Sanju Samson : ભારત માટે વિસ્ફોટક બેટ્સમેન હોવા ઉપરાંત સંજુ સેમસન એક બેસ્ટ વિકેટકીપર પણ છે. તેને સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળતી નથી. ત્યારે સંજુ સેમસને અચાનક એક વિસ્ફોટક નિવેદન આપ્યું છે, જે બાદ ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.
Sanju Samson Leave Reason: સંજુ સેમસનએ IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ (RR) છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં જોડાવાના પોતાના નિર્ણયને પોતાની કારકિર્દીનો સૌથી મોટું જોખમ ગણાવ્યું છે. તેણે ફ્રેન્ચાઇઝી છોડવા પાછળનું મુખ્ય કારણ પણ સમજાવ્યું છે.
IND vs ENG 5th T20 : સાઉથમ્પ્ટનમાં રમાનારી મેચ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર માટે વ્યક્તિગત સ્તરે પણ મહત્વપૂર્ણ રહેશે. ટી20 ટીમની કમાન સંભાળ્યા પછી તે હજુ એક પણ મેચ જીતી શક્યો નથી. બ્રિસ્ટલમાં તેણે શાનદાર કેપ્ટનશીપ ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
Sanju Samson : ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી T20 સિરીઝ વચ્ચે સંજુ સેમસનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સંજુ સેમસન હવે કેરળ ક્રિકેટ લીગ (KCL)ની ત્રીજી સીઝનમાં રમતો જોવા મળશે નહીં. તેણે આ સીઝનની ઓક્શનમાં પોતાનું નામ નોંધાવ્યું ન હોવાના અહેવાલ છે.
Sanju Samson : ભારતીય ક્રિકેટમાં આજકાલ સતત બદલાવ થઈ રહ્યા છે. ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થયાને કલાકો વીતી ગયા છે, છતાં સંજુ સેમસનને બહાર કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. બધાના મનમાં સવાલ છે કે તેને બહાર કરવામાં આવ્યો છે કે આરામ આપવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે BCCIએ સ્પષ્ટતા કરી છે.
આઈસીસી ટી20 વિશ્વકપ 2026મા સંજૂ સેમસને ટીમ ઈન્ડિયા માટે નોકઆઉટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજૂના આ પ્રદર્શનના દમ પર આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચમાં ફ્લોપ રહેવા છતાં તેને સતત તક આપવામાં આવી રહી છે.
વરસાદને કારણે પ્રથમ ટી20 મેચ રદ્દ થઈ, પરંતુ સંજૂ સેમસન, ઈશાન કિશન અને તિલક વર્માનું ખરાબ પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની ગયું છે. આ ખેલાડીઓ યુકેના પ્રવાસ પર સતત ફ્લોપ સાબિત થઈ રહ્યાં છે.
India New T20I Captain: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતના આગામી T20 કેપ્ટન અંગે એક બોલ્ડ ભવિષ્યવાણી કરી છે. નવા કેપ્ટનનું નામ જાહેર કરતાં શાસ્ત્રીએ કહ્યું કે આગામી વર્લ્ડ કપ માટે ભારતને નવા કેપ્ટનની જરૂર પડશે.
Sanju Samson : ચેન્નાઈ સુપર કિંગ્સના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને IPLમાં ઇતિહાસ રચ્યો છે, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. સંજુ સેમસન IPL ટુર્નામેન્ટની એક જ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે બે વાર 100 રનથી વધુની પાર્ટનરશીપ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
Sanju Samson : ભારતીય ટીમના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને IPL 2026ના મિની-ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં ટ્રેડ આવ્યો હતો. તેણે હવે ખુલાસો કર્યો છે કે તેણે આખરે રાજસ્થાન રોયલ્સ કેમ છોડ્યું હતું.
Sanju Samson: સંજૂ સેમસન T20 વર્લ્ડ કપ 2026માં એક કે બે નહીં પણ ત્રણ-ત્રણ વાર સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. સેમસને આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. ખિતાબ જીત્યા બાદ વિકેટકીપર સેમસને એક મોટી કબૂલાત કરી છે.
સંજુ સેમસને મજાકમાં કહ્યું કે ટીમના ખેલાડીઓ અભિષેક શર્માની લોકપ્રિયતાની ઈર્ષ્યા કરે છે. અભિષેકે પોતાની સફળતાનો શ્રેય યુવરાજ સિંહને આપ્યો અને ભવિષ્યમાં ભારત માટે વનડે અને ટેસ્ટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી. તે આગામી 2026ની IPLમાં જોવા મળશે.
Shubman Gill Instagram Photo : ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપ સેલિબ્રેશનના એક ફોટાને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. શુભમન ગિલ દ્વારા શેર કરાયેલા ઇન્સ્ટાગ્રામ ફોટામાં સંજુ સેમસન દેખાતો નથી, જેના કારણે ચાહકો દાવો કરી રહ્યા છે કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે.
Mahendra Singh Dhoni: છેલ્લા કેટલાક સીઝનથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધોનીની છેલ્લી IPL સીઝન છે, પરંતુ એવું થતું નથી. આગામી સીઝનમાં ફરી એ જ પ્રશ્ન ઉભો થાય છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે હવે આ અંગે એક ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે IPL 2026 કદાચ છેલ્લી વખત હશે જ્યારે આપણે ધોનીને પીળી જર્સીમાં રમતા જોઈશું.
Suryakumar Yadav : સંજુ સેમસનને શરૂઆતમાં T20 વર્લ્ડ કપ 2026માં ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવને કહ્યું કે તે ટીમ માટે જરૂરી બધું કરવા તૈયાર છે. બાદમાં તે ટીમમાં પાછો ફર્યો અને ભારતની ટાઇટલ જીતના અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી, પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો.
Team India T20 Captain : T20 વર્લ્ડ કપ 2026 પછી ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન અંગે ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે સંજુ સેમસન પર દાવ લગાવ્યો છે. તેમના મતે સંજુ વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવનું સ્થાન લેવા માટે એક મજબૂત દાવેદાર છે.
ટી20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ ખાસ કરીને સંજુ સેમસન માટે ખુબ સારી રહી. ટીમને ફરીથી વર્લ્ડ કપ જીતાડવામાં તેનો સિંહફાળો રહ્યો જેને પગલે તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો. સંજુના પિતા આ વાતથી ખુબ ખુશ પણ છે પરંતુ આમ છતાં તેમણે ભૂતકાળની કડવી યાદો યાદ કરીને બળાપો કાઢ્યો. જાણો તેમણે શું કહ્યું.
T20 World Cup 2026: ભારતે ટી20 વર્લ્ડ કપ 2026 જીતવાની સાથે જ અનેક રેકોર્ડ બનાવ્યા. સતત બે વાર જીતનારી પ્રથમ ટીમ બની અને ઘરઆંગણે જીત મેળવનારી પણ પ્રથમ ટીમ બની. જો કે ટુર્નામેન્ટમાં સતત પડકારો ઝેલતી ભારતીય ટીમ માટે અધવચ્ચે લેવાયેલો એક નિર્ણય ખુબ જ નિર્ણાયક સાબિત થયો.
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં 321 રન બનાવનાર સંજુ સેમસનને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' બન્યા છે. ફાઈનલ જીત્યા બાદ સેમસને કહ્યું કે, આ ક્ષણ તેના માટે કોઈ સપનું સાકાર થવા જેવી છે. તેમણે જણાવ્યું કે, મુશ્કેલ સમયમાં સચિન તેંડુલકર સાથે થયેલી વાતચીત અને તેમના માર્ગદર્શને તેને ઘણી મદદ કરી.
IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. T20 વર્લ્ડકપની રસાકસીભરી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને કારમી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ગુજરાતના સપૂતોએ ભજવી હતી, જેમણે પોતાની ઘાતક બોલિંગથી કિવી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી.
T20 World Cup Final: T20 વર્લ્ડ કપ 2026માં સંજુ સેમસનનું તોફાન જોવા મળ્યું છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં સંજુએ ફિફ્ટી ફટકારીને દિગ્ગજોની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. બીજી તરફ અભિષેકે પણ પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
Team India : ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચમાં કેટલાક ભારતીય ખેલાડીઓ ફોકસમાં રહેશે. જે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડી શકે છે, ત્યારે આ ખેલાડીઓ કયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.