Steaming v/s Boiling Method: શાકભાજી પોષકતત્વોનો ભંડાર હોય છે, રોજ શાકભાજી ખવાતા પણ હોય છે પરંતુ તેમ છતાં શાકભાજીના બધા જ પોષકતત્વો શરીરને મળતાં નથી. આવું થવાનું કારણ હોય છે શાકભાજીને પકાવવાની રીત. શાકભાજીને ખોટી રીતે પકાવવામાં આવે તો તેના પોષકતત્વોનો નાશ થઈ જાય છે.
અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો વકર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વે પણ ચાલુ કર્યો છે.
Juice For Diabetes And Cholesterol: તમે જોયું હશે કે ઘણાં લોકો ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અને હાઈ શુગર કે હાઈ બીપીની સમસ્યાથી પીડાતા હોય છે. ત્યારે અહીં આપવામાં આવેલાં 5 સુપરફૂડ આવા દર્દીઓની કરી શકે છે મદદ. જોકે, પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાંત તબીબની સલાહ અચુક લેવી...
હજુ આવી કેટલી ખ્યાતિ હોસ્પિટલો ગુજરાતમાં ધમધમી રહી છે તેની પણ તપાસ થઈ રહી છે. જેમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલનું જેવું જ કૌભાંડ વડોદરામાં થયાની આશંકા...
ખાસ કરીને શિયાળાની સિઝનમાં ઠંડીના ચમકારાને કારણે અનેક પ્રકારની તકલીફો ઉભી થતી હોય છે. જેમાં શરદી, ઉધરસ, કફ સહિતની બીમારીઓનો સમાવેશ થાય છે. આવી તકલીફોથી બચવા શું કરવું જાણો આ અહેવાલમાં...
વિટામિન સી ની કમીના કારણે પણ આપણાં શરીરમાં અનેક બીમારીઓ અને તકલીફો ઉભી થઈ શકે છે. તેથી અહીં અમે તમને જણાવ્યાં છે એવા સુપર ફૂડ જેના નિયમિતસેવનથી ક્યારેય નહીં થાય વિટામિન સી ની કમી...
Drinking Water Habits: શું તમે પણ જમવાના સમયે વચ્ચે પાણી પીવો છો? તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી આ આદત સારી છેકે ખરાબ. અમે તમને જણાવીશું કે જમવાના સમયે વચ્ચે પાણી પીવું કેટલું યોગ્ય છે.
મેડિકલ સેક્ટરના નિષ્ણાતોની માનીએ તો પ્રોપર ઉંઘ લેવી ખુબ જરૂરી છે. નહીં તો શરીરમાં ઉઘી થઈ શકે છે ગંભીર તકલીફો....ત્યારે જાણો ઉંઘના આવતી હોય તો શું કરવું...
Benefits Of Saffron: કેસરની મદદથી તમારી યાદશક્તિમાં સુધારો થઈ શકે છે. તેનું સેવન એવા લોકોએ કરવું જોઈએ જેઓ ઘણીવાર ઘણી વસ્તુઓ ભૂલી જાય છે. વધતી ઉંમર સાથે ઘણા લોકોને અલ્ઝાઈમર રોગ થાય છે, તેનાથી બચવા માટે કેસરનો સહારો લો. જાણો આવી કઈ-કઈ તકલીફોમાં રામબાણ બને છે કેસર...
Benefits of Cashew: પિતા બનવાનું વિચારી રહેલા પરિણીત પુરુષોએ કાજુનું સેવન કરવું જોઈએ. કારણ કે, કાજુમાં ઝીંક છે જે પ્રજનન ક્ષમતા વધારવામાં મદદરૂપ છે. કાજુ પુરુષોની સાથે મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવા માટે પણ મદદરૂપ છે. જાણો આ સિવાય પણ કાજુના છે અનેક ફાયદા...
Most Polluted Cities: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ચાલુ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં હવા વધુ ઝેરી બની ગઈ છે. પરંતુ, એવું નથી કે અત્યારે આ સ્થિતિ છે. ઓક્ટોબર મહિનામાં પણ પ્રદૂષણની સમસ્યા હતી અને સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) એ 10 શહેરોની યાદી બહાર પાડી છે જ્યાં પ્રદૂષણ સૌથી વધુ હતું.
Raw Banana Benefits: કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ એક સામાન્ય ફળ છે જેને ખરીદવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડતા નથી, પરંતુ શું તમે કાચા કેળા ખાધા છે, તે થોડું વિચિત્ર લાગશે, પરંતુ તમે તેને ચિપ્સ અથવા શાકભાજીની જેમ ખાઈ શકો છો. ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો તમે નિયમિતપણે કાચા કેળા ખાઓ તો સ્વાસ્થ્યને શું ફાયદો થઈ શકે છે.
How To Get Rid Of Dark Circles: આપણે બધા દોષરહિત ત્વચાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ આ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, તણાવ અને વધતા પ્રદૂષણને કારણે આપણી ત્વચા નિસ્તેજ, નિર્જીવ અને શુષ્ક બની રહી છે. જો તમે આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન છો અને વિવિધ મોંઘી ક્રીમ લગાવીને કંટાળી ગયા છો, તો તમારા ઘરમાં હાજર આ વસ્તુઓ તમારી સમસ્યાઓનું સમાધાન છે. અમે માનીએ છીએ કે શાકભાજી ફક્ત આપણું આંતરિક સ્વાસ્થ્ય જ સુધારે છે પરંતુ તે તમને બાહ્ય રીતે સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ડાર્ક સર્કલથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો.
Protein Food: પ્રોટીન આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે જે શરીરને મજબૂત બનાવે છે, કોશિશ કરો કે શરીરમાં આ પોષક તત્વોની ક્યારેય ઉણપ ન થાય.
Liver Function: લીવર એક એવું અવયવ છે જે આપણાં શરીરની એક સાથે 500 થી વધુ પ્રક્રિયાઓને ઈફેક્ટ કરતું હોય છે. જાણો લીવર અંગે વિગતવાર માહિતી...
Diet Planning: જાણીતા ડાયેટ પ્લાનર અને ન્યુટ્રીશન એક્સપર્ટ કહે છેકે, દરેક વ્યક્તિએ દિવસમાં ત્રણ વાર જમવું જોઈએ. તેનાથી તમારું શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. પરંતુ કયા સમયે જમો છો, કેટલું જમો છો અને શું જમો છો તેનું ખાસ મહત્ત્વ છે.
સામાન્ય રીતે ગુજરાત જ નહીં પણ ભારતભરમાં ઠંડીથી બચવા આપણે ત્યાં હીટરનો ઉપયોગ થતો હોય છે. આજકાલ માર્કેટમાં ઓઈલ હીટર, ગેસ હીટર અને ઈન્ફ્રારેડ હીટર અવેલેબલ છે. આજકાલ ઓછી કિંમતના હીટર આવવા લાગ્યા છે, જે ખરીદી શકાય છે. સસ્તા હોવાને કારણે લોકો તેને ખરીદે છે, પરંતુ આગળ જતાં આવા હીટર તમારી હેલ્થની પથારી ફેરવી શકે છે.
મિત્રો શિયાળો આવી રહ્યો છે. શિયાળો એટલે ખાવા-પીવાની મૌસમ. કહેવાય છેકે, શિયાળાના 4 મહિના દબાઈને ખાઓ લીલા શાકભાજી અને સારા ફળફળાદી...આખું વર્ષ આ ખોરાક તમારા શરીરને રાખશે તરોતાજા...
Hairstyle Tips: જો તમે દિવાળી પાર્ટીમાં સુંદર અને અલગ દેખાવા માંગતા હોવ તો અહીં જણાવેલી હેર સ્ટાઇલ ટિપ્સ તમારા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. કારણ કે જ્યારે પણ પાર્ટીમાં જવાની વાત આવે છે ત્યારે મહિલાઓની મોટાભાગની સમસ્યાઓ તેમની હેરસ્ટાઈલ સાથે જોડાયેલી હોય છે. અહીં અમે તમને આ સમસ્યાનો ઉકેલ જણાવી રહ્યા છીએ-
Diwali sweets: દિવાળીના અવસર પર ઘણી બધી મીઠાઈઓ વહેંચવામાં આવે છે અને લોકો મીઠાઈઓ ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે જોખમી પણ હોઈ શકે છે, જેના વિશે અમે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ.
Papaya: પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેમાં ઉચ્ચ ફાઇબર, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને મીઠો સ્વાદ છે. જે શરીરને ફિટ, એનર્જેટિક અને ખુશ રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એવી 5 વસ્તુઓ છે જે ભૂલથી પણ પપૈયા સાથે ન ખાવી જોઈએ, નહીં તો જીવનમાં મુશ્કેલી આવી જશે.
Belly Fat: આજે મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દરેક વ્યક્તિને સુંદર દેખાવું હોય છે. પરંતુ બેલી ફેટના કારણે તે શક્ય નથી થતું. આ બેલી ફેટ પણ અલગ-અલગ પ્રકારની હોય છે અને તેના માટે અલગ-અલગ પરિબળો જવાબદાર હોય છે.