સીબીએસઈ પરીક્ષા

CBSEની ધોરણ-10ની પરીક્ષા રદ્દ, 12માં ધોરણના વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ

CBSE 10th 12th exam cancelled: સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આ વિશે માહિતી આપી છે. 

Jun 25, 2020, 03:15 PM IST

CBSEની મોટી જાહેરાત, Lockdown દરમિયાન પોતાના હોમ ટાઉનમાં આપી શકે છે પરીક્ષા

કોવિડ-19ને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલું લોકડાઉન દરમિયાન જે બાળકો પોતાના વતન અથવા અન્ય પ્રદેશમાં જતા રહ્યાં છે, તેમને વધારે પરેશાન થવાની જરૂર નથી કેમ કે, સીબીએસઈ તેમની 10માં અને 12માં ધોરણની પરીક્ષા તેમના જિલ્લામાં કરાવવાનો પ્રયાસ કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાણકારી આપી હતી. નિશંકે કહ્યું, કોવિડ-19 સંકટના કારણે હજારો બાળકો તેમના ગૃહ પ્રદેશમાં જતા રહ્યાં હતા. આવી સ્થિતિમાં બોર્ડ પરિક્ષાઓમાં સામેલ થવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનામાં રાખી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ આ નિર્ણય કર્યો છે કે, આવા વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા તેમના ગૃહ જિલ્લામાં આપી શકે છે.

May 27, 2020, 08:27 PM IST

CBSE Exam Updates: ધોરણ-10ના બાકી વિષયોની પરીક્ષા લેવાશે નહીં, 12th પર સસ્પેન્સ યથાવત

અનુરાગ ત્રિપાઠીએ 10માના બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા સવાલ પર કર્યું, '10માંની દેશમાં જે પરીક્ષા બાકી છે, તે નાના-નાના વિષય હતા. તેની હવે પરીક્ષા લેવાશે નહીં.
 

Apr 29, 2020, 11:29 AM IST

Delhi Violence: દિલ્હીમાં હિંસા યથાવત, શાળાઓમાં રજા, બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત

આ પહેલા સોમવાર (24 ફેબ્રુઆરી)એ પણ મનીષ સિસોદિયાએ આ વિસ્તારમાં શાળા બંધ રાખવાની જાહેરાત કરી હતી.
 

Feb 25, 2020, 10:04 PM IST
Order Not To Hold Examiners During CBSE Exam PT3M57S

CBSE પરીક્ષા મામલે પરીક્ષાર્થીઓને ન રોકવા કરાયો આદેશ

24 ફેબ્રુઆરીના રોજ લેવાનારી CBSEની પરીક્ષા મામલે ચીફ સેક્રેટરી દ્વારા પોલીસ તેમજ શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરીક્ષા માટે જનાર વિદ્યાર્થીઓને ન રોકવામાં આવે તેવો આદેશ કર્યો હતો. પોલીસ વિભાગને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ સાવચેતી લેવા આદેશ કર્યો હતો.

Feb 19, 2020, 05:15 PM IST