baps

હરિપ્રસાદ સ્વામીના દેહને પાંચ દિવસ સાચવવા કરાઈ ખાસ રસાયણિક પ્રક્રિયા, સુરતની સંસ્થાનો છે મોટો ફાળો

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. પાંચ દિવસ સુધી મહારાજના દેહને અંતિમ દર્શન સુધી રાખવામાં આવનાર છે. 31 જુલાઈ સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે અને 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ વિધિ કરાશે. ત્યારે પાંચ દિવસ સ્વામીજીના દેહને સાચવી રાખવા માટે એક ખાસ પ્રકારની રસાયણિક પ્રોસેસ કરવામાં આવી છે. જેને એમ્બાલ્ટિંગ (embalming) કહેવાય છે. 

Jul 28, 2021, 03:48 PM IST

હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આવતીકાલે દિલ્હીના CM દર્શન કરવા આવશે

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની

Jul 28, 2021, 12:13 PM IST

જ્યારે યોગીજી મહારાજે ત્રણ ધબ્બા મારીને કહ્યું હતું કે સોખડામાં ત્રણ શિખરનું મંદિર બનશે

  • યોગીજી મહારાજે પોતાના સહાયક પ્રભુદાસને મંદિર નિર્માણના આશીર્વાદ આપ્યા, જે દિક્ષા લીધા પછી હરિપ્રસાદ સ્વામી તરીકે ઓળખાયા 

Jul 27, 2021, 12:40 PM IST

પ્રદેશ મુજબ 5 દિવસ હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શનની વ્યવસ્થા કરાઈ, 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) શ્રીહરિધામ પામ્યા છે. તેમના નિધનથી તેમના લાખો હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને સવારે 11 કલાકે લાવવામાં આવશે. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. હાલ મંદિર 

Jul 27, 2021, 10:22 AM IST

હરિપ્રસાદ સ્વામીના નિધન પર CM રૂપાણીએ કહ્યું, તેમનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે

હરિધામ સોખડા (Haridham Sokhada) ના હરિપ્રસાદ સ્વામીજી (Hari Prasad Swami) એ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યાં છે. લાંબા સમયથી બીમાર રહેતા હરિપ્રસાદ સ્વામીએ 88 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. ત્યારે સંસ્થાની વેબસાઈટ તથા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નિધનની જાહેરાત કરાઈ છે. 

Jul 27, 2021, 09:42 AM IST

શ્રીહરિચરણ થયા હરિપ્રસાદ સ્વામી, આ સમાચારથી ભક્તોના આંસુ નથી રોકાઈ રહ્યા

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) જી અક્ષરધામ નિવાસી પામ્યા છે. ત્યારે દેશવિદેશના તેમના લાખો ભક્તો શોકમગ્ન બની ગયા છે. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો સોખડા ખાતેના મંદિર પહોંચ્યા છે, અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા છે. ભક્તોના આંસું રોકાઈ નથી રહ્યા. મંદિર (Haridham Sokhada) ની બહાર અનેક ભક્તો રડતા ચહેરે જોવા મળ્યા. 

Jul 27, 2021, 08:55 AM IST

હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

હરિભક્તો માટે દુખના સમાચાર સામે આવ્યા છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા છે. સ્વામીજી BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા. સોમવારે મોડી રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વર દેહ છોડયો છે. લાંબા સમયથી સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ત્યારે આજે સવારે 11 વાગે પાર્થિવ દેહ સોખડા મંદિરે લઈ જવાશે.

Jul 27, 2021, 06:55 AM IST

અમેરિકાનાં સૌથી મોટા અને ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરમાં FBI નાં દરોડાથી ચકચાર

શ્રી બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા અમેરિકાનાં ન્યૂજર્સી રાજ્યમાં રોબિન્સ વિલે ખાતે બની રહેલું મંદિર હાલ વિવાદમાં આવી ગયું છે. ભારતથી સેવાનાં નામે લલચાવીને આ મંદિર નિર્માણ માટે લઇ જવાયેલા શ્રમિકોને ત્યાં કલાકનાં 1 ડોલર (આશરે 75 રૂપિયા) મહેનતાણું ચુકવવા ઉપરાંત તેમનાં પાસપોર્ટ જપ્ત કરીને કામ કરાતું હોવા ઉપરાંત ચોક્કસ વિસ્તારમાં ગોંધી રખાયાની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ થતા અમેરિકાની ટોપની એજન્સી એફબીઆઇ દ્વારા મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. 

May 13, 2021, 04:17 PM IST

અયોધ્યાને સમગ્ર દુનિયાનું કલ્ચરલ કેપિટલ બનાવીશું : સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજ 

  • BAPS સંસ્થા તરફથી 2 કરોડ રૂપિયાનું દાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને કરાયું
  • મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને 2 કરોડ રૂપિયાનો ચેક અપાયો 

Feb 13, 2021, 01:08 PM IST

પાદરાની પીપી શ્રોફ સ્કૂલનું નવું નામકરણ, હવે પ્રમુખ સ્વામી મહારાજ હાઈસ્કૂલ તરીકે ઓળખાશે

આ હાઈસ્કૂલમાં પ્રમુખ સ્વામી મહારાજે અભ્યાસ કર્યો હતો. હવે પાદરા નગર પાલિકાએ આ શાળાનું નામનું નવુ નામકરણ કર્યુ છે. હવેથી આ શાળા પીપી શ્રોફ હાઈસ્કૂલને બદલે પ્રમુખ સ્વામી મહારાજ હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે. 

Dec 7, 2020, 12:40 PM IST

BAPSનાં 1100 મંદિર અને લાખો હરિભક્તોને મળી મોટી ભેટ

  • ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી હતા. ગુણાતીતાનંદ સ્વામી એક એવા આદર્શ સંત હતા કે જેમના કારણે અનેક લોકોનાં જીવન પરિવર્તન થયાં હતાં, અપકાર ઉપર ઉપકાર કરવાની તેમની આ સાધુતાથી તેઓ સૌના પ્રિય બન્યા હતા

Nov 7, 2020, 12:38 PM IST

બોટાદ: BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું ઘેલો નદીમાં વિસર્જન કરાયું

બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે વિસર્જન કરાયું. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13 ઓગષ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા.

Mar 8, 2020, 12:42 PM IST
Botad: BAPS Gurukul student and 12the student of navsari commit suicide PT3M13S

બોટાદમાં BAPS ગુરુકુળના અને નવસારીમાં 12માંના વિદ્યાર્થીનો આપઘાત

બોટાદના સાળંગપુર બીએપીએસ ગુરુકુળના વિદ્યાર્થીએ ગઈ કાલે અગમ્ય કારણોસર આપઘાત કર્યો. ધો.૧૨મા અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી. ગુરુકુળની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત. વિદ્યાર્થી ધોળકા તાલુકાના જલાલપુર ગામનો હતો. વિદ્યાર્થીના મૃતદેહનું પીએમ બરવાળા ખાતે આવેલ હોસ્પિટલમાં કરાયું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગુરુકુળ દવારા મામલો દબાવવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા.

Mar 7, 2020, 10:50 AM IST
Annakut Darshan At Surat PT5M34S

સુરતના બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ દર્શન કરવા ભક્તજનોની લાંબી કતાર

આજે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થતા સુરતના બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે. અહીં ભગવાન સ્વામિનારાયણને 1500 વાનગીઓ ધરાવાઈ છે તેમજ બિસ્કિટથી સ્વામિનારાયણ મંદિર બનાવાયું છે. અહીં સવારથી જ ભક્તોજનોની લાંબી કતાર લાગેલી છે.

Oct 28, 2019, 01:25 PM IST
Junagadh: End Of Tussle Between Between Morari Bapu And Swaminarayan Saints PT2M55S

જૂનાગઢ: જાણો મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંતોના વિવાદનો કેવી રીતે આવ્યો અંત

જૂનાગઢ: નીલકંઠ વિવાદ મામલે સમાધાનની બેઠક મળી, નીલકંઠ વિવાદ મામલે થયું શાંતિપૂર્ણ સમાધાન.

Sep 10, 2019, 07:45 PM IST
Morari Bapu's Controversial Statement On Nilkanth Maharaj, BAPS Appeals For Peace PT7M8S

મોરારીબાપુના નીલકંઠ વિવાદ મામલે સ્વામિનારાયણની BAPS સંસ્થાએ શું કરી અપીલ?

સ્વામિનારાયણની BAPS સંસ્થા દ્વારા સાધુ - સંતો અને લોકોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી, કહ્યું 'વૈમનસ્ય ભૂલીને સાધુ-સંતો એક થાઓ'.

Sep 10, 2019, 04:00 PM IST
Vadodara BAPS Mon's Voting PT1M48S

વડોદરા લોકશાહીના પર્વમાં જોડાયા BAPSના સંતો

વડોદરા લોકશાહીના પર્વમાં જોડાયા BAPSના સંતો અને શિસ્ત સાથે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ, અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરના 70થી વધુ સંતોએ કર્યું મતદાન

Apr 23, 2019, 03:35 PM IST
Mahant Swami Was Welcomed In Dubai PT32S

પરમ પૂજ્ય મહંત સ્વામીનું દૂબઇમાં કરાયું સ્વાગત

દુબઇમાં શેખ નાહન મુબારક અલ નાહ્યાનએ BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ મહંતસ્વામીનું સ્વાગત કર્યુ. શેખ નાહને મહંત સ્વામીનું એરપોર્ટ પર ગળે ભેટીને ઉષ્માભેર સ્વાગત કર્યુ. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનશે. 20 એપ્રિલે મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દુનિયાભરમાં આવેલા 1200થી વધુ મંદિરો અને આધ્યાત્મિકતાના 4200 કેન્દ્રોના આધ્યાત્મિક પ્રમુખ છે. મહંત સ્વામી અબુધાબીમાં નિર્માણ થનારા હિન્દુ મંદિર માટે પ્રેરણાસ્ત્રોક છે. તો મહંત સ્વામીએ યુએઇના શાસકો અને સાથે સાથે દેશના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી.

Apr 19, 2019, 12:30 PM IST

અબૂ ધાબીમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર, એપ્રિલમાં નખાશે પાયો, આ છે મંદિરની ખાસિયતો

સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ દુબઇ પ્રવાસ દરમિયાન અબૂ ધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

Feb 12, 2019, 08:44 AM IST

સાધુએ ભગવો લજાવ્યો: કાલુપુર સ્વામીનું યુવક પર સૃષ્ટિ વિરદ્ધનું કૃ્ત્ય, ફરીયાદ થતા સ્વામી ફરાર

સ્વામીએ એક યુવક સાથે સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો છે. યુવકે ફરિયાદ નોંધાવતા સ્વામી મંદિર છોડીને ફરાર થઈ ગયો છે.

Dec 15, 2018, 06:30 PM IST