haridwar

Haridwar: દોઢ વર્ષનો નાનો ભાઈ દીઠો ગમતો નહતો, બે બહેનોએ ક્રુરતાની તમામ હદો પાર કરી

પૂરબના પિતા સોનુકુમાર લોઢા મંડી વિસ્તારમાં રહે છે. અહીં તેઓ મિકેનિકનું કામ કરે છે. રવિવારે તેમણે બાળક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કુટુંબિજનોને પહેલા તો બાળક ચોરી થયું હોવાની શંકા હતી.

Dec 3, 2019, 09:57 PM IST

કાંવડ યાત્રાની તૈયારીઓ શરૂ, હરિદ્વારમાં પહોંચ્યા કરોડો શિવ ભક્તો

અત્યાર સુધીમાં અઢી કરોડ કરતા પણ વધારે ભક્તો ગંગાજળ લઇને તેમના ગામ અને મંદિરો માટે હરિદ્વાર જવા રવાના થયા છે. 

Jul 27, 2019, 11:13 PM IST

ઋષિકેશના પ્રખ્યાત લક્ષ્મણ ઝૂલા અંગે આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો 

ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલો શનિવારે મોડી રાથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. હવે આ જૂના પુલ પર ફક્ત પગપાળા જઈ શકાશે.

Jul 14, 2019, 09:13 AM IST

સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. રિવર ક્રાફ્ટટિંગ બાદ ગંગા નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા.

Jul 6, 2019, 09:11 AM IST

હરિદ્વારમાં ભેખડ ધસી પડતા સુરતના 3 યુવાનો ગંગા નદીમાં ડૂબ્યા, 1નું મોત, 2 લાપતા

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તમામ યુવાનો સુરતના વાડીફળિયા વિસ્તારના રહેવાસી હતા. એક યુવાનની લાશ મળી આવી છે, જ્યારે કે, બે યુવાનો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા. પણ કમનસીબે તેઓ પણ ડૂબ્યા હતા. 

Jun 29, 2019, 09:10 AM IST

રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી, અલર્ટ જાહેર

રૂડકી સહિત બે ડઝનથી વધુ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે.

Apr 19, 2019, 08:55 AM IST

ઉતરાખંડ: ભાજપ નેતાએ તોડી આચાર સંહિતા, મતદાનની તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી

લોકસભા ચૂંટણી 2019નાં પહેલા તબક્કામાં ઉતરાખંડની 5 સીટો પર મતદાન થયું, જેમાં ભાજપના ગણનાપાત્ર નેતાઓએ ભાંગરો વાટ્યો

Apr 11, 2019, 06:10 PM IST
Kumbh Mela 2019 : know what is special in kumbh mela 2019 PT7M16S

કુંભ મેળો કેમ છે આ વખતે ખાસ, જાણો વિગત

Kumbh Mela 2019 : know what is special in kumbh mela 2019

Jan 3, 2019, 05:55 PM IST

અહો આશ્ચર્યમ! ગંગા નદીના 39 સ્થળોમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક!

ગંગા નદીની સફાઈના દાવા કરી રહેલા અધિકારીઓને મોટો ઝટકો આપે એવો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, ગંગા નદી જે 39 સ્થળોએથી પસાર થાય છે, તેમાંથી માત્ર એક સ્થળનું પાણી જ પીવાલાયક છે 

Dec 22, 2018, 06:47 PM IST

હરિદ્વાર: દત્તક પુત્રી નમિતાએ ગંગામાં કર્યું અટલજીના અસ્થિનું વિસર્જન

હરિદ્વરમાં થશે અટલજીના અસ્થિનું વિસર્જન

Aug 19, 2018, 12:28 PM IST

હરિદ્વારથી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી ન તો ન્હાવા ન તો પીવા લાયક: NGT

એનજીટીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના 100 કિલોમીટરના અંતર પર ડિસપ્લે બોર્ડ લગાવવાનાં નિર્દેશ આપ્યા જેથી આ માહિતી આપવામાં આવે કે જળ પીવા કે ન્હાવા લાયક નથી

Jul 27, 2018, 06:56 PM IST