની રાખવી પડશે.
Sep 30,2020, 15:20 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રાજસ્થાન રોયલ્સ
KKRvsRR Match Preview: શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સને પડકાર આપવા ઉતરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી મેચમાં શાનદાર ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સનો સામનો કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે થવાનો છે. રાજસ્થાને પ્રથમ બંન્ને મેચમાં 200થી વધારેનો સ્કોર કર્યો છે.
Sep 30,2020, 9:00 AM IST
Sanju Samson
ટીમ ઇન્ડિયાના આ યુવા ક્રિકેટરની તસવીર જોઈ તમે પણ બોલી ઉઠશો 'જય શ્રીરામ'
લોકડાઉનનો તબક્કો હવે પૂરો થઈ ગયો છે અને તેની અસર પણ દરેક જગ્યાએ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સેલિબ્રિટીઝ્સે પણ ઘરની બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર સંજુ સેમસન, જે ઘરની બહાર આવ્યો છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ તે દરમિયાનનો એક એવો ફોટો શેર કર્યો છે, તે જોઈને તમારા મનમાં ધાર્મિક તરંગ ઉભરાશે અને તમને રામાયણની યાદ આવી જશે. ત્યારબાદ તમે પણ બોલી ઉઠશો 'જય શ્રીરામ'
Jun 6,2020, 13:37 PM IST
ભારત એ vs ન્યૂઝીલેન્ડ એ
ભારત-એનો ન્યૂઝીલેન્ડ-એ સામે ધમાકેદાર વિજય, પૃથ્વી શો અને સેમસન ચમક્યા
બેજોડ ફોર્મમાં ચાલી રહેલા પૃથ્વી શોની શાનદાર ઈનિંગની મદદથી ભારત-એએ પ્રથમ બિનસત્તાવાર વનડેમાં ન્યૂઝીલેન્ડ-એને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
Jan 22,2020, 15:21 PM IST
પૃથ્વી શો
ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા સ્ટાર બેટ્સમેન શિખર ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Jan 21,2020, 22:46 PM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
INDvsNZ: ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સંજૂ સેમસન બહાર
ભારતે ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
Jan 12,2020, 23:08 PM IST
Sanju Samson
IND vs SL: સંજૂ સેમસનને 5 વર્ષ બાદ મળી તક, બનાવ્યો અનોખો રેકોર્ડ
સંજૂ સેમસને 19 જુલાઈ 2015ના ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. તે મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન અંજ્કિય રહાણે અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
Jan 10,2020, 19:55 PM IST
Sanju Samson
IND vs BAN: 4 વર્ષ બાદ ટીમમાં વાપસી, જાણો શું બોલ્યો સંજૂ સેમસન
વિકેટકીપર બેટ્સમેન માટે સફર ઉતાર ચઢાવ ભરી રહી છે જેને ગેરશિસ્તના આધાર પર કેરલ ટીમમાથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સતત સારૂ પ્રદર્શન પણ ન કરી શક્યો અને વચ્ચે તેની ફિટનેસ પણ સારી ન રહી.
Oct 24,2019, 23:04 PM IST
IND vs BAN
IND vs BAN: ભારતીય ટીમની જાહેરાત, વિરાટને આરામ, રોહિત કેપ્ટન
ટીમ ઈન્ડિયા વધુ એક ઘરેલૂ સિરીઝ માટે તૈયાર છે. આફ્રિકા બાદ હવે ભારત પાડોસી બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝ રમશે. આ સિરીઝ 3 નવેમ્બરથી શરૂ થવાની છે.
Oct 24,2019, 17:30 PM IST
IND vs BAN
બાંગ્લાદેશ સામે ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી, આ ખેલાડીને મળી શકે છે તક
ભારતીય પસંદગી સમિતિ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી સિરીઝ માટે ગુરૂવારે અહીં ટીમ પસંદ કરવા માટે બેઠક કરશે તો કેપ્ટન વિરાટ કોહલીના કાર્યભારનો મુદ્દો ચર્ચાનો વિષય હશે. બીજીતરફ રિષભ પંતના કવર તરીકે ટીમમાં સંજૂ સેમસનને તક મળી શકે છે.
Oct 23,2019, 23:14 PM IST
gautam gambhir
ગંભીરે પંતને ચેતવ્યો, કહ્યું- સતત પડકાર આપી રહ્યો છે સંજૂ સેમસન
પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને તેના અસ્થિર પ્રદર્શનને લઈને સાવધાન કર્યો છે.
Sep 16,2019, 15:34 PM IST
Trending news
Ahmedabad
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
breaking news
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો
Navi Mumbai Car Accident
કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતજો, માસૂમનો જીવ ગયો, એરબેગ વિશે આ માહિતી જાણો
Gujartat
વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે વહોરવી પડી બદનામી!
Vashi
સાવધાન...કાર અથડાતા અચાનક એરબેગ ખુલી ગઈ અને બાળકને લાગ્યો જીવલેણ ઝટકો
plane crash
Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો
malaika arora
અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર
India vs Australia
Video: મેલબર્ન ટેસ્ટમાં જોરદાર ગરમા ગરમી, કોહલીએ કોન્સ્ટસને માર્યો ખભો