हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વાસ્થય મંત્રાલય
સ્વાસ્થય મંત્રાલય News
Press conference
દર કલાકે કોરોના પીડિતનું થઇ રહ્યું છે મોત, રાજ્ય સરકાર સબસલામતની ગુલબાંગો પોકારે છે.
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૩૮૮ નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૨૦૯ લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે.
May 7,2020, 20:38 PM IST
કોરોના વાયરસ
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%: સ્વાસ્થય મંત્રાલય
દેશમાં કોરોનાં દર્દીઓની સંખ્યા વધીને 35 હજારની પાર થઇ ચુકી છે. ગત્ત 24 કલાકમાં 1993 સંક્રમિત વધ્યા છે અને 73નાં મોત થઇ ચુક્યા છે. આ સંક્રમણથી દર્દીઓનો રિકવરી રેટ પણ 25.37 % થઇ ગયો છે. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે અહીં માહિતી આપી હતી. અગ્રવાલે કહ્યું કે, દેશમાં કોરોનાથી અત્યાર સુધી 35043 કેસ સામે આવ્યા છે. 8889 દર્દી સાજા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 1147 નાં મોત થયા છે.
May 1,2020, 17:13 PM IST
Health Ministry
સ્વાસ્થય મંત્રીએ આપ્યા રાહતના સમાચાર, 80 જિલ્લામાં કોરોના પર લાગી બ્રેક
કોરોના વાયરસ (Coronavirus) ને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન (harsh vardhan) પણ હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 14 દિવસોમાં આપણો ડબલિંગ રેટ 8.7 રહ્યો છે. જ્યારે કે, 7 દિવસોમાં તે 7.2 હતો, ગત બે દિવસોમાં તે લગભગ 10.9 રહ્યો છે.
Apr 28,2020, 12:33 PM IST
કોરોના વાયરસ
રાહતના સમાચાર: કોરોનાના દર્દીઓનાં સ્વસ્થય થવાની ટકાવારી વધી, 325 જિલ્લા ચેપ મુક્ત
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો હવે સાર્થકક પરિણામો જોવા મળી રહ્યા છે. આનું જ પરિણામ છે કે દેશમાં સંક્રમિત દર્દીઓનાં સ્વસ્થ થવાનું પ્રમાણ વધ્યું છે. સાથે જ દેશનાં 325 જિલ્લા ચેપ મુક્ત છે.
Apr 16,2020, 23:34 PM IST
narendra modi
Lockdown: PM મોદીએ આપ્યો મંત્ર- સ્વસ્થ ભારત માટે જાન પણ જરૂરી છે, જહાન પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના કોરોના સામે લોકડાઉનની જાહેરાત કરતા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જાન હે તો જાહન હે. આજે મુખ્યમંત્રીઓથી વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, હવે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે જાન પણ જરૂરી છે અને જહાન પણ. દેશને પ્રત્યેક વ્યક્તિ બંનેની ચિંતા કરતા પોતાનું કર્તવ્ય નિભાવે. વડાપ્રધાનનું આ નિવેદન કોરોનાથી લડવામાં ભારતની રણનીતિની જીતના સંકેત આપે છે.
Apr 11,2020, 20:37 PM IST
uddhav thackeray
ઓડિશા, પંજાબ બાદ મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી વધાર્યું લોકડાઉન, CM ઉદ્ધવની જાહેરાત
ઓડિશા, પંજાબ બાદ હવે મહારાષ્ટ્રએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે. સીએમ ઠાકરે ઉદ્ધવે શનિવારના લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. ઠાકરેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ લોકડાઉનને વધુ કડક કરવાની જરૂર છે. જો નહીં કર્યું તો મુશ્કેલીઓ વધશે. આ વાયરસ જ્ઞાતિ નથી જોતો. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનથી વીડિયો કોન્ફરન્સમાં પહેલા જ રાજ્યમાં લોકડાઉન વધારવા સંબંધમાં કહ્યું હતું.
Apr 11,2020, 18:48 PM IST
Coronavirus
દેશમાં કોરોનાના 4067 દર્દી, તબલીગી જમાતના 1445 લોકો, 109ના મોત: સ્વાસ્થ્ય મંત્રાલય
આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.
Apr 6,2020, 18:38 PM IST
Trending news
Gujarat politics
વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ