हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
21 August news
21 august news News
રિલાયન્સ ગ્રૂપ
રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે
Aug 21,2020, 16:37 PM IST
ફી વધારો
ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણમંત્રીની ફી ઘટાડવાની ઓફર ફગાવી દીધી
સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી
Aug 21,2020, 15:29 PM IST
PUC price
Breaking : વાહનોના PUC રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ
ટુ વ્હીલર, ત્રણ પૈડાના વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો
Aug 21,2020, 14:41 PM IST
એસટી સેવા
ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે
લોકડાઉન બાદ આવતીકાલથી પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરાશે. જેમાં પ્રીમિયમ બસ, વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે જ સ્લીપર બસ સેવા પણ શરૂ કરાશે
Aug 21,2020, 14:13 PM IST
ગુજરાતમાં વરસાદ
monsoon updates : ગુજરાતમાં આજે 21 ઓગસ્ટે ક્યાં, કેટલો વરસાદ છે, જાણો એક ક્લિકમાં...
આજે સવારે 6.00 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 170 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 7 તાલુકાઓ એવા છે કે જ્યાં 4.5 થી 5.5 ઈંચ વરસાદ વરસ્યો
Aug 21,2020, 13:24 PM IST
ભાદર ડેમ ઓવરફ્લો
જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો
છેલ્લાં 65 વર્ષથી અડીખમ ઊભેલ ભાદર ડેમ અત્યાર સુધીમાં 22 વખત ઓવરફ્લો થયો છે, ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપવામાં આવતા જ લોકોમાં ખુશી છવાઈ
Aug 21,2020, 12:46 PM IST
માટીના ગણેશ
ટપુડાના મામાએ ઘરમાં બનાવ્યા માટીના ગણેશ, ઉત્સવને લઈને આપી મહત્વની ટિપ્સ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (arak Mehta Ka Ooltah Chashma) ફેમ મયુર વાકાણીએ પોતાના ઘરે જ માટીના ગણેશજી બનાવ્યા છે. ‘સુંદરમામાના પાત્રથી ફેમસ મયુર વાકાણી અભિનયની સાથે કેનવાસ પર પણ રંગોથી જાદુ કરવામાં માહેર છે
Aug 21,2020, 12:05 PM IST
પાટીદારો વચ્ચે પાટીલ
‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા....’
સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓ માટે નવી રણનીતિ ઘડવા માટે હાલ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે
Aug 21,2020, 10:50 AM IST
એસટી સેવા
25 દિવસ બાદ સુરતમાં બસ સેવા શરૂ, મુસાફરોને હવે કામરેજ સુધી ધક્કો નહિ ખાવો પડે
કોરોનામાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેન્ડ શરૂ થતા જ કોરોનાના કેસ બિલાડીના ટોપની જેમ સામે આવી રહ્યા હતા. જેને પગલે બસ સેવા પર અંકુશ મૂકવામાં આવ્યો હતો
Aug 21,2020, 9:51 AM IST
ટોપ-10 પશુપાલક
અભણ મહિલાએ આખા પરિવારનો ઉદ્ધાર કર્યો, સાબિત કર્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂ
કાનુબેન ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનાર બીજા ક્રમાંકના મહિલા બન્યા છે. કાનુબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું
Aug 21,2020, 9:23 AM IST
પ્રગતિશીલ ખેડૂત
માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી
જુનાગઢના એક ખેડૂતે રસોડામાં મસાલા તરીકે વપરાતી હિંગનો પ્રયોગ કરીને પાકમાં જીવાતનો નાશ કરીને કૃષિ જગતમાં એક અનોખી પહેલ કરી છે. જુનાગઢના પ્રગતિશીલ ખેડૂતે હિંગ સાથે એક અનોખો પ્રયોગ કર્યો છે
Aug 21,2020, 8:39 AM IST
ભૂકંપના આંચકા
મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના આંચકા, અલગ અલગ સમયે 3 આંચકાથી લોકોમાં ફફડાટ
સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધ્રૂજવાના બનાવો બની રહ્યાં છે. સતત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપ (earthquake) ના આંચકા અનુભવાઈ રહ્યાં છે
Aug 21,2020, 9:30 AM IST
Trending news
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
gujarat
મહેશગિરિનો ધડાકો; શું મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ આપ્યા? લેટરમાં અન્ય 11 લોકોના નામ!
ind vs aus 1st test
પર્થ ટેસ્ટમાં પ્રથમ દિવસે પડી 17 વિકેટ, બુમરાહ-સિરાજ છવાયા, બેકફુટ પર ઓસ્ટ્રેલિયા
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો