हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
20 ઓગસ્ટના સમાચાર
20 ઓગસ્ટના સમાચાર News
ગુજરાતમાં વરસાદ
રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ
સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને લઇને વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે શુક્રવાર સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરના વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના લખપત અને મહેસાણામાં માં પોણા 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
Aug 21,2020, 19:22 PM IST
ગુજરાતમાં વરસાદ
આગામી એક કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં છે અતિ ભારે વરસાદની ચેતવણી
કડાકા ભડાકા સાથે અમદાવાદ-ગાંધીનગરમાં તૂટી પડ્યો વરસાદ...
Aug 21,2020, 11:17 AM IST
2006 અમદાવાદ બ્લાસ્ટ
2006ના અમદાવાદ બ્લાસ્ટ કેસનો વધુ એક આરોપી પકડાયો
2006ના અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ અસલમ કાશ્મીરી અને ઈલિયાઝ આરોપીઓને તેણે પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ આરોપીઓને તેણે બાંગ્પાલાદેશ બોર્ડર ક્રોસ કરાવી હતી
Aug 20,2020, 17:02 PM IST
રાજકોટનું રાજકારણ
ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી, આવતીકાલે ફરીથી કોંગ્રેસમાં જોડાશે
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે
Aug 20,2020, 15:12 PM IST
મોટો ફેરફાર
રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં કર્યો મોટો બદલાવ
ગુજરાત રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, મેડિકલ સહિતની શિક્ષણ હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી નહિ રહે
Aug 20,2020, 17:26 PM IST
સ્વચ્છતા સર્વેક્ષણ 2020
સ્વચ્છતામાં સુરતની હરણફાળ છલાંગ, ગત વર્ષે 14 નંબરથી 2 નંબર પર પહોંચ્યું
એક સમય હતો, જ્યારે સુરતમાં પૂરની ઘટના બાદ આખા શહેરમાં કાદવનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. પરંતુ ખંતીલા સુરતીઓને ફરી બેઠા થતા વાર ન લાગી હતી. તેના બાદ સુરતે ક્યારેય પાછુ વળીને નથી જોયું
Aug 20,2020, 14:27 PM IST
પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ
પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી
2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો જીતવાનો ગુજરાત પ્રદેશ ભાજપે ટાર્ગેટ રાખ્યો છે તેવો જૂનાગઢમાં અભિવાદન સમારોહમાં ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) હુંકાર કર્યો છે. સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, કાર્યકરોની મહેનતથી આપણે તમામ સીટો જીતી શકીશું. વધુમાં સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું કે, તમે 1 કરોડ 13 લાખ પ્રાથમિક સદસ્યો પોતાના ઘરમાંથી અને પોતાના ઘરનો સભ્ય બનાવી લીધો હોય, તો એક તમારો અને એક કોઈ બીજાનો એમ માત્ર બે મત અપાવી દો. તો 182 સીટ પર ભારતીય જનતા પાર્ટી 100 ટકા ગુજરાતમાં દરેક સીટ જીતી શકશે. સીઆર પાટીલે કહ્યું કે, ઘણાને એવું લાગશે અહીંયાં કે આ પ્રમુખ થઈ ગયો એટલે આ ભાઈને કંઈક નશોબશો ચઢી ગયો લાગે છે અને 182 સીટની વાત કરે છે. આજ દિન સુધી કોઈ રાજ્યની અંદર કોઈ મોટા રાજ્યમાં કોઈ પણ પાર્ટી (Gujarat BJP) એ પૂરેપૂરી 100 ટકા સીટ જીતી જ નથી. પણ તમને યાદ કરાવી દઉં કે તમે લોકોએ બે વાર 26માંથી 26 સીટ લોકસભામાં જીત્યા છો અને આ તમારી તાકાતનો અંદાજ તમને છે કે નહિ મને ખબર નથી પણ મને છે.
Aug 20,2020, 11:43 AM IST
Gordhan Zadafia
ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે
આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ શાર્પશૂટરને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેના રિકવર થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે
Aug 20,2020, 11:05 AM IST
ટોસિલિઝુમેબ વિશે મોટો ખુલાસો
કોરોનામાં રામબાણ ઈલાજ સાબિત થયેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈને મોટો ખુલાસો....
વડોદરા ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ફેઝ-3 ટ્રાયલમાં ફેલ સાબિત થયું છે
Aug 20,2020, 10:50 AM IST
ટોપ-10 પશુપાલક
4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી
બનાસકાંઠાની બનાસ ડેરી (banas dairy) એ ટોપ 10 સફળ મહિલા પશુપાલકો (Milk producers) ની યાદી જાહેર કરી, જેમાં 64.5 લાખ રૂપિયાનું દૂધ ભરાવીને પાલનપુરના ગંગાબહેને ચોથા ક્રમે સ્થાન મેળવ્યું છે
Aug 20,2020, 8:57 AM IST
ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભીલોડામાં મધરાતે તૂટી પડ્યો વરસાદ...
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. આજે અને કાલે ભારે વરસાદ અને પછીના બે દિવસ અતિભારે વરસાદની આગાહી (mosoon updates) આપવામાં આવી
Aug 20,2020, 15:08 PM IST
Trending news
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Government scheme
આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન