young woman

JUNAGADH: યુવતીએ કહ્યું ફટાફટ તારા કપડા ઉતાર આપણી પાસે સમય નથી અને...

શહેરમાં ફરી એકવાર હની ટ્રેપ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ છરીની અણીએ એક યુવાનનો યુવતિ સાથે અર્ધનગ્ન વિડિયો બનાવીને તે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી ત્રણ લાખની ખંડણી માંગી હતી. આ ગુન્હામાં પોલીસે એક યુવતી સહીત ચાર આરોપીને ઝડપી લીધા છે. મહત્વની વાત તો એ છે કે એક આરોપી પાસે ભણવા માટેની ફી ના રૂપીયા ન હોવાથી તેણે આ ગુન્હો કર્યાની કબુલાત આપી છે, હાલ તો પોલીસે આ ગુન્હાને લઈને વધુ તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jun 29, 2021, 06:55 PM IST

વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ, ભાઇની હત્યાની ધમકી આપી ભગાડી ગયો

15 જૂનથી ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમનો અમલ શરૂ થઇ ચુક્યો છે. ત્યારે રાજ્યમાં વડોદરા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં લવ જેહાદનો બીજો કિસ્સો નોંધાયો છે. વાપીમાં રહેતી એક યુવતીને તેના પાડોશમાં જ રહેતા વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. અજમેરમાં યુવતી સાથે લગ્ન કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. અનેક વાર પીડિતા સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ વિધર્મી યુવક સામે નવા કાયદા અનુસાર ગુનો નોંધીને અટકાયત કરીને તપાસ આદરી છે. 

Jun 20, 2021, 08:14 PM IST

SURAT: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે વટાવી તમામ હદ, યુવતી તેના મંગેતર સાથે કર્યું ગંદુ કામ

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હદ વટાવીને યુવતીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂર્વ પ્રેમીના કારસ્તાનથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. યુવતીની ફરિયાદ અનુસાર તેની સગાઇ થઇ ગઇ હતી. જો કે તેના પુર્વ પ્રેમીએ જે યુવક સાથે સગાઇ થઇ હતી તેનું નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને તેની કેટલીક વંધાજનક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેના કારણે તેની સગાઇ તુટી ગઇ હતી. 

Jun 19, 2021, 10:05 PM IST

SURAT: યુવતી સાથે શારીરિક સંબંધો રાખ્યા છુટાછેડા કરાવ્યા અને પછી કહ્યું હું તો એન્જોય કરતો હતો

મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી અવાર નવાર હોટેલમાં લઇ જઇને દુષ્કર્મ કર્યા બાદ તરછોડી દીધી હતી. અન્ય યુવતી સાથે લગ્ન કરીને પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પરિણીતએ પ્રેમીના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા કરી લીધા હતા. આટલું જ નહીમાસુમ પુત્રનો કબજો કરી તેના પતિને સોંપ્યો હતો. 

Jun 18, 2021, 10:52 PM IST

બેંગકોકમાં હનિમુન માટે ગયેલી યુવતીને પતિએ પરાણે દારૂ પીવડાવ્યો પરંતુ પછી યુવતીએ...

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ તેના પતિ હનીમૂન માટે બેંગકોક લઇ ગયા હતા. જ્યાં તેના પતિએ તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. યુવતીએ દારૂ પીવાની મનાઇ કરતા તેના પતિએ તેને માર માર્યો હતો. એટલું જ નહી લોકડાઉનમાં તેના સાસરિયાઓએ પિયરમાંથી દોઢ લાખ રૂપિયા લઇ આવ તેમ કહીને તેના પર દબાણ કર્યું હતું. 

Jun 11, 2021, 11:05 PM IST

SURAT: યુવક અને યુવતી વચ્ચે બોયફ્રેન્ડ બાબતે માથાકૂટ, પછી યુવકે જે કર્યું તે...

શહેરના નાનપુરા ખાતે આવેલી ઓનલાઇન દુકાનમાં કામ કરતી યુવતીને તેના સહકર્મચારી સાથે બોયફ્રેંડ મામલે કોઇ વાત કરતા માથાકુટ થઇ હતી. જેથી બદલો લેવા યુવકે યુવતીની નવી મોપેડ ચોરી લીધી હતી. આ મુદ્દે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોપેડ તો શોધી કાઢ્યું અને યુવકની પણ અટકાયત કરી હતી. 

May 24, 2021, 11:37 PM IST

DAHOD: ચાર વર્ષ સુધી યુવતીને પીંખી અને પછી કહ્યું બીજે લગ્ન કરવા હોય તો કરી લે નહી તો મરી જા અને...

શહેરમાં એક ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં પરણીત પુરૂષનાં પ્રેમમાં રહેલી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. લગ્નની લાલચ આપી અનેકવાર યુવતીનો દેહ ચુંથ્યા બાદ પુરૂષે તરછોડી દેતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્યાંતિક પગલું ભરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. 

May 24, 2021, 10:59 PM IST

AHMEDABAD: સોસાયટીમાં આવતી યુવતીનાં નંબર લઇને સિક્યુરિટી ગાર્ડ કરતો ખોટુ કામ...

શહેરની એક પરિણીતાને અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી ટ્રુ કોલર અને વોટ્સએપ માં મેસેજ આવતા. આ પરિણીતા ચોંકી ગઈ હતી. અજાણ્યા નંબર ઉપરથી પુરુષ તથા સ્ત્રીના જાતીય અંગોના વીડિયો અને ફોટા મોકલનાર આરોપી સામે મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જો કે આરોપી એ મહિલા નો નંબર ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ કરવામાં આવી તો થયો ચોંકાવનારો ખુલાસો.

May 15, 2021, 07:43 PM IST

કોરોનાગ્રસ્ત યુવતીને પોલીસે બાહોમાં ભરી લીધી, કહ્યું તને એવી સારવાર આપું કે રોગ ભાગી જશે

જિલ્લાના ઝાલોદ તાલુકાનાં એક ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા સાથે અન્ય એક શિક્ષિકા નોકરી કરે છે. ફરીયાદી શિક્ષિકા મહિલાને કોરોના પોઝિટિવ આવતા સાથી શિક્ષિકાને દવાખાને લઇ જવા ફોન કર્યો હતો. જેથી શિક્ષિકા અને તેનો પોલીસ પતિ બંન્ને કાર લઇને કોરોનાગ્રસ્ત શિક્ષિકાને લેવા માટે નિકળ્યાં હતા. 

Apr 28, 2021, 06:18 PM IST

AHMEDABAD: સ્વરૂપવાન યુવતીને FB પર મેસેજ કરી યુવકે કહ્યું સાગર સાથે સંબંધ ન રાખતી નહી તો...

પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. વેપારીનો આરોપ છે કે, વર્ષ 2019 થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરી સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો હતો.

Apr 10, 2021, 10:21 PM IST

Jamnagar: સૌરાષ્ટ્રને શર્મસાર કરતો કિસ્સો, પોલીસ જવાન મહિલા સાથે જાહેરમાં ભાન ભુલ્યો

શહેર ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ વિસ્તારમાં વાહન ટોઇગ કરતા સમયે ટ્રાફિક પોલીસ અને એક દંપત્તી વચ્ચે વાહન ટોઇંગ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. દંપત્તીનું વાહન ટોઇંગ કરી લેતા દંપત્તીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને મામલો વધારે વણસતા ઝપાઝપી પણ કરી હતી. પોલીસ અને દંપત્તી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

Apr 8, 2021, 06:50 PM IST

Rajkot: ભાજપનાં એક દિગ્ગજ નેતાની સામે યુવતીએ તમામ કપડા ઉતારી નાખ્યા અને પછી...

છેલ્લા લાંબા સમયથી હનીટ્રેપના ખાસ કરીને ઓનલાઇન હનીટ્રેપના કિસ્સાઓમાં ઉછાળો આવ્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારની અનેક ઘટનાઓ નોંધાતી રહી છે. 

Mar 28, 2021, 12:48 AM IST

ધરમ કરતા ધાડ પડી? ઘરકામ કરવા આવેલી યુવતી સામે આધેડે તમામ વસ્ત્રો ઉતારી કહ્યું મારી સેવા પણ કરવી પડશે અને...

ડિવોર્સી મહિલાને લગ્ન કરાવી આપવા મુરતીયો શોધી આપવાનું કહી ઘરે બોલાવી અને પછી તેને નિર્વસ્ત્ર કર્યા બાદ આધેડ તેની બાજુમાં સુઇ ગયો અને...

Mar 19, 2021, 06:43 PM IST

મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કરનારા 7 સાળાઓની રાજકોટ પોલીસે કરી ધરપકડ

ખોખડદળ નદીના પુલ પાસે સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા સલીમ દાઉદભાઇ અજમેરીની તેના જ સાળાઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ મુદ્દે પોલીસે સલીમ ભાઇના ત્રણ સાળા સહિત 7 શખ્સોને ઝડપી લીધા છે. આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઝોન-1 DCP પ્રવિણ કુમારે પત્રકાર પરિષદમાં હત્યાના બનાવ અંગે માહિતી આપી હતી.  હત્યાના બનાવ બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. આરોપીઓનું મુળ ભાયાવદર તરફ હોવાના કારણે ભાગી છુટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સલીમભાઇના કૌટુમ્બિક ત્રણ સાળાકે જેઓ મજુરી કામ કરે છે. તેમાં વિજય ઉર્ફે વિજલો સોલંકી તેના ભાઇ આજન, અનિલ ઉર્ફે બચુની પોલીસે ધરપકડ કરી છે. સાજનને બનાવ વખતે સલીમે છરી મારી હોવાથી તે હોસ્પિટલમાં દાખલ હતો. 

Feb 12, 2021, 09:37 PM IST

લીવ ઇનમાં રહેતી યુવતી ગર્ભવતી થતા પ્રેમી તરછોડીને ભાગી ગયો, નંબર મિત્રોને આપતો ગયો અને...

પ્રેમિકા અને અમદાવાદનો પ્રેમી છેલ્લા 3 માસથી લીવ ઇનમાં રહેતા હતા. જો કે બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ જો કે લગ્ન પ્રુર્વે જ પ્રેમીએ તેનો ફોન અચાનક ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ અંગે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત ખાતેમોકલી આપવામાં આવી હતી. 

Feb 5, 2021, 11:39 PM IST

SURAT: વેપારીએ ઘરકામ કરવા માટે 3 હજારમાં પશ્ચિમ બંગાળમાંથી યુવતીનું અપહરણ કરાવ્યું

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક કાપડના વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (Anti Human Tracking Cell) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં સુખી સંપન્ને વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી હતી. વેપારીએ આ યુવતીને 3 હજાર રૂપિયામાં ખરીદી હતી. પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ બાતમી મળતા દોડતી થઇ હતી. જો કે માનવતા શરમજનક સ્થિતીમાં મુકતા આ કિસ્સામાં બાળકીનું અપહરણ પશ્ચિમ બંગાળથી કરાયું હોવાનું સામે આવ્યું છે. 

Feb 2, 2021, 10:33 PM IST

વડોદરા: વાસેફાને તેના દિયરે કહ્યું ભાભી ચિંતા ન કરો ભાઇએ જ કહ્યું છે હું તમને ખુબ મજા કરાવીશ

એક પરણિત મહિલા દ્વારા પોતાના જ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વડોદરામાં સોફ્ટવેર ડેવલપર યુવતીએ પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારો પતિ મારુ જીવન બરબાદ કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયા ભાગી જવાની ફિરાકમાં છે. મહિલા સહિત અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો ધરાવે છે. દિયરની છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

Jan 31, 2021, 12:05 AM IST

મરી જા, નહી તો હું મારી નાખીશ, લબર મુછીયાએ ધમકી આપી અને સગીરાએ આત્મહત્યા કરી, પછી થયો ઘટસ્ફોટ

* સ્કુલ ના મિત્રની ધમકી બાદ કિશોરીની આત્મહત્યા
* કિશોરીની આત્મહત્યા માટે મજબુર કરનાર યુવક ઝડપાયો
* આરોપી મીહિર રાઠોડ નામનો શખ્સ સગીરાને મરી જવા ધમકી આપતો હતો
* મૃત્યુના એક મહિના બાદ વોટ્સ એપ મેસેજ થકી થયો ચોંકાવનારો ખુલાસો

Jan 10, 2021, 07:20 PM IST

સુરતના રેડ લાઇટ એરિયામાં લલના અને યુવાન આવ્યા બથ્થમબથ્થા! પોલીસ ઉભી ઉભી જોતી રહી

શહેરમાં ગુનાખોરી હવે ખુબ જ સામાન્ય બાબત બની ચુકી છે. રોજિંદી રીતે દુષ્કર્મ, હત્યા જેવા કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. પોલીસના હાથમાં હવે કાયદો કે વ્યવસ્થા કંઇ પણ નહી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે શહેરનો દિલ્હી ગેટ વિસ્તાર વર્ષોથી રેડ લાઇટ એરિયા તરીકે જ ઓળખાય છે. ત્યાં ખુલ્લામ ખુલ્લા દેહ વ્યાપાર ચાલે છે. જેના કારણે અનેક વખત રસ્તે જતી મહિલાઓ પણ આવા અનુભવોનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક રસ્તે જતી યુવતીને કોલગર્લ સમજીને યુવાને ઇશારો કરતા રણચંડી બનેલી યુવતીએ જાહેરમાં તેની ધોલાઇ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા જ એક કિસ્સામાં યુવાનની હત્યા પણ આ વિસ્તારમાં થઇ ગઇ હતી. 

Jan 8, 2021, 05:01 PM IST

સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, લગ્નની વાત આવી ત્યારે થયો મોટો ખુલાસો

* સેનાના જવાન પર દુષ્કર્મનો આરોપ
* એરપોર્ટ પોલીસ સ્ટેશનમા નોંધાઈ ફરિયાદ
* પ્રેમ કહાનીમા નવો વળાંક
* જવાન લદાખમા ફરજ નિભાવે છે

Dec 18, 2020, 10:24 PM IST