abu dhabi

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા, પછી જે થયું...જુઓ VIDEO 

અબુધાબી (Abu Dhabi) ના ક્રાઉન પ્રિન્સ  શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan) સાથે હાથ મિલાવી ન શકનાર માસૂમ બળકીને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે પ્રિન્સ પોતે તેના ઘરે પહોંચી જશે. પ્રિન્સે (Crown Prince) છોકરીના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી. સોશિયલ મીડિયા પર અલ નાહયાનના સરળ સ્વાભાવના ખુબ વખાણ થઈ રહ્યા છે. 

Dec 3, 2019, 09:23 PM IST

ભારતીય યુવતીએ અબુ ધાબી પહોંચી અંગીકાર કર્યો ઈસ્લામ ધર્મ, કહ્યું- લગ્ન કરવા આવી છું

સ્થાનિક ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં યુવતીએ જણાવ્યું કે, "મારું અપહરણ થયું હોવાની વાત ખોટી છે. હું અહીં મારા પ્રેમને પામવા માટે આવી છું. મારી સાથે કોઈએ બળજબરી કરી નથી. હું ભારતની એક વયસ્ક નાગરિક છું અને મારા અંગત જીવનના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છું. હું યુએઈમાં રહીને લગ્ન કરવા માગું છું."

Sep 30, 2019, 08:25 PM IST

બહેરીનથી PM મોદી: લોકો હર્ષથી જન્માષ્ટમી ઉજવી રહ્યા છે, મારા મનમાં ઉંડો આઘાત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દેશોની યાત્રાનાં બે તબક્કા પુર્ણ કર્યા બાદ શનિવારે યુએઇથી બહરીન પહોંચી ચુક્યા છે. બહરીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી બહેરીન જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીએ બહેરીનનાં 

Aug 24, 2019, 09:24 PM IST

UAE ની યાત્રા બાદ બહેરીન પહોંચ્યા મોદી, અહીં પહોંચનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન

વડાપ્રધાન મોદીની યુએઇની એક દિવસીય યાત્રા બાદ શનિવારે અબુધાબીથી બહેરીન પહોંચ્યા. બહેરીનનાં નનામાં પહોચવા પર એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ બહેરીન પહોંચ્યા છે. બહેરીન પહોંચીને નરેન્દ્ર મોદીએ પ્રિંસ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની બહેરીનની આ પહેલી યાત્રા છે. 

Aug 24, 2019, 07:34 PM IST

UAE માં RUPAY કાર્ડનું PMના હસ્તે લોન્ચિંગ: બહેરીન માટે રવાના

વડાપ્રધાન મોદીની યુએઇની એક દિવસીય યાત્રા પર શનિવારે અબુધાબીના બહરીન માટે રવાના થઇ ગયા. વડાપ્રધાન મોદી હાલ સમયે ત્રણેય દેશોની યાત્રા પર છે. અબુધાબી હવાઇ મથક પર પ્રિંસ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન તેમને વિદા કરવા માટે પહોંચ્યાં. અહીંથી તેઓ બે દિવસે બહેરીન માટે રવાના થયા હતા. બહેરીનની યાત્રા બાદ વડાપ્રધાન મોદી ફ્રાંસ જશે. 

Aug 24, 2019, 07:10 PM IST
PM Modi Awarded With UAE's Highest Honour Order Of Zayed PT15M37S

PM મોદીને UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત, ઓર્ડર ઓફ ઝાયેદથી કરવામાં આવ્યા સન્માનિત

યૂએઇના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ઝાયેદ'થી પીએમ મોદીને સન્માનિત કરાયા.

Aug 24, 2019, 04:05 PM IST
PM Modi at Abu dhabi PT3M57S

વડાપ્રધાન પહોંચ્યા અબુ ધાબી કારણ કે...

વડાપ્રધાન મોદી યુએઇના પ્રવાસ દરમિયાન અબુ ધાબી પહોંચ્યા છે. તેઓ યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન શેખ મોહમ્મદ સાથે તે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને પરસ્પર હિતોના ઇન્ટરનેશનલ મામલા પર ચર્ચા કરશે.

Aug 24, 2019, 10:50 AM IST

PM મોદીને આજે મળશે UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ક્રાઉન પ્રિન્સ સાથે થશે દ્વિપક્ષીય વાર્તા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાતે ફ્રાન્સથી અબુધાબી પહોંચ્યા હતાં. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પોતાના પ્રવાસ બાદ શુક્રવારે પેરિસથી અબુધાબી પહોંચ્યા હતાં.

Aug 24, 2019, 07:20 AM IST

સુરત: બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અબુ ધાબીથી ધવલ માવાણીની કરી ધરપકડ

બિટકોઈન કૌભાંડનું હબ બનેલા સુરતમાં 12 કરોડો રૂપિયાના બીટકનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીને વિદેશની ધરતી પરથી ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો ધવલ માવાણી અબુ ધાબીથી ઝડપાયો હતો. 

Jul 30, 2019, 09:41 PM IST

અબુધાબીમાં ભારતીય મહિલાનું ચમક્યું LUCK, 32 લાખ ડોલરની લોટરી જીતી

સંયુક્ત આરબ અમિરાત (UAE) ની રાજધાનીમાં બિગ ટિકિટ લોટરીમાં એક ભારતીય મહિલાને 1.20 લાખ દિરહામ (32 લાખ અમેરિકન ડોલર) જીત્યા છે. કેરળનાં કોલ્લમની સપના નાયરે બુધવારે લોટરી જીતી હતી. તેણે કહ્યું કે, પોતે આ નાણાનો ઉપયોગ વંચીત બાળકો અને ખાસ કરીને મહિલાઓ માટે વાપરવા માંગે છે. તેણે કહ્યું કે, હું ગરીબો અને વંચીતો માટે કંઇક કરવા માંગુ છું. ખાસ કરીને મહિલાઓ માટે. તેણે કહ્યું કે અગાઉ પણ હું ઘણુ કરી ચુકી છુ, પરંતુ હવે મારુ આર્થિક પાસુ પણ મજબુત બની ગયું છે. 

Jul 5, 2019, 06:19 PM IST

આ દેશે નિભાવી 'મિત્રતા', PM મોદીના શપથ સમયે કર્યું એવું કામ કે દુનિયા જોતી રહી ગઈ, VIDEO

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ બીજીવાર શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં મોદી અને તેમના મંત્રીમંડળના 57 સભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લઈ રહ્યાં હતાં તે જ સમયે ભારત સાથે પોતાની મિત્રતાનો જશ્ન મનાવતા યુએઈ (યુનાઈટેડ આરબ અમીરાત)ની રાજધાની અબુધાબીના આઈકોનિક એડનોક ગ્રુપનો ટાવર ભારત અને અબુધાબીના ઝંડામાં રંગાયેલો જોવા મળ્યો. 

May 31, 2019, 03:55 PM IST

અબુધાબીનું પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ, કાર્યક્રમમાં જોડાયા હજારો લોકો

આ મંદિરનું નિર્માણ BAPS દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને મહંત સ્વામી પણ UAE પહોંચી ચુક્યા છે

Apr 20, 2019, 08:14 PM IST
Mahant Swami Was Welcomed In Dubai PT32S

પરમ પૂજ્ય મહંત સ્વામીનું દૂબઇમાં કરાયું સ્વાગત

દુબઇમાં શેખ નાહન મુબારક અલ નાહ્યાનએ BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ મહંતસ્વામીનું સ્વાગત કર્યુ. શેખ નાહને મહંત સ્વામીનું એરપોર્ટ પર ગળે ભેટીને ઉષ્માભેર સ્વાગત કર્યુ. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનશે. 20 એપ્રિલે મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દુનિયાભરમાં આવેલા 1200થી વધુ મંદિરો અને આધ્યાત્મિકતાના 4200 કેન્દ્રોના આધ્યાત્મિક પ્રમુખ છે. મહંત સ્વામી અબુધાબીમાં નિર્માણ થનારા હિન્દુ મંદિર માટે પ્રેરણાસ્ત્રોક છે. તો મહંત સ્વામીએ યુએઇના શાસકો અને સાથે સાથે દેશના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી.

Apr 19, 2019, 12:30 PM IST

''સાહો''માં એક્શન સીક્વેંસમાં જોવા મળશે ''બાહુબલી''નો સ્ટાઇલિશ લુક અને એક્શન!

બ્લોકબસ્ટર હિટ 'બાહુબલી'' ફ્રેંચાઇઝી સાથે દર્શકોને આકર્ષિત કર્યા બાદ, હવે સાઉથસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ ''સાહો'' સાથે દર્શકોના મનોરંજન કરવા માટે તૈયાર છે. ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલા સાથે નિર્માતાઓએ ફિલ્મ પ્રત્યે દર્શકોને વધુ ઉત્સાહિત કરી દીધા છે. ''શેડ્સ ઓફ સાહો''માં પ્રભાસના સ્ટાઇલિશ લુક અને એક્શનની દમદાર ઝલકને દર્શકોને ખૂબ પસંદ કરવામાં આવી છે. ''સાહો''માં એક્શનની ભરમાળા હશે, સાથે જ ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી મોંઘા એક્શન સીક્વેંસને અંજામને આપવામાં આવ્યો છે.  

Mar 19, 2019, 11:00 AM IST

તમને જાણીને થશે આશ્વર્ય!!! ફિલ્મ ''શેડ્સ ઓફ સાહો' માટે ''બાહુબલી''એ ઘટાડ્યું આટલું વજન

બાહુબલીની વિશાળ સફળતા બાદ, અભિનેતા પ્રભાસ હવે પોતાની આગામી ફિલ્મ સાહો સાથે ફેન્સને મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર છે. ''સાહો''ના નિર્માતાઓએ તાજેતરમાં જ મેકિંગ ઝલક બતાવતાં ''શેડ્સ ઓફ સાહો''ની શૃંખલાની રિલીઝ કરી હતી જેના બંને અધ્યાયમાં કલાકારોની ઝલક દેખાડતા આ શૃંખલાએ તહેલકો મચાવી દીધો છે અને વીડિયોમાં પ્રભાસના સ્ટાઇલિશ લુકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

Mar 13, 2019, 03:37 PM IST

પ્રભાસની આગામી ફિલ્મ 'સાહો''નું નવુ પોસ્ટર થયું રિલીઝ

આ પહેલાં પ્રભાસના જન્મદિવસના અવસર પર નિર્માતાઓને 'શેડ્સ ઓફ સાહો'ના પહેલા અધ્યાયમાં ના ફક્ત પ્રભાસની આગામી ફિલ્મથી સ્ટાઇલિશ લુક શેર કરવામાં આવ્યો હતો પરંતુ અબુ ધાબી શેડ્યૂલની ઝલક પણ શેર કરવામાં આવી હતી. જ્યાં સાહોની ટીમે ઇંડસ્ટ્રીના સૌથી મોંઘા અને એક્શન દ્વશ્યોને અંજામ આપ્યો છે.

Mar 5, 2019, 02:28 PM IST

પુલવામા હુમલા સામે UAEમાં એકજૂટ થયા ભારતીઓ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

અબૂ ધાબી સ્થિત દૂતાવાસ અને દુબઇ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં મોટી સંખ્યામાં ભારતીઓ ભેગા થયા હતા. તેમણે મિણબત્તીઓ સળગાવી પૂલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદની સામે એકજૂટ થવાનો સંકલ્પ લીધો છે.

Feb 18, 2019, 11:26 AM IST

અબૂ ધાબીમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, એપ્રિલમાં નખાશે પાયો, આ છે મંદિરની ખાસિયતો

સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ દુબઇ પ્રવાસ દરમિયાન અબૂ ધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

Feb 12, 2019, 08:44 AM IST

અબૂ ધાબી કોર્ટમાં હિન્દીને મળ્યું ત્રીજો સત્તાવાર ભાષાનો દરજ્જો

અબૂ ધાબી ન્યાય વિભાગ (એડીજેડી)એ શનિવારે કહ્યું કે, તેમણે શ્રમ બાબતોમાં અરબી અને અંગ્રેજીમાં હિન્દી ભાષા સહિત, કોર્ટ સમક્ષ રજૂ કરેલા નિવેદનો માટે ભાષાના માધ્યમનો વિસ્તાર કર્યો છે.

Feb 10, 2019, 04:02 PM IST

માફિયા ડોન છોટા શકીલના ભાઇની દુબઇમાંથી ધરપકડ, ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ

છોટા શકીલના ભાઇ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનવરની ધરપકડથી ભારતીય દુતાવાસ છોટા શકીલના ભાઇની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

Dec 15, 2018, 06:57 PM IST