Gold Silver Price on Akshaya Tritiya: આજે, રવિવારે, અક્ષય તૃતીયાના તહેવાર નિમિત્તે, સોનાના ભાવમાં તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરની સરખામણીમાં 23982 રૂપિયાનો ઘટાડો થયો છે.
Akshaya Tritiya 2026: આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે ત્રણ શુભ રાજયોગ બની રહ્યા છે, જે અનેક રાશિઓ માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. આ સંયોગથી ધન, સફળતા અને નવી તકોના યોગ મજબૂત બની રહ્યા છે.
Gold Rate In Ahmedabad On Akshaya Tritiya: અજ્ઞય તૃતિયા (અખાત્રીજ) પર આજે સોનું સસ્તું થયું છે. વાયદા બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. આ જ હાલત ચાંદીની પણ છે. જો તમે પણ આજના આ શુભ દિવસે સોનું ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ.
Share Market Update: GIFT નિફ્ટી 24,451 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આ નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 25 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે હળવી હકારાત્મક શરૂઆત સૂચવે છે.
Bank Holidays : આજથી ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે, ત્યારે આ લેખમાં જાણીશું કયા દિવસે કયા રાજ્યમાં બેંકો બંધ રહેશે અને કયા કારણોસર બંધ રહેશે.
Chandra Uday: ધનની દેવી દેવી લક્ષ્મીને સમર્પિત અક્ષય તૃતીયાના તહેવારના બે દિવસ પહેલા ચંદ્ર દેવ ઉદય પામશે. આ વખતે ચંદ્ર ઉદય સાથે, ઘણી રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે. ચંદ્ર ઉદયનો ચોક્કસ સમય જણાવીએ. આ સાથે, તમને તે ત્રણ રાશિઓ વિશે પણ જાણવા મળશે, જેમના લોકોને અક્ષય તૃતીયા પહેલા ચંદ્ર ઉદયથી મોટો નફો મળી શકે છે.
Akshaya Tritiya 2025 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો દરમિયાન સમયાંતરે રાજયોગ અને શુભ યોગ રચાય છે. તેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે 2025માં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ ખાસ જ્યોતિષીય સંયોગો સાથે આવી રહ્યો છે. જેના કારણે આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે.
Gold Buy in One Rupees: જો તમે અક્ષય તૃતિયા પર સોનું ખરીદવા જઇ રહ્યા છો તો તમે 24 કેરેટ સોનું ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ આ સોનાને ડિજિટલ રીતે પણ વેચી શકો છો. આવી જાણીએ સંપૂર્ણ ડિટેલ...
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી. કહેવામાં આવે છેકે, આજનો દિવસ અક્ષય હોય જેમાં કરવામાં આવેલાં કર્મોનો નાશ થતો નથી. તેથી ખરાબ કર્મ ભૂલથી પણ ના કરવા જોઈએ.અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા, સોના-ચાંદીની ખરીદી અને દાન કરવાથી શાશ્વત ફળ મળે છે. સાથે જ અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા અશુભ કાર્યો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે જીવનમાં ગરીબી, દુ:ખ અને કષ્ટ વધે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
Akshaya Tritiya 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તમે ધન સંબંધિત કેટલાક ઉપાય કરો છો તો તેનાથી તિજોરી હંમેશા ભરેલી રહે છે. આજે તમને એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેને અક્ષય તૃતીયાના દિવસે તિજોરીમાં રાખવાથી તમારું ભાગ રાતોરાત પલટી મારશે.
AKSHAYA TRITIYA 2024: અક્ષય તૃતીયાનો તહેવાર નજીકમાં છે, આ દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ સમયે, અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ કેટલાક અશુભ કામ પણ દેવી લક્ષ્મીને ક્રોધિત કરી શકે છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે આ કામ કરવાની ભૂલ ન કરવી.
Akshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારેય ઉજવાશે તેનું શુભ મુહૂર્ત કહ્યું છે અને અક્ષય તૃતીયા કઈ રાશિઓ માટે લાભકારી રહેવાની છે.
Gujarat Weather Forecast : જામનગર જિલ્લાના જોડિયા પંથકના લીંબુડા ગામે વહેલી સવારે પરોઢિયે કેટલાક વડીલોએ ખેતરમાં અગ્નિ પ્રકટાવી આગામી ચોમાસું કેવુ જશે તે વિશે જણાવ્યું
Akshaya Tritiya: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા ગણવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં અખાત્રીજને વણજોયું મુહર્ત કહેવાય છે કેમકે મુહર્ત ની રીતે આ દિવસ નું બળ ખુબજ હોય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે અખાત્રીજ ને અક્ષય તૃતીયા તરીકે પણ જાણવામાં આવે છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી
Panchgrahi Yoga in Aries 2023: અખાત્રીજ પર મેષ રાશિમાં પંચગ્રહી યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. તમે પણ જાણો આ શુભ યોગથી કઈ રાશિના જાતકોને થશે લાભ.
Akshaya Tritiya 2023: સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને દરેક વ્યક્તિ માટે શક્ય નથી કે અક્ષય તૃતીયા પર તે સોનાની ખરીદી કરી શકે. તેવામાં સોનાની ખરીદી કરવાનું બજેટ ના હોય તો અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તને તમે આ છ વસ્તુઓની ખરીદી કરીને સાચવી શકો છો. આ વસ્તુઓની ખરીદી કરવાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર ગુરુ ગ્રહને કન્યા માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે તેજ રીતે શુક્ર ગ્રહને પુરુષ માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે.
અમારા દેશમાં કોઇ પણ શુભ કામ ચાલુ કરતા પહેલા શુભ મુહર્ જોવામાં આવે છે. પરંતુ અક્ષય તૃતિયા એક એવો દિવસ હોય છે, જ્યારે કોઇ પણ શુભ કામ કરવા માટે કોઇ શુભ મુહર્તની જરૂર નથી હોતી. આ જ કારણ છે કે, આ દિવસે સમગ્ર દેશમાં સૌથી વધારે લગ્ન થાય છે. એક અનુમાન અનુસાર સમગ્ર દેશમાં દર વર્ષે 1 કરોડથી વધારે લગ્ન થાય છે. તેમાંથી મોટા ભાગનાં લગ્ન અખાત્રીજનાં દિવસે થાય છે. જો કે આ વખતે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે લગ્ન ટળી ગયા છે.
આજે અક્ષય તૃતીયાનો મંગળ તહેવાર છે. આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આવામાં ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાની ખરીદી માટે બમ્પર છૂટ ઉપરાંત કેશબેકની ઓફર પણ કાઢી છે.
અક્ષય તૃતીયા હિન્દુઓનો ખાસ પર્વ છે. કેટલાક લોકો તેને અખા તીજના નામથી પણ જાણે છે. સનાતન ધર્મમાં તેનું બહુ જ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસોમાં સોનુ કે સોનાના દાગીના ખરીદવુ શુભ માનવામાં આવે છે. એમ પણકહેવાય છે કે, આ દિવસે સૌભાગ્ય અને શુભ ફળનું ક્યારેય ક્ષય થતુ નથી. તેથી આ દિવસે જે પણ કામ કરવામાં આવે, તેનુ ફળ અનેક ગણુ મળે છે. આ જ કારણ છે કે, આ દિવસે સોનુ ઘરમાં લાવીને ઘરનું સૌભાગ્ય વધારવામાં આવે છે.આ દિવસે કોઈ મુહૂર્તની જરૂર પડતી નથી. મંદિરોમાં અક્ષય તૃતીયાના દિવસે ખાસ સાજશણગાર તથા પૂજાવિધી કરવામાં આવે છે. ત્યારે જાણીએ, કેવી છે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની ઉજવણી.
વૈશાખ શુક્લ તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. જે આજે 7 મેના રોજ આવી રહી છે. આ સનાતન ધર્મીઓનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદારી શુભ માનવામાં આવે છે.