हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્તનપાન
સ્તનપાન News
Breastfeeding
સ્તનપાનથી બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે છે? જાણવા જેવું છે કારણ
Breastfeeding and Baby's Immune System: હાલ વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યો છે. 1 ઓગસ્ટથી તેનો પ્રારંભ થઈ ચુક્યો છે. શું તમે જાણો છોકે, માતાના સ્તનપાનનું નવજાત શિશું માટે કેટલું મહત્ત્વ હોય છે? અનેક છે ફાયદા...
Aug 4,2024, 13:36 PM IST
કોરોના વાયરસ
શું કોરોના સંક્રમિત માતા બાળકને કરાવી શકે છે સ્તનપાન? WHOએ આપ્યો આ જવાબ
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ પ્રાદેશિક અધિકારીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ માતાઓને ખાતરી આપે કે કોવિડ-19 ની માર્ગદર્શિકા હેઠળ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા બાદ પણ બાળકોને તેમનું દૂધ પીવડાવી શકે છે.
Aug 5,2020, 22:08 PM IST
Ahmedabad
9 મહિના જેણે કૂખમાં રાખી તે જ માતા બની બાળકીની દુશ્મન, જુઓ આ બાળકી સાથે શુ
અમદાવાદમાં 10 દિવસ પહેલા જન્મેલી બાળકી હ્રદયના વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવા કટોકટીના સમયે બાળકીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ નથી કરાવતી. તબીબો દ્વારા બાળકીના સારા આરોગ્ય માટે નવજાતની માતાને વારંવાર કહેવા છતાંય માતા ફીડીંગ ન કરાવવા પર મક્કમ છે. નવજાતના પિતાએ તેની પત્નીને કૌટુંબિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવાની વિનંતી કરી છે.
Jun 18,2019, 15:31 PM IST
લિસા હેડન
સ્તનપાન કરાવતી આ અભિનેત્રીની 'ગાય' સાથે કરી નાખી સરખામણી
ફિલ્મ ક્વીનમાં કંગના રનોટ સાથે વિજયલક્ષ્મીની ભૂમિકા ભજવીને સુપરહીટ થયેલી મોડલ-અભિનેત્રી લિસા હેડનને ગત વર્ષ પોતાના પુત્ર જેકને સ્તનપાન કરાવતી એક તસવીર શેર કરવા બદલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
Aug 29,2018, 13:42 PM IST
અમેરિકા
US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું..
અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં.
Aug 10,2018, 14:34 PM IST
સ્તનપાન
દુનિયામાં પહેલીવાર એક પિતા બની ગયો 'માતા', પુત્રીને કરાવ્યું 'સ્તનપાન'
એક પિતા પોતાની બાળકી માટે શું કરી શકે છે તેનું તાજું ઉદાહરણ અમેરિકાના વિસ્કોન્સિનમાં જોવા મળ્યું છે. અહી રહેનાર મૈક્સમિલન ન્યૂબ્યૂર દુનિયાના એવા પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેમણે પોતાની પુત્રીને 'સ્તનપાન' કરાવ્યું. નવજાત પુત્રીને આ પ્રકારે 'સ્તનપાન' કરાવનાર પ્રથમ પુરૂષ છે. મૈક્સમિલન ન્યૂબ્યૂરનો સ્તનપાન કરાવતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે તેમણે તેના માટે એક ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.
Jul 6,2018, 13:13 PM IST
Trending news
Cyber Terrorism
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત ATSની મોટી કાર્યવાહી,દેશમાં સાયબર આતંકવાદ ફેલાવતા 2ની ધરપકડ
Ahmedabad
અમદાવાદ ઈન્કમટેક્સ બાર એસોસિયેશનના હોદ્દેદારોની સર્વાનુમતે કરાઈ નિમણૂક
Covid 19 India
દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો, અમદાવાદમાં નોંધાયા 7 કેસ
rain
ગુજરાતના અનેક જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ગોંડલ-વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ
Ahmedabad
અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા-2 શરૂ,ડિમોલિશન કામગીરી અંતર્ગત 8500 દબાણો કરાયા દૂર
rape in Hotel Room
39 વર્ષીની આ અભિનેત્રી પર થયો બળાત્કાર, હોટલના રૂમમાં પ્રોડ્યુસરે બનાવી હવસનો શિકાર
IPL 2025
હવે કોલકત્તામાં નહીં આ જગ્યાએ થશે IPLની ફાઈનલ મેચ ? જાણો ક્યા યોજાશે પ્લેઓફ મેચો
Viral Video
જામનગર-રાજકોટ હાઈવે પર યુવાનોએ બાઈક પર સૂતા સૂતા રેસ લગાવી, એકનું ટ્રકથી ટકરાતા મોત
money vastu tips
ભિખારી બનાવી દે છે પુરુષોના આ કામ, ઘરમાં નથી ટકતા પૈસા, આખો પરિવાર સહન કરે છે દેવું
Gujarat Borders
ગુજરાતના આ બોર્ડર પર કંઈ પણ થશે તો સાયરન વાગશે, 122 ગામોમાં મૂકાઈ એલર્ટ સિસ્ટમ