સીબીએસઈ

CBSE પેપર લીક મામલે પીએમ મોદીએ પ્રકાશ જાવડેકર સાથે કરી વાત, વ્યક્ત કરી નારાજગી

સીબીએસઈ ધોરણ 10ની ગણિતની પરીક્ષા અને ધોરણ 12ની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી આયોજિત કરાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે.

Mar 28, 2018, 05:26 PM IST

CBSE ધોરણ 10ની ગણિત અને ધોરણ 12ની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યાં છે. ધોરણ 10નું ગણિત અને 12માં ધોરણની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે.

Mar 28, 2018, 03:41 PM IST