हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
adani ports
Adani ports News
supreme court
અદાણી પોર્ટ્સને SCએ આપી રાહત, મુંદ્રા જમીન મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે
અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી જેમાં જમીન ફાળવણીને પડકારવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે.
Jul 10,2024, 15:54 PM IST
અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો
Adani Share Price Today: આ સપ્તાહ દરમિયાન અદાણીના શેરને નુકસાન થયું છે. ગુરુવારે સારી શરૂઆત કર્યા બાદ ગ્રૂપના તમામ 10 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
Jun 23,2023, 11:24 AM IST
who is rajiv jain
અદાણીના સંકટમોચક રાજીવ જૈનનું પલટાયું નસીબ, વિશ્વના ધનાઢ્યની યાદીમાં મળી એન્ટ્રી
એક સમયે મુશ્કેલીમાં, ગૌતમ અદાણીના સંકટમોચક બનેલા રાજીવ જૈન આજે વિશ્વના અમીરોમાં સામેલ થયા છે. તેમને ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે.
Apr 8,2023, 11:55 AM IST
Adani Enterprises
Adani Group: 6 શેરમાં અપર સર્કિટ, 9 લાખ કરોડનું થયું અદાણી ગ્રુપનું માર્કેટ કેપ
Adani Share Price Today: અદાણી સમૂહના શેરમાં આજે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી છે. આજના કારોબારમાં સમૂહની છ કંપનીોના શેર પર અસર સર્કિટ લાગી હતી.
Mar 8,2023, 17:06 PM IST
Gautam Adani
ગૌતમ અદાણીએ 1.84 લાખ કરોડની સંપત્તિ ગુમાવી, ધનીકોની યાદીમાં સાતમાં ક્રમે ખસી ગયા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં શુક્રવારે સતત બીજા સત્રમાં મોટો ઘટાડો થયો છે. અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ બુધવારે અદાણી ગ્રુપ વિશે એક નેગેટિવ રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે અદાણી ગ્રુપના શેરમાં ગડબડી છે. પરંતુ ગ્રુપે આ દાવાનું ખંડન કર્યું છે.
Jan 27,2023, 17:47 PM IST
Adani power
અદાણી ગ્રુપના 6 શેર બન્યા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1 લાખને બનાવ્યા 66 લાખ
દાણી ગ્રુપના શેરોમાં ગત બે વર્ષમાં 20થી વધુ ગણી તેજી આવી છે, અને જો કોઇએ બે વર્ષ પહેલાં અદાણી ગ્રુપના શેરોમાંથી એક-એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કિંમત 66 લાખ રૂપિયા થઇ ગઇ હોત. આવો જાણીએ કેવી રીતે?
Aug 22,2022, 23:26 PM IST
Gautam Adani
અદાણી ગ્રુપ પર મહામારીની કોઈ અસર નહીં, આ શેરોએ બે વર્ષમાં આપ્યું 3000 ટકાનું રિટર્ન
Adani Group Stocks Return 3000 Percent In Two Years: બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, શેરમાં તેજી આવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને 129 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ચોથા સૌથી ધનિક શખ્સ બન્યા છે. અદાણીએ આ વર્ષે અત્યાર સુધી તેમના પોર્ટપોલિયોમાં 48 અબજ ડોલરથી વધારે સંપત્તિ જોડી છે
May 2,2022, 18:58 PM IST
Trending news
spiritual
પિતૃઓના પિંડદાન માટે વિદેશી મહિલાઓ પણ લેવી પડે છે ભારતની આ જગ્યાની મુલાકાત!
Stamp Duty
ફ્લેટ બુક કરાવતી વખતે જ ભરવી પડશે સ્ટેમ્પ ડ્યુટી, નહીં તો પઝેશન પર રજિસ્ટ્રી અટકશે
pakistan
હોટલમાં છોકરીઓ સાથે ઝડપાયો હતો આ ક્રિકેટર, પરિવારે પિતરાઈ બહેન સાથે કરાવી દીધા લગ્ન
Business
Jio પ્લાન, 10 રૂપિયામાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો કયો છે આ પ્લાન
stock market
બજાર તૂટ્યું તોય કમાણી કરી રહ્યાં છે અનિલ અંબાણી! જાણો અચાનક કયો શેર આવ્યો ચર્ચામાં
supreme court
'ભગવાનને તો રાજકારણથી દૂર રાખો....' તિરુપતિ લાડુ વિવાદ મામલે SCની તીખી ટિપ્પણી
Team India
IND vs BAN: કાનપુરમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, તોડી દીધા બે મોટા વર્લ્ડ રેકોર્ડ
birds
વિદેશી પક્ષીઓને પસંદ છે ગુજરાતનું આ શહેર! રાજ્યના આ જિલ્લામાં વસે છે સૌથી વધુ પક્ષીઓ
diwali 2024
30 વર્ષ બાદ શનિ બનાવશે દુર્લભ યોગ, આ વખતે દિવાળી આ 3 રાશિવાળા માટે જબરદસ્ત રહેશે
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી