हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
87/ 4
(43.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adalaj
Adalaj News
Historical Places
ગુજરાતની આ વાવ પ્રવાસીઓની પહેલી પસંદ; દેશ-વિદેશના પ્રવાસીઓ અભિભૂત, 2024નો રિપોર્ટ...
વિશ્વ વિરાસત રાણી ની વાવ માં આવેલ શિલ્પ સ્થાપત્યો જોવા પ્રવાસીઓનો વધારો થયો છે. વર્ષ 2024 માં કુલ 3.62 લાખ ભારતીય અને 3400 વિદેશી પ્રવાસીઓ એ રાણીની વાવ નિહાળી છે. વર્ષ 2024 માં કુલ 1.65 કરોડની આવક થઈ છે. ગત વર્ષ કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો વધારો થયો હતો.
Jan 2,2025, 12:05 PM IST
gujarat news
જન્મદિવસે સૌથી પહેલાં કયા મંદિરે દર્શન કરે છે ગુજરાતના CM? સામે આવી તસવીરો
Happy Birthday CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસર માં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિર માં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ જન્મ દિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું. PM મોદીએ પણ ટ્વીટ કરીને આપી જન્મ દિવસની શુભેચ્છાઓ...
Jul 15,2024, 10:06 AM IST
Gujarat Tourism
ગુજરાતનું આ સ્થળ જોવા માટે માત્ર ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ કરે છે પડાપડી
ગુજરાતમાં પ્રાચીન ધરોહરોનો અમૂલ્ય ખજાનો છે. જેને જોવા અને જાણવા માટે લોકો ખુબ આતુર રહેતા હોય છે. ગુજરાતના જે ઐતિહાસિક ધરોહર જેવા પ્રવાસન સ્થળોમાંથી લોકોને કયા વધારે ગમે છે તો તેની જે જાણકારી સામે આવી છે તે જાણવા જેવી છે.
Mar 5,2024, 12:27 PM IST
Ahmedabad
આજે અડાલજમાં અન્નપૂર્ણાધામ ટ્રસ્ટનું થશે ઉદ્ધાટન, લોકોને મળશે એવી સુવિધા કે જાણી...
PM Modi inaugurates Annapurnadham Trust in Adalaj today: અડાલજ અને શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ દ્વારા નિમિત માં અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને પ્રમુખ અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતીમાં તા. 11 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Apr 12,2022, 12:15 PM IST
Zee Impact
ગેરકાયદેસર પાણીની ચોરીના મુદ્દે તંત્રે પાડી રેડ , ઝીના અહેવાલની અસર
ગાંધીનગર-અડાલજ નર્મદા કેનાલ ઉપર ગેરકાયદેસર પાણીની ચોરીના મુદ્દે નર્મદા નિગમના અધિકારીઓની ટીમે રેડ પાડી.આ રેડમાં પણ પાણી ચોરી થઇ રહેલા ઝી 24 કલાકના અહેવાલને સમર્થન મળ્યું હતું.
May 11,2019, 15:05 PM IST
Case of Water Theft
પાણીની તંગી વચ્ચે કેનાલમાંથી પાણીની ચોરી, જાણો શું છે મામલો
ગુજરાતમાં પીવાના પાણીની ભારે મુશ્કેલી સામે આવી રહી છે તેવામાં નર્મદા કેનાલમાંથી પાણીની મોટાપાયે ચોરી થઇ રહી છે. ગાંધીનગર-અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાઈપો નાખીને મોટર મુકી મોટાપાયે પાણીની ચોરીનો મામલો સામે આવ્યો છે. પાણી ચોરવા માટેની પાઈપ લાઈન રોડની નીચેથી પસાર કરીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે. વધુમાં સામે આવ્યું છે કે ગાંધીનગર પરથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ચોક્કસ અંતરોએ મોટર મૂકીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે.
May 11,2019, 15:00 PM IST
Zee Impact
ગેરકાયદેસર પાણીની ચોરીના મુદ્દે તંત્ર થયું દોડતું , ઝીના અહેવાલની અસર
ગાંધીનગર-અડાલજ નર્મદા કેનાલ ઉપર ગેરકાયદેસર પાણીની ચોરીના મુદ્દે નર્મદા નિગમના અધિકારીઓની ટીમે રેડ પાડી.આ રેડમાં પણ પાણી ચોરી થઇ રહેલા ઝી 24 કલાકના અહેવાલને સમર્થન મળ્યું હતું.
May 11,2019, 14:55 PM IST
નરેન્દ્ર મોદી
વડાપ્રધાન કામદારોની માટેની દેશવ્યાપી યોજનાનો પ્રારંભ ગુજરાતથી કરાવશે
લેઉવા પટેલના મા અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટમાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી હવે વસ્ત્રાલ પહોંચ્યા છે. જ્યાં તેઓ અંતરિમ બજેટમાં જાહેર કરેલ કામદારો માટેની શ્રમ યોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે. જેનો લાભ
Mar 5,2019, 13:34 PM IST
નરેન્દ્ર મોદી
ચૂંટણીની જાહેરાત ગમે તે પળે થશે, રદ કરાયા પીએમ મોદી, વિજય રૂપાણીના કાર્યક્
6 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે તેવી શક્યતા હોવાથી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ સરકારી કાર્યક્રમો કેન્સલ કરાયા છે. સંભાવના એવી છે કે 7 માર્ચે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના 6 માર્ચ પછીનાં તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરાયા છે. જેના પરથી ચર્ચાઈ રહ્યું છે કે, 6 માર્ચ બાદ લોકસભા ચૂંટણી જાહેર થશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે.
Mar 5,2019, 12:01 PM IST
નરેન્દ્ર મોદી
લેઉવા પટેલના આસ્થાના ધામમાં પીએમ મોદી, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના વિવિધ કામોન
લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી અન્નપૂર્ણા માતાના નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યાં.
Mar 5,2019, 12:30 PM IST
વડાપ્રધાન
PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ, ગોઠવાયો ચુસ્ત બંદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમદાવાદ પ્રવાસ છે. જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ દેશની હાલની તણાવ ભરી સ્થિતિને લઈ વડાપ્રધાનની મુલાકાત સ્થળે રાજયની પોલીસ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન બે દિવસ દરમ્યાન સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ, વસ્ત્રાલ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.
Mar 4,2019, 0:04 AM IST
Trending news
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર
lucky zodiac signs
4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે