સપા

રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણીની જાહેરાત, ભાજપને થશે મોટો ફાયદો

રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી માટે ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેમાં ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક સીટ પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ બધી સીટો પર 27 ઓક્ટોબરે ઉમેદવારી અને 9 નવેમ્બરે મતદાન થશે.

Oct 13, 2020, 04:48 PM IST

MPમાં ઓપરેશન લોટસ? કોંગ્રેસના નેતા પુનિયાનું મહત્વનું નિવેદન, આ નેતાઓ છે ભાજપના સંપર્કમાં

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. 

Mar 4, 2020, 11:48 AM IST

ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.

Sep 10, 2019, 06:06 PM IST

ITની તપાસમાં ફસાયા MP ના 30 ધારાસભ્યો, દોષીત ઠરશે તો કમલનાથ સરકાર પર સંકટ!

જો હાલનાં ધારાસભ્યો દોષીત સાબિત થશે તો ચૂંટણી પંચ અને સુપ્રીમનાં આદેશ અનુસાર તમામ ગેરલાયક ઠરશે

Aug 3, 2019, 09:52 PM IST

બસપાની અસલિયત સામે આવી, પેટાચૂંટણીમાં જનતા પાઠ ભણાવશે: સપા

સપાએ લોકસભા ચૂંટણીમાં આંતરિક ગઠબંધનની નિષ્ફળતા બાદ બસપા પ્રમુખ માયાવતીનાં અંદાજ પર વળતો પ્રહાર કરતા રવિવારે કહ્યું કે, જનતા બસપાનો અસલિયત જાણે છે

Jun 30, 2019, 11:18 PM IST

મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ આવશે 'અચ્છે દિન', જાણો રાજકીય સમીકરણો

રાજ્યસભામાં બહુમતી નહી હોવાથી મોદી સરકારનાં અનેક મહત્વકાંક્ષી બિલ વિપક્ષની આડોડાઇના કારણે અટવાયેલા પડ્યા છે, જો કે હાલની રાજકીય સ્થિતી જોતા ટુંકમાં જ એનડીએનાં અચ્છે દિન આનેવાલે છે તેમ કહી શકાય...

Jun 27, 2019, 05:40 PM IST

ફરીથી બગડી મુલાયમ સિંહ યાદવની તબિયત, 15 દિવસમાં ત્રીજી વખત દાખલ

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને મેનપુરી સાંસદ મુલાયમ સિંહ યાદવ (mulayam singh yadav) ની તબિયત બગડતા સોમવારે કૌશંબીના યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલામય સિંહની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે મુલાયમ સિંહ યાદવને કિડનીને લગતી બિમારી છે. જેના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સાથે સપા નેતા ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા. 

Jun 24, 2019, 11:34 PM IST

લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ માયાવતીના અખિલેશ પર ચોંકાવનારા આરોપો !

માયાવતીએ ફરી એકવાર તીખા શાબ્દિક પ્રહારો કરીને ફરી એકવાર સંકેત આપ્યો છે કે સપા-બસપા ફરી એકવાર જુની દુશ્મનીનાં ટ્રેક પર આવી ગયા છે

Jun 23, 2019, 09:51 PM IST

મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી કથળી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને લખનઉના લોહિયા ઇંસ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા છે. હાઇ શુગરની સમસ્યાનાં કારણે ચેકઅપ માટે રવિવારે નેતાજીને લોહિયા હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં હાલ તેમને દાખલ કરવામાં આવ્યા છે. લોહિયા હોસ્પિટલનાં ડૉ. ભુવન ચંદ્ર તિવારીની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. અત્યારે હાલ તેમની તબિયત સ્થિર છે. 

Jun 9, 2019, 11:10 PM IST

માયાવતીના નિવેદન પછી સપાએ આપ્યો કંઈક આવો જવાબ!

બસપાના અધ્યક્ષ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કેટલીક સીટો પર સંભવિત પેટા ચૂંટણી એકલા હાથે લડવાની વાત કરીને રાજ્યમાં સપા-બસપા ગઠબંધનના ભવિષ્ય સામે સવાલ ઊભા કરી દીધા છે
 

Jun 4, 2019, 07:59 AM IST

મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા

યુપીના તમામ બસપા સાંસદો અને જિલ્લાધ્યક્ષો સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું કે, પેટાચૂંટણીમાં તમામ સીટો પર 50 ટકાના મતટકાવારી સાથે ઉતરવાનું છે

Jun 3, 2019, 05:01 PM IST

UPમાં મળેલા પરાજયનાં કારણો શોધી રહ્યા છે અખિલેશ, સપામાં ફેરબદલનાં સંકેત

અખિલેશે કાર્યકર્તાઓને જણાવ્યું કે, તેઓ લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયથી હતોત્સાહ થવાનાં બદલે જમીની સ્તર પર સંગઠનોને મજબુત બનાવે

May 27, 2019, 07:21 PM IST

એક્ઝિટ પોલ બાદ માયાવતીને મળ્યા અખિલેશ: હવે ભાવિરણનીતિની તૈયારી

એક્ઝિટ પોલ દેખાડવામાં આવ્યા બાદ દિલ્હીમાં 21 મેનાં રોજ થનારી વિપક્ષી દળોની બેઠકને હવે ચૂંટણી પરિણામો સુધી ટાળી દેવામાં આવી છે

May 20, 2019, 06:49 PM IST

#ZeeMahaExitPoll: યૂપીમાં ભાજપને મોટુ નુકસાન, ABP-NEILSONના સર્વેમાં ગઠબંધનને 56 સીટો

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી રણમાં બધાની નજર ઉત્તર પ્રદેશ પર છે. ABP-NEILSON સર્વેમાં યૂપીમાં ભાજપને મોટુ નુકસાન થઈ શકે છે. 
 

May 19, 2019, 07:39 PM IST

ચૂંટણી પડઘમ શાંત થતાની સાથે જ વિપક્ષી નેતાઓ સાથે ચંદ્રાબાબુની તાબડતોબ મુલાકાત

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર પુર્ણ થતાની સાથે જ વિપક્ષ યાત્રાએ નિકળ્યા છે. તમામ વિપક્ષી નેતાઓ સાથે તેઓ તબક્કાવાર મીટિંગ કરવાનાં છે

May 18, 2019, 12:26 AM IST

આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે.

May 12, 2019, 02:38 PM IST

બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત સપા માટે આપ્યો મત!

બસપા સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સોમવાર સવારે અહીં તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. લખનઉ સીટથી આ વખતે બસપાના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી કેમ કે, સપા-બસપા-આરએલડી મહાગઠબંધન અંતર્ગત લખનઉ સીટ સપાના ખાતે ગઇ છે.

May 6, 2019, 02:59 PM IST

લખનઉ: જયા બચ્ચને કહ્યું- ‘પૂનમને જીતાડવાનું વચન આપો, નહીં તો મને મુંબઇમાં એન્ટ્રી નહીં મળે’

સમાજવાદી પાર્ટીની નેતા જયા બચ્ચને મંગળવારે લખનઉથી પોતાની પાર્ટીની નેતા પૂનમ સિન્હા માટે પ્રચાર કર્યો હતો. તેમણે પૂનમ સિન્હા માટે વોટ માગ્યા હતા. ત્યારબાદ એક રેલીમાં તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીની પરંપરા રહી છે કે, તેઓ નવા ઉમેદવારોનું સ્વાગત કરે છે.

May 1, 2019, 08:57 AM IST

VIDEO: અખિલેશ અને માયાવતીની રેલીમાં ઘુસી આવ્યો, પછી જે થયું....

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે પોતાનાં ભાષણમાં આખલામાં સાંઢ દ્વારા યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર શાબ્દિક પ્રહારો કર્યા

Apr 26, 2019, 12:07 AM IST

લોકસભા ચૂંટણી 2019 માટે કેમ મહત્વનું છે આ તબક્કાનું મતદાન, જાણો 5 વાતો

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ની સાત તબક્કામાં ચૂંટણી યોજોઇ રહી છે. ત્યારે આજે ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. આમ તો ભારતને સાત તબક્કાના મતદાનની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં મતદાન ભારતની રાજનીતિની દિશા અને દશા નક્કી કરવાનું છે.

Apr 23, 2019, 09:22 AM IST