हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
IND
54/ 3
(10.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Shankar Chaudhary
Shankar chaudhary News
Shankar Chaudhary
વાવ થરાદ જિલ્લાને એરપોર્ટ મળવાના સંકેત, જુઓ Video
Assembly Speaker Shankar Chaudhary made a big statement watch video
Feb 1,2026, 15:43 PM IST
Gujarat Poltics
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી, વાઈસ ચેરમેન ભાવાભાઈ ચૌધરી
Shankar Chaudhary : બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકરભાઈ ચૌધરી. સતત ત્રીજી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા. શંકરભાઈ ચૌધરીની સર્વાનુમતે થઈ વરણી
Oct 26,2025, 14:55 PM IST
Gujarat politics
પહેલીવાર મંત્રી બનેલા સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીને શંકર ચૌધરીએ આપી મહત્વની સલાહ
Shankar Chaudhary : વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત મંત્રીને આપી સલાહ. નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીને કહ્યું, તમે પહેલીવારમાં મંત્રી બન્યા છો. ઊંઘ ઓછી કરીને પણ લોકોના કામ કરજો
Oct 24,2025, 10:29 AM IST
Shankar Chaudhary
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નવા મંત્રીઓને આપી સલાહ, Video
gujarat Assembly Speaker Shankar Chaudhary's advice to new ministers
Oct 23,2025, 18:05 PM IST
Gujarat Poltics
બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો : 15 બેઠકો બિનહરીફ, દાંતા બેઠક પર પણ ભવ્ય વિજય
Banas Diary Election : બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ થઈ હતી, તો એક બચેલી દાંતા બેઠક પર પણ શંકર ચૌધરીના ઉમેદવારનો વિજય થયો
Oct 11,2025, 12:05 PM IST
banaskantha
આજથી ગુજરાતના 33 નહિ, 34 જિલ્લા બોલવાનું ગોખી લેજો! નવો જિલ્લો આજથી રચાયો
Vav Tharad District ; આજથી નવીન જિલ્લો વાવ-થરાદ થયો કાર્યવિન્ત... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતે કચેરીઓને મુકી ખુલ્લી... થરાદ, વાવ, સુઇગામ, ભાભર, લાખણી, દિયોદર, રાહ અને ધરણીધર તાલુકાઓનો સમાવેશ...વાવ-થરાદ જિલ્લામાં કલેક્ટર તરીકે જે એસ પ્રજાપતિએ લીધો ચાર્જ...ચિંતન તેરૈયાએ વાવ - થરાદ જિલ્લામા એસપી તરીકેનો સાંભળ્યો ચાર્જ...
Oct 2,2025, 16:29 PM IST
Gujarat Poltics
બનાસ ડેરીમાં ચૂંટણી પહેલાં નવી પોલિટિકલ ગેમ : ભાજપના મેન્ડેટથી વર્તમાન ડિરેક્ટરોના જ
Banas Diary Election : અંતિમ ઘડીઓમાં ભાજપે બનાસ ડેરીની ચૂંટણીમાં મેન્ટડેટ જાહેર કર્યા. તે સાથે જ બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધી 13 બેઠકો બિનહરીફ થઈ, જુઓ છેલ્લી ઘડીએ ભાજપે કોને કોને મેન્ડેટ આપ્યું, અને કોનું પત્તુ કપાયું
Sep 29,2025, 15:49 PM IST
Banas Dairy
'બનાસ'ના સાચા સેવક શંકર ચૌધરી, નવા સોપાનો સર કરી રહી છે બનાસ ડેરી
Special Report on Banas Dairy shankar Chaudhary watch video
Sep 26,2025, 10:12 AM IST
Banas Dairy polls
બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકીય દિગ્ગજો, 16 બેઠકોમાંથી 6 બેઠકો થઈ બિનહરીફ
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયમક મંડળની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજો વચ્ચે જંગ જોવા મળશે. કેમ કે, દસ ઓક્ટોબરના રોજ બનાસ ડેરીના ડિરેક્ટો માટેની ચૂંટણી યોજાવાની છે. જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 16 બેઠકમાંથી છ બેઠક બિનહરિફ થતા હવે 10 બેઠક પર ખેલાઈ શકે છે જંગ. રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી અને થરાદ બેઠક પરથી પરબત પટેલ સામે કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા બિનહરિફ ચૂંટાયા....
Sep 23,2025, 10:37 AM IST
Gujarat Poltics
ચૂંટણીનું ફોર્મ ભરવાનું છોડીને શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા
Banas Dairy Election : બનાસ ડેરીની ચૂંટણીનું ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ. આ વચ્ચે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા; દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી
Sep 22,2025, 15:53 PM IST
Heavy Rain In Patan
શંકર ચૌધરી સાંતલપુર-રાધનપુરની મુલાકાતે,ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા
શંકર ચૌધરી પહોંચ્યા પાટણ, મૃતકોના પરિજનનોને સાંત્વના પાઠવી, અધિકારીઓ દ્વારા થયું બેઠકનું આયોજન, જુઓ VIDEO
Sep 11,2025, 13:08 PM IST
gujarat
વિધનાસભામાં ગેરહાજર રહેતા અધિકારીઓને અધ્યક્ષની ટકોર! ઉદ્યોગમંત્રીએ રજૂ કર્યું બિલ
ગૃહમાં ગેરહાજર રહેતા અધ્યક્ષે અધિકારીઓને આડેહાથ લીધા, શંકર ચૌધરીએ મંત્રીને રોકી કરી ટકોર પછી બધાં ગૃહમાં દોડતા થયા, જુઓ VIDEO
Sep 10,2025, 16:31 PM IST
banaskatha
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જવા રવાના! સૂઈગામમાં આખું થયું પાણીમાં ગરકાવ
VIDEO: શંકર ચૌધરી તાત્કાલિક બનાસકાંઠા જવા રવાના થયા, જુઓ સૂઈગામ સહિત આસપાસના અન્ય વિસ્તારોની શું છે પરિસ્થિતિ....
Sep 8,2025, 17:54 PM IST
Banas Dairy
બનાસની બહેનોની ખુશી છલકાઈ! મેં વર્ષમાં 2 કરોડ 4 લાખનું દૂધ ડેરીમાં ભરાવ્યું...
Banas Dairy : બનાસ ડેરીએ જાહેર કર્યો ઐતિહાસિક ભાવફેર નફો... બનાસ ડેરી પશુપાલકોને ચુકવશે 2131 કરોડનો ભાવફેર... મંડળીઓની સાથે મળીને પશુપાલકોને કુલ 2909.08 કરોડનો ભાવફેર ચુકવાશે
Aug 21,2025, 17:29 PM IST
Banas Dairy
Video: બનાસ ડેરીનો પશુપાલકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય, ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત
એશિયાની સૌથી મોટી બનાસડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. જુઓ વીડિયો.
Aug 21,2025, 16:03 PM IST
Shankar Chaudhary
ભચારના યુવાનની ભક્તિથી વિધાનસભા અધ્યક્ષ ગદગદ થયાં,યુવકની કાવડ યાત્રા વિશેષતા આવી હતી
શંકર ચૌધરી ભચારના યુવકની ભક્તિ જોઈ ભાવુક થયાં. આ યુવાને હરિદ્વાર-ભાચરની કાવડ યાત્રા પૂર્ણ કરી હતી.
Jul 23,2025, 15:22 PM IST
Shankar Chaudhary
ગેનીબેન માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ, રત્નાકરે મોરચો સંભાળ્યો
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે વર્ચસ્વનો સવાલ બની છે. વાવ વિધાનસભા સીટ જીતવા માટે બંને પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
Oct 16,2024, 12:58 PM IST
gujarat
'રેખાબેનને ડેરીમાં બેસાડી ગલબાકાકાનું રુણ ઉતારો એ સારો વહીવટ કરશે, આ મારી ગેરંટી છે'
હું જાહેર મંચ ઉપરથી શંકરભાઈને કહું છું કે એમનું ઋણ ઉતારો. આ મોદીની નહિ મારી ગેરંટી છે કે એ બહેન શંકરભાઇ કરતા સારી ડેરી ચલાવશે. એટલે એમને બનાસડેરીમાં બેસાડો. આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો તેને ટક્કર મારીને ગેનીબેનને લોકોએ સંસદ બનાવ્યા છે.
Jul 10,2024, 23:22 PM IST
Shankar Chaudhary
'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તમારી સાત પેઢીઓ પણ આવી જાય ને તો પણ તમારી તાકાત નથી કે આ બાબા સાહેબે આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી શકો. બંધારણનું રક્ષણ કરવાવાળો વર્ગ લાખો કરોડોમાં છે.
May 5,2024, 16:30 PM IST
Shankar Chaudhary
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર પ્રહાર,
બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના પ્રહાર...
May 3,2024, 18:13 PM IST
Trending news
Rajkot Congress
રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો જોરદાર વિરોધ, કોંગ્રેસના કાર્યકરોએ કરી તોડફોડ
Faridabad
ફરીદાબાદ: સૂરજકુંડ મેળામાં સુનામી ઝૂલો તૂટ્યો, ઈન્સ્પેક્ટરનું મોત, અનેક ઘાયલ
Vikram Thakor
મર્યાદામાં રહેજે, બરાબર? કલાકાર વિક્રમ ઠાકોરને આપી ધમકી, જુઓ Video
multibagger stock
Multibagger Stock: 1 લાખના બનાવી દીધા 1.17 કરોડ રૂપિયા, રોકાણકારો પર રૂપિયાનો વરસાદ
RBI
તમે સાયબર ઠગાઈનો ભોગ બનશો તો પણ મળશે વળતર, RBIએ લીધો મોટો નિર્ણય
PM Modi Malaysia Visit
મહાતિરના સમયમાં જોવા મળી કડવાશ, હવે મલેશિયાએ PM મોદીને ગણાવ્યાં 'ગ્રેટ ફ્રેન્ડ'
Bhanu Saptami 2026
8 ફેબ્રુઆરી અને રવિવારે સવારે સૂર્ય પૂજા કરવાનું ચુકતાં નહીં, થઈ જશે જીવનનો ઉદ્દાર
home guard
સચિવાલયમાં ગાડીમાંથી ઉતરી યુવતીના સીન સપાટા, તપાસ બાદ હોમગાર્ડ સસ્પેન્ડ
Brain Hemorrhage
Brain Hemorrhage: શું હોય છે બ્રેમ હેમરેજ? જાણો તેના કારણ, પ્રકાર અને બચાવની પદ્ધતિ
Ghooskhor Pandit
મનોજ બાજપાયીની ફિલ્મને લઈ બોલી બઘડાટી, ક્યાંથી શરુ થયો વિવાદ અને હવે શું થયું ?