corona update

લોકડાઉન કર્યાં વગર જ ગુજરાતમાં કોરોના પર આપણે સંપુર્ણ કાબુ મેળવ્યો: CM રૂપાણી

ગુજરાતમાં આપણે સંપૂર્ણ લોકડાઉનની પદ્ધતિ અન્ય રાજ્યોની જેમ અપનાવવી પડી નથી. લોકોના સહયોગ અને SMS સહિતની કોરોના ગાઇડલાઇન્સના રાજ્યમાં પાલન સાથે માત્ર ૩૬ શહેરોમાં મર્યાદિત નિયંત્રણો લાગુ કરીને આપણે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરી શકયા છીએ. તે જ આપણી સફળતા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોવિડ-19 ની પહેલી લહેરમાં ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦ર૦ની રપ મી તારીખ આસપાસ રોજના ૧૬૦૦ જેટલા કેસો રાજ્યમાં નોંધાતા હતા અને તે વધીને રપ મી નવેમ્બરે ૧૮૦૦-૧૯૦૦ થયા હતા તે રાજ્યમાં સૌથી વધુ કેસ એક દિવસમાં નોંધાયા હોય તેવો બીજો તબક્કો હતો. 

Jun 14, 2021, 05:59 PM IST

Corona Update: કોરોનાથી થતા મોતનો આંકડો વળી પાછો વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ 

દેશમાં આમ તો કોરોનાની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે.

Jun 14, 2021, 09:50 AM IST

Covid 19: રાજ્યમાં કોરોનાથી રાહત, છેલ્લા 24 કલાકમાં 455 કેસ, 6 મૃત્યુ

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 64 હજાર 893 લોકોને કોરોના વેક્સિન મળી છે.

Jun 13, 2021, 08:12 PM IST

Corona Update: 24 કલાકમાં કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ, આટલા લોકોએ જીવ ગુમાવ્યા

કોરોના (Coronavirus) ની બીજી લહેર હવે કાબૂમાં જોવા મળી રહી છે. આજે તો મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80 હજાર કેસ નોંધાયા છે.

Jun 13, 2021, 09:40 AM IST

કોરોના દરમિયાન તમામ ઉદ્યોગો મંદા પડ્યાં છે ત્યારે સાબરમતી જેલે કરી કરોડોની કમાણી

વર્ષ 2020 અને વર્ષ 2021 એટલે કે દેશમાં કોરોનાનો કપરો સમય. જે સમયે દેશ ભરમાં વ્યપાર અને રોજગાર મૃતપાય અવસ્થામાં હતા. આ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક કરવામા આવી. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવી. 

Jun 12, 2021, 07:18 PM IST

Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાથી 3400થી વધુ લોકોના જીવ ગયા, સંક્રમણના આટલા નવા કેસ

ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે.

Jun 11, 2021, 09:41 AM IST

આવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ

આવતીકાલે 11 જૂનથી સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે છૂટછાટ સાથે આવતીકાલથી મંદિરો ખુલ્લા રહેશે. ત્યારે ગુજરાતના અનેક પ્રખ્યાત મંદિરો આવતીકાલથી ખૂલવા જઈ રહ્યાં છે. અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરાઈ છે. છેલ્લાં બે મહિનાથી બંધ મંદિરોના દરવાજા ભક્તો માટે આવતીકાલથી ખૂલી જશે. 

Jun 10, 2021, 10:57 AM IST

Covid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Jun 10, 2021, 10:07 AM IST

ખુશખબરી : અમદાવાદના તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી

અમદાવાદથી રાહત આપતા સમાચાર મળ્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 98 દિવસ બાદ પહેલીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. નવા 98 કેસ સામે 275 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, તેમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે, શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નથી.

Jun 10, 2021, 07:42 AM IST

Corona Updates: ફરીથી વધ્યા કોરોનાના નવા કેસ, છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 2219 લોકોના ગયા જીવ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર ઓછો થઈ રહ્યો છે. જો કે આ દરમિયાન નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.

Jun 9, 2021, 09:37 AM IST

Corona: ડરો નહીં, બાળકો પર કોરોનાની ગંભીર અસરની આશંકા નથીઃ ડો. ગુલેરિયા

લવ અગ્રવાલે કહ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં કેસની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો અને સક્રિય કેસમાં 65 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યવાર 15 રાજ્યો એવા છે જ્યાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે. 

Jun 8, 2021, 04:56 PM IST

Coronavirus: ભારતમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના (Corona Virus) ની બીજી લહેર નબળી પડી રહી છે. દિન પ્રતિદિન નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે.

Jun 8, 2021, 09:27 AM IST

Covid-19 Updates: કોરોનાનો ઘટ્યો પ્રકોપ, પણ છતાં સાવચેતી જરૂરી, 24 કલાકમાં આટલા નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. પરંતુ કોવિડ-19થી થનારા મોતના આંકડામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. 

Jun 7, 2021, 09:35 AM IST

Corona Update: 2 મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

દેશભરમાં હવે કોરોના (Corona) ની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Jun 6, 2021, 09:47 AM IST

Covid-19 Update: કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે ઘટાડો!, 24 કલાકમાં 1.32 લાખ નવા દર્દીઓ, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં હવે કોરોના વાયરસની બીજી લહેર ધીરે ધીરે કંટ્રોલમાં આવવા લાગી છે અને સંક્રમણના નવા કેસની સાથે મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે.

Jun 4, 2021, 10:09 AM IST

GUJARAT CORONA UPDATE: 1207 નવા દર્દી, 3018 સાજા થયા, 12 લોકોનાં મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ પણ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ વધીને 95.78 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1207 કેસ નોંધાયા છે. જ્યારે 3018 દર્દી આજના દિવસમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 3, 2021, 07:54 PM IST

Covid-19 Updates: કોરોનાના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં 1.34 લાખ નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસ થોડા વધ્યા છે પરંતુ મોતનો આંકડો ઘટ્યો છે.

Jun 3, 2021, 10:04 AM IST

Covid-19 Updates: વળી પાછા વધ્યા કોરોનાના નવા કેસ, મૃત્યુના આંકડામાં પણ થયો વધારો

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3207 લોકોના મૃત્યુ થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાંથી નવા 1.27 લાખ કેસ નોંધાયા હતા જ્યારે 2795 લોકોના મોત થયા હતા. 

Jun 2, 2021, 10:02 AM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 1561 કેસ, 4869 દર્દીઓ સાજા થયા, 22 ના મોત

રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે ધીરે ધીરે કેસ ઘટવાની સાથે સાથે રિકવરી રેટમાં પણ મોટો સુધારો થઇ રહ્યો છે. 1,96,793 વ્યક્તિઓનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા રિકવરી રેટમાં 95.21 ટકા સુધી પહોંચી ચુક્યો છે. 

Jun 1, 2021, 08:10 PM IST

Covid India Updates: જુલાઈથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે, ડિસેમ્બર સુધીમાં સમગ્ર વસ્તીનું થઈ જશે રસીકરણ: ICMR

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. 

Jun 1, 2021, 05:08 PM IST