સ્વચ્છ ભારત

Sumul Dairy will be recycling milk bags PT1M42S

સુમુલ ડેરી દૂધની કોથળીઓને રિસાયક્લિંગ કરશે

સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુમુલડેરી હવે દૂધની કોથળીઓ નો રિસાયક્લિંગ કરી ફરી ઉપયોગ કરશે.

Oct 5, 2019, 10:35 PM IST

પીએમ મોદીને 'સ્વચ્છ ભારત' માટે મળ્યું વૈશ્વિક સન્માન, ભારતીયોને કર્યું સમર્પિત

'સ્વચ્છ ભારત અભિયાન'(Swacch Bharat Mission) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) સ્વચ્છ ભારત અભિયાન માટે 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'(Global Goalkeeper Award) એનાયત કરાયો છે. આ પુરસ્કાર બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન(Bill and Milinda Gates Foundation) તરફથી આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભામાં ભાગ લેવા યુએસ પહોંચેલા પીએમ મોદીનું બિલ ગેટ્સ(Bill Gates) દ્વારા આ એવોર્ડથી સન્માન કરાયું હતું. 

Sep 25, 2019, 09:02 PM IST

સુરત : પાનની પિચકારી મારતા લોકોની શાન ઠેકાણે લાવવા હવે મેમો આવશે ઘરે

બાઈક પર હેલ્મેટ વિના અને કારમાં સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિના ટ્રાફિક પોલીસ દ્વારા ઈશ્યુ કરાતા ઈ-મેમોની જેમ હવે મનપા દ્વારા સીસીટીવીના માધ્યમથી શહેરના વિવિધ જંક્શનો, મુખ્ય માર્ગો પર ફીટ કરાયેલા કેમેરાની મદદથી ગાડીઓ પરથી પાનની પિચકારી કે થૂંકતા તથા કચરો નાખનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

Aug 19, 2019, 04:10 PM IST

રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે

આજે વર્લ્ડ એન્વાર્યનમેન્ટ ડે છે અને આજથી જ અમદાવાદની વચ્ચેથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે ત્રણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને ઈ-રીક્ષાને ફ્લેગઓફ કરાવ્યું હતું. 

Jun 5, 2019, 08:46 AM IST

ખુલ્લામાં ટોઇલેટના પડકારને જલ્દી પાર કરી લેશે ભારત : WHO

આ સમસ્યાને ઉકેલવા માટે લગભગ 90 દેશોની પ્રગતિ એકદમ મંદ છે

Oct 2, 2018, 05:55 PM IST

સાવન કૃપાલ મિશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અમદાવાદઃ સાવન કૃપાલ મિશન દ્વારા સંતશ્રી રાજીન્દરસિંહજી મહારાજના જન્મદિવસની ઉજવણી શહેરમાં સાફસફાઇ અભિયાન કરીને કરવામાં આવી હતી. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર વહેલી સવારથી પહોંચેલા સાવન કૃપાલ રૂહાની મિશન યુથ ગ્રુપના કાર્યકર્તાઓ અને સત્સંગી ભાઈ-બહેનોએ રસ્તાઓ પર સાફ સફાઇ હાથ ધરી હતી. સ્વચ્છતામાં જ પ્રભુતાના બેનરો સાથે પ્લાસ્ટિક સહીતની ગંદકી દૂર કરવામાં આવી હતી.

Sep 30, 2018, 07:16 PM IST

શનિવારે PM મોદી ચાલુ કરશે સ્વચ્છતા જ સેવા અભિયાન, દેશની અનેક હસ્તીઓ લેશે ભાગ

PM મોદીએ દેશવાસીઓને અભિયાનમાં ભાગ લેવા માટેની અપીલ કરી છે જેથી દેશને સ્વચ્છ બનાવી શકાય

Sep 14, 2018, 09:28 PM IST

અટલજીની અંતિમ યાત્રા: સૌથી પાછળ રહેલા કાર્યકર્તા આપી રહ્યા હતા અનોખો સંદેશ

અટલજીની અંતિમ યાત્રા દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ સ્વચ્છ ભારતનું અનોખુ ઉદાહરણ રજુ કર્યું હતું

Aug 17, 2018, 11:34 PM IST

આખા દેશના કચરાની સમસ્યાનો ઉકેલ સુરત પાસે!

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ સિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે. 

Jul 2, 2018, 10:48 AM IST

‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા કોન્સ્ટેન્સીઆ પરીખ નવા પ્રોજેક્ટમાં રૂ.100 કરોડનું રોકાણ કરશે

યુરોપના બીજા નંબરના સૌથી મોટા ફ્લેક્સીબલ પેકેજીંગ ગ્રુપ કોન્સ્ટેન્સીઆ ફ્લેક્સીબલ્સની ભારતીય પેટા કંપની કોન્સ્ટેન્સીઆ પરીખ દ્વારા ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સરકારના ‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા માટે કંપની દ્વારા નવો ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ નવું એકમ રૂ.100 કરોડના ખર્ચે સ્થપાશે અને તેમાં પર્યાવરણલક્ષી પેકેજીંગના ઉત્પાદન માટે અત્યંત આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.

Feb 9, 2018, 07:45 PM IST