સૌરવ ગાંગુલી

ગુજરાતની ટોચની કંપનીએ સૌરવ ગાંગુલીની જાહેરાત રોકી

  • ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી હતી

Jan 5, 2021, 02:01 PM IST

IPLમાં અમદાવાદની ટીમ સામેલ થશે કે નહીં? 24 ડિસેમ્બરે BCCI કરશે નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વાર્ષિક સામાન્ય સભા (AGM) 24 ડિસેમ્બરે થશે, જેમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવશે. 
 

Dec 3, 2020, 05:41 PM IST

ડોમેસ્ટિક સીઝન માટે BCCIની બ્લૂપ્રિન્ટઃ 20 ડિસેમ્બરથી મુશ્તાક અલી ટૂર્નામેન્ટ, 11 જાન્યુઆરીથી રણજી ટ્રોફી

રણજી ટ્રોફી (11 જાન્યુઆરીથી 18 માર્ચ) માટે 67 દિવસ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ પત્રની કોપી પીટીઆઈ પાસે છે. મુશ્તાલ અલી ટ્રોફીના આયોજન માટે 22 દિવસ (20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી)ની જરૂર પડશે.
 

Nov 30, 2020, 07:46 AM IST

BCCIએ નવા કિટ સ્પોન્સરની કરી જાહેરાત, જર્સી પર નવા નામ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈ-ગેમિંગ કંપની એમપીએલ સ્પોર્ટ્સને ટીમ ઈન્ડિયાના નવા કિટ સ્પોન્સર અને સત્તાવાર બિઝનેસ પાર્ટનર બનાવવાની જાહેરાત કરી.

Nov 18, 2020, 01:03 PM IST

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૂર્યકુમારની પસંદગી નહીં, વિવાદ વચ્ચે આવ્યું ગાંગુલીનું નિવેદન

Sourav Ganguly On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સૂર્યકુમારની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદગી ન થવા પર પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે સૂર્યનો પણ સમય આવશે. 

Nov 5, 2020, 08:24 PM IST

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યુ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે અમદાવાદ

બીસીસીઆઈ પરંતુ દેશમાં ઈંગ્લેન્ડની યજમાને કરવાને લઈને પ્રતિબદ્ધ છે અને પહેલા બધા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર) તૈયાર કરવા સામેલ છે. ટેસ્ટ સિરીઝ ત્રણ સંભવિત સ્થળ અમદાવાદ, ધર્મશાળા અને કોલકત્તા હોઈ શકે છે પરંતુ ગાંગુલીએ કહ્યુ કે, તેમણે હજુ અંતિમ નિર્ણય લીધો નથી. 
 

Oct 20, 2020, 08:59 PM IST

IPL 2020: આ દિવસે જાહેર થશે મેચનું શિડ્યુલ, આવ્યો ચાહકોની આતુરતાનો અંત

આઈપીએલ સીઝન 13 (IPL 2020)ને લઈને ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છે. કોવિડ-19ને કારણે એપ્રિલમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. મહામારી ફાટી નીકળવાના કારણે આ વર્ષે આઈપીએલ સીઝનમાં 13 મેચ દેશની બહાર દુબઈમાં યોજાઇ રહી છે

Sep 5, 2020, 06:09 PM IST

IPL 2020: સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો, આ દિવસે રિલીઝ થશે ટૂર્નામેન્ટનું શિડ્યૂલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલને હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આઇપીએલ 2020નું શિડ્યૂલને લઇને અંતિમ ચુપ્પી તોડી દીધી છે.

Sep 3, 2020, 11:46 PM IST

ક્રિકેટની રમતમાં ઝળહળતા 'ધોની યુગ'નો અંત, સૌરવ ગાંગુલીએ કહ્યું- બરાબરી કરવી ખુબ મુશ્કેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે નિવૃત્તિ જાહેર કરી તેના પર નિવેદન આપ્યું છે. તેમણે ધોનીના ભરપૂર વખાણ કર્યાં. ધોની અને સુરેશ રૈનાએ એક જ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને પ્રશંસકોને ચોંકાવી દીધા. બંને દિગ્ગજ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. 

Aug 16, 2020, 07:48 AM IST

સાંગાકારાને વિશ્વાસ- ICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી છે બેસ્ટ

સાંગાકારાએ સ્વીકાર્યું કે તે સૌરવ ગાંગુલીનો મોટો સમર્થક છે. તેમણે કહ્યું કે, પૂર્વ ભારતીય કેપ્ટનની આંતરરાષ્ટ્રીય માનસિકતા છે, જે મહત્વપૂર્ણ પદો પર રહેતા પક્ષપાત રહિત રહેવા માટે જરૂરી છે. 
 

Jul 26, 2020, 03:18 PM IST

સૌરવ ગાંગુલીએ કરાવ્યો કોરોના વાયરસ ટેસ્ટ, જાણો શું આવ્યું રિઝલ્ટ

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) કોરોના વાયરસ (Coronavirus) તપાસમાં નેગેટિવ જોવા મળ્યા. તેમણે સાવચેતી રૂપે તેના નમૂનાઓ આપ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી એક અઠવાડિયાથી વધુ સમયથી હોમ ક્વોરન્ટાઇનમાં છે. તેનો મોટો ભાઈ સ્નેહાશીષ ગાંગુલી કોરોના તપાસમાં પોઝિટિવ જોવા મળ્યો હતા.

Jul 25, 2020, 11:46 PM IST

બીસીસીઆઈ સાથે જોડાયેલા મુદ્દાની અરજીઓ પર બે સપ્તાહ બાદ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

કેગે હાલમાં કોર્ટનો દરવાજો ખખડાવતા 2016ના આદેશમાં સંસોધનની માગ કરી હતી જેથી તે બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘોના વાર્ષિક કે દ્વિવાર્ષિક નાણાકીય, અનુપાલન અને કામગીરી ઓડિટ કરી શકે. 

Jul 22, 2020, 06:31 PM IST

ભાઈ સ્નેહાશીષને કોરોના, હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે સૌરવ ગાંગુલી

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈ અને બંગાળના પૂર્વ ક્રિકેટર સ્નેહાશીષ ગાંગુલી કોરોનાથી સંક્રમિત થયા છે. 
 

Jul 16, 2020, 10:21 AM IST

સૌરવ ગાંગુલીએ ધોનીને થાળીમાં સજાવીને આપી વિનિંગ ટીમઃ કૃષ્ણમાચારી શ્રીકાંત

 શ્રીકાંતે કહ્યુ, ગાંગુલીએ ખુબ મુશ્કેલ સમયમાં કેપ્ટનશિપ સંભાળી. તેમણે ભારતીય ક્રિકેટમાં ફેરફારની પ્રક્રિયાને શરૂ કરી. તેમણે ભારતીય ટીમની માનસિકતાને બદલી નાખી હતી. 
 

Jul 13, 2020, 02:56 PM IST

અમે નથી ઈચ્છતા કે ઓસ્ટ્રેલિયામાં બે સપ્તાહ માટે હોટલમાં બંધ રહે ટીમ ઈન્ડિયાઃ ગાંગુલી

ભારતીય ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. 
 

Jul 12, 2020, 10:41 AM IST

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ કરવાની જાહેરાત કરી, તો શું રમાશે IPL

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી કે એશિયા કપ રદ્દ થઈ ચુકયો છે. તેનું આયોજન સપ્ટેમ્બરમાં થવાનો હતો. 

Jul 9, 2020, 10:37 AM IST

ભારત પ્રથમ પ્રાથમિકતા, આશા કરુ છું 2020માં આઈપીએલનું આયોજન થશેઃ ગાંગુલી

કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારતમાં ટૂર્નામેન્ટના આયોજનમાં કોઈ પ્રકારની સમસ્યા થવા પર ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, અને યૂઈએએ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઈચ્છા દર્શાવી છે. વિદેશમાં લીગના આયોજનનો વિકલ્પ છે પરંતુ તેમાં ખર્ચમાં વધારો થશે. 

Jul 8, 2020, 05:28 PM IST

48 વર્ષના થયા 'પ્રિન્સ ઓફ કોલકત્તા' સૌરવ ગાંગુલી, જાણો તેમના વિશે કેટલિક મહત્વની વાતો

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે 48મો જન્મદિવસ છે. 8 જુલાઈ, 1972માં જન્મેલા ગાંગુલી ભારતીય ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. તેઓ હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ છે. 
 

Jul 8, 2020, 10:47 AM IST

ICC બોર્ડની બેઠકઃ ચેરમેન પદના નોમિનેશનની પ્રક્રિયાને આગામી સપ્તાહે આપવામાં આવશે અંતિમ રૂપ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના પ્રવર્તમાન ચેરમેન શશાંક મનોહરના વિકલ્પના નોમિનેશનની પ્રક્રિયાને આગામી સપ્તાહે અંતિમ રૂપ આપશે. 

Jun 25, 2020, 11:48 PM IST

ICC બોર્ડની બેઠક કાલેઃ આગામી ચેરમેનની નામાંકન પ્રક્રિયા મુખ્ય એજન્ડા રહેશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નું બોર્ડ ગુરૂવારે જ્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે તો આગામી ચેરમેનની ઉમેદવારીની પ્રક્રિયા પર ચર્ચા તેના એજન્ડામાં મુખ્ય રહેશે.
 

Jun 24, 2020, 05:22 PM IST