हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
17 deaths
17 deaths News
Corona update
CORONA UPDATE: રાજ્યમાં દિવસે દિવસે વિપરિત થતી પરિસ્થિતી, નવા 1487 કેસ, 17નાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1487 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1234 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,81,187 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Nov 23,2020, 19:19 PM IST
gujarat corona update
Gujarat Corona Update: 1430 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1316 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1430 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1316 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,05,091 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 952.26 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,62,366 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1430 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1316 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,05,091 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.23% ટકા છે.
Sep 21,2020, 19:55 PM IST
gujarat corona update
Gujarat Corona Update: 1410 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1204 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1407 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 933.65 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1407 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.
Sep 20,2020, 19:48 PM IST
Trending news
Shravan Month
આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ
Gold rate
સતત બીજા દિવસે સોનું જબરદસ્ત ઉછળ્યું, લગ્નગાળામાં રડાવશે કે શું? જાણો લેટેસ્ટ રેટ
Agriculture
ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા
earthquake
સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે?
Reliance
'મુકેશ કાકા' એ ફરી માર્યો ચોગ્ગો! માર્કેટમાં ખલબલી, લોન્ચ કર્યું 100GB Free JioCloud
Mahalakshmi Rajyog
મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, સાતમા આસમાને હશે આ 3 રાશિના કિસ્મતના તારા
USA
વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!
action
સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ
flipkart
ધડામ કરતા ઘટ્યા iPhone 15ના ભાવ, આ ફોન પર મળી રહ્યું છે છપ્પનફાડ ડિસ્કાઉન્ટ
canada
અસંખ્ય ગુજરાતીઓ કેનેડાથી ડિપોર્ટ કરી દેવાશે, સરકાર લેવા જઈ રહી છે મોટું એક્શન