corona vaccination

PM મોદીએ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરના નિયંત્રણોની સમીક્ષા કરી, કહ્યું- સાવચેત રહેવાની જરૂર

Corona Review Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દક્ષિણ આફ્રિકામાં આવેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો વિશે જાણકારી આપવામાં આવી છે. 

Nov 27, 2021, 03:44 PM IST

GUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 34 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં આજે કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 34 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,954 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 5,08,726 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા. 

Nov 26, 2021, 07:50 PM IST

ભારતમાં ડિસેમ્બર સુધી લોન્ચ થઈ શકે છે સ્પુતનિક લાઇટ વેક્સીન, ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ છે 70 ટકા અસરકારક

સરકારે ઓક્ટોબર મહિનામાં ઘરેલૂ સ્તર પર નિર્મિત રશિયાની સિંગલ ડોઝ કોવિડ-વેક્સીન સ્પુતનિક લાઇટના આયાતની મંજૂરી આપી હતી. 

Nov 24, 2021, 08:55 PM IST

GUJARAT CORONA UPDATE: ગુજરાતને ગભરાવતા કોરોનાના આંકડા, 1 નાગરિકનું મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 36 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,16,856 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં 5,10,849 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. 

Nov 23, 2021, 07:38 PM IST

GUJARAT CORONA UPDATE: કોરોના બોમ્બ પર બેઠાં બેઠાં ગુજરાતીઓ આગની મસ્તી કરી રહ્યા છે

ગુજરાતમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ પણ સાજા થયા હતા. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.75 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તફ 5,05,556 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જો કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે. 

Nov 16, 2021, 08:23 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 20 કેસ, 28 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં 20 નવા કેસ સામે આવ્યા છે. 28 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 4,86,262 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન છતા સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. 

Nov 9, 2021, 08:20 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 29 કેસ,41 રિકવર થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે આંકડાઓ વઘી રહ્યા છે. આજે કોરોનાના નવા 29 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમા 41 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. અત્યાર સુધીમાં કુલ 8.16,457 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. આજના દિવસમાં કુલ 3,92,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Nov 8, 2021, 08:28 PM IST

સરકારે ઝાઇડસ કેડિલાની કોવિડ-19 વેક્સીનના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર, જાણો તેનું મહત્વ

સત્તાવાર સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સરકાર ઝાયડસ કેડિલાને ઝાઇકોવ-ડી વેક્સીનના એક કરોડ ડોઝનો ઓર્ડર આપી ચુક્યા છે. આ વેક્સીનની એક ડોઝની કિંમત ટેક્સને છોડીને આશરે 358 રૂપિયા છે.

Nov 7, 2021, 07:17 PM IST

GUJARAT CORONA UPDATE: 20 નવા કેસ,17 રિકવર થયા, એક પણ મોત નહી

  ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઓછા નોંધાા હતા. નવા વર્ષે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,387 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ તહેવારો છતા પણ 4365 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

Nov 5, 2021, 10:42 PM IST

GUJARAT CORONA UPDATE: 24 નવા કેસ, 13 સાજા થયા એક પણ મોત નહી

ગુજરાતમાં આજે કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 13 દર્દીઓ પણ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ તહેવારો હોવા છતા પણ સરકાર દ્વારા રસીકરણ અવિરત પણે ચાલી રહ્યું છે. આજે પણ કુલ 27,283 નાગરિકોનું રસીકરણ થયું હતું. 

Nov 4, 2021, 09:05 PM IST

GUJARAT CORONA UPDATE: 29 નવા કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 19 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,16,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. 

Nov 3, 2021, 08:55 PM IST

PM મોદીએ રસીકરણની ઝડપ વધારવા પર મૂક્યો ભાર, અધિકારીઓને કહ્યું- દરેક ગામ માટે અલગ રણનીતિ બનાવો

વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા બાદ તરત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 40થી વધુ જિલ્લાઓના ડીએમ સાથે સંવાદ કર્યો અને ઓછા રસીકરણ મામલે સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે રસીકરણ અભિયાનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. બેઠકમાં અનેક એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા. જ્યાં રસીકરણની રફતાર ઓછી પડી છે. 

Nov 3, 2021, 02:25 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 20 નવા કેસ, 28 દર્દી સાજા થયા, એક નાગરિકનું મોત

 ગુજરાતમાં આજે કોરોનાના આંકડા આંખ ઉઘાડનારા આવ્યા છે. આજે કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 28 દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં કુલ 8,16,311 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 3,44,655 ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. 

Nov 1, 2021, 07:28 PM IST

Corona વિરુદ્ધ મજબૂત બની રહી છે લડાઈ, દેશના 78% લોકોએ લીધો વેક્સીનનો પ્રથમ ડોઝ, 35 ટકાને લાગ્યો બીજો ડોઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરતા કહ્યુ કે, 'એક અસાધારણ રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિ, ભારતે પાત્ર વસ્તીના 78 ટકા લોકોને પ્રથણ કોવિડ-19 વેક્સીન ડોઝ અને 35 ટકા માત્ર લોકોને બીજો ડોઝ આપ્યો છે.

Nov 1, 2021, 06:24 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 20 કેસ, 23 સાજા થયા એક પણ મોત નહી

ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 23 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 8,16,283 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. જો કે તહેવારોના કારણે રસીકરણ થોડું ધીમું પડ્યું છે. રોજ લાખો ડોઝ અપાતા હતા તેના બદલે આજે માત્ર 94,555 રસીના ડોઝ જ આપી શકાયા હતા. 

Oct 31, 2021, 08:37 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 15 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાનો આંકડો સ્થિર થઇ ચુક્યો હતો જો કે આજે અચાનક કોરોનાના કેસ બમણા નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 15 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,220 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,49,699 રસીના ડોઝ અપાયા હતા. 

Oct 27, 2021, 11:56 PM IST

Corona Vaccination: બધાને 'બાહુબલી' બનાવવા માટે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર શરૂ કરશે નવી મુહિમ

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, મુખ્ય રીતે ફોકસ દેશના તે 48 જિલ્લા પર કરવામાં આવશે, જ્યાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 50 ટકાથી ઓછી વસ્તીને કોરોના રસી લાગી છે.

Oct 27, 2021, 11:24 PM IST

Corona Vaccination: દેશમાં કોરોના ડોઝનો આંકડો 100 કરોડને પાર, રસીકરણ મામલે આ છે ટોપ 10 રાજ્ય

આ યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે.

Oct 21, 2021, 12:13 PM IST

100 crore Corona Vaccination in India: કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જી નાખ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર, PM મોદીએ કહી આ વાત

ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે  ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે.

Oct 21, 2021, 09:54 AM IST