हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
24 Hours
24 hours News
Weather Forecast
આગામી 24 કલાકમાં ગુજરાતના આ ભાગોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
Weather Forecast: MeT Dept predicts heavy rainfall in THESE parts of Gujarat for next 24 hours
Sep 29,2024, 15:55 PM IST
zee 24 kalak
ZEE 24 કલાકના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, ચંદ્રના ક્રેટર જેવા ખાડાઓ પુર્યા
પાદરા જંબુસર હાઇવે બિસ્માર બન્યો હોવા ના ZEE MEDIA ના અહેવાલના પગલે તાત્કાલિક અસર થી હાઇવે પર સમારકામ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આર એન્ડ બી વિભાગ દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. 17 કિલોમીટર સુધી હજારો ખાડા પડતા ગત રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ આખરે તંત્ર ની ઊંઘ ઊડી હતી. તત્કાલ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી.
Oct 3,2021, 21:41 PM IST
Ahmedabad
AHMEDABAD: 24 કલાકમાં અમદાવાદમાં 2 હત્યાના બનાવ, યુવક પર ફિલ્મી સ્ટાઇલે હુમલો
શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેખોફ બન્યા છે. એક પછી એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક પર છરીના ઉપરા છાપરી ઘા મારી ઘાતકી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ચાર યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
Jun 3,2021, 3:52 AM IST
Ahmedabad
અમદાવાદ: કચરાના વિશાળ ડુંગર તળે દબાઇ બાળકી, 24 કલાક છતા નથી મળી
શહેરના પિરાણા ડમ્પિંગ સાઇટ પર શનિવારે સાંજે કચરાના ઢગલામાં 12 વર્ષીય બાળકી દટાઇ હતી. જો કે 24 કલાક જેટલા સમય છતા પણ બાળકી મળી નથી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોડી સાંજે ભાઇ-બહેન કચરો વીણતા હતા ત્યારે કચરાનો ઢગલો પડતા બંન્ને દટાયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે મોડી રાત્રે ભાઇને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જ્યારે હજી સુધી 12 વર્ષીય બાળકીનો હજી સુધી કોઇ અતોપતો નથી. 9 વર્ષના બાળક અને 12 વર્ષની બાળકી બંન્ને ભાઇ બહેન પિરાણા ડમ્પિંગ સાઇટ ખાતે શનિવારે સાંજે કચરો વીણવા ગયા હતા.કચરો વીણતા વીણતા બંન્ને ભાઇ બહેન પર મોટો કચરાનો ડગલો પડ્યો હતો. જેમાં બંન્ને ભાઇ બહેન દટાયા હતા.
Sep 27,2020, 22:18 PM IST
24 Hours
દેશનાં 80 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ નહી: સ્વાસ્થ મંત્રાલય
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના દર્દીઓની સંખ્યા 23 હજારના આંકડાને પાર કરીને 23077 પહોંચી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 1684 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 491 દર્દીઓ સારા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 718 લોકોનાં જીવ ગયા છે. અત્યાર સુધી 491 લોકો રિકવર થઇ ચુક્યા છે. સ્વાસ્થયમંત્રાલય (Health Ministry) ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી.
Apr 25,2020, 0:40 AM IST
young woman
આ યુવતી ગરીબ બાળકો માટે કરશે સતત 24 કલાક સુધી પેઇન્ટિંગ કરી બનાવશે રેકોર્ડ
ઇમેજમાં દેખાતી આ યુવતી છે મનન ચતુર્વેદી જે ૧૫૭ બાળકોની પાલક માતા છે જે રાજસ્થાનના જયપુરમાં બાળકોને રાખે છે. રસ્તે રખડતા કે કોઈને પણ બાળકોને તેની સંસ્થામાં મૂકી ગયું હોય કે પછી તરછોડાયેલા કોઇપણ બાળકો હોય તેને તેની સંસ્થામાં રાખે છે ભણાવે છે અને તેનું પાલન પોષણ કરે છે. આ બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરે છે.
Jan 3,2020, 21:40 PM IST
ટ્રાફિક સિગ્નલ
અમદાવાદના આ ટ્રાફિક સિગ્નલ રહેશે 24 કલાક કાર્યરત
અમદાવાદમાં શહેરમાં 24 કલાક ટ્રાફિક સિગ્નલો શરુ કરવાનો નિર્ણય શહેર ટ્રાફિક પોલીસ કમીશ્નર દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનું પાલન થઇ શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શેહરના 21 ટ્રાફિક સિગ્નલ 24 કલાક સુધી ચાલુ રહેશે.
Oct 16,2019, 21:30 PM IST
gujarat
જુઓ ગુજરાતમાં 24 કલાકમાં કયાં કેટલો વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં નોંધાયો છે, ડાંગના વઘઈમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ડાંગના આહવામાં એક ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
Jul 9,2019, 13:12 PM IST
ગુજરાત
ગુજરાતના આજના મુખ્ય સમાચાર જુઓ એક ક્લિક પર
ગુજરાતના આજના મુખ્ય સમાચાર જુઓ એક ક્લિક પર
Jun 5,2019, 0:10 AM IST
સુરત
સુરતમાં આજથી 100 ફૂટ ઊંચાઇએ લહેરાશે ધ્વજ, RPF જવાન કરાયો તૈનાત
દેશના તમામ એ-ગ્રેડ રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર સુધીમાં 100 ફૂટની ઊંચાઇએ કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરાયો હતો. જેનું પાલન કરતા અમદાવાદ, ઇન્દોર, મુંબઇ સેન્ટ્રલ પર 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયો છે.
Jan 25,2019, 15:15 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ