हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Al Qaeda
Al qaeda News
Al Zawahiri
કાબુલના આ ઘરમાં અમેરિકાએ કર્યો અલ ઝવાહિરીનો અંત! સામે આવ્યો આ વીડિયો
અલ ઝવાહિરીનો જન્મ 19 જૂન 1957 ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે EIJ ની રચના કરી હતી. 1970 ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું.
Aug 2,2022, 8:24 AM IST
Al Qaeda
ગુજરાતના 3 પ્રસિદ્ધ યાત્રાધામ થ્રી-લેયર્ડ સુરક્ષામાં, આતંકી હુમલાનો ડર
Terror Alert : આતંકી સંગઠન અલકાયદાની હુમલાની ધમકી બાદ ગુજરાતનું તંત્ર એલર્ટ.... દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરમાં ગોઠવાઈ થ્રી લેયર સુરક્ષા... ભીડભાડવાળી જગ્યાઓ પર ખાસ નજર...
Jun 12,2022, 14:19 PM IST
Al Qaeda
ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલા દ્વારકા મંદિરની સુરક્ષા વધારાઈ, આતંકવાદી હુમલાની બીક
Dwarka On Alert : આતંકી સંગઠન અલકાયદાની હુમલાની ધમકી બાદ દ્વારકાનું તંત્ર એલર્ટ....જગત મંદિરમાં ગોઠવાઈ થ્રી લેયર સુરક્ષા...ભીડભાડવાળી જગ્યાઓ પર ખાસ નજર...
Jun 11,2022, 9:08 AM IST
Al Qaeda
અલકાયદાની ધમકી બાદ રથયાત્રામાં સુરક્ષામાં કરાયો વધારો, 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘ
અમદાવાદમાં કોરોના બાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યા શ્રદ્ધાળુઓના દર્શન માટે નીકળશે. બીજી તરફ આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. જેને પગલે રથયાત્રામાં આ વખતે સુરક્ષામાં ખાસ કરીને અખાડા,ટ્રક, રથ અને દરેક મુવીંગ વસ્તુ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.
Jun 8,2022, 21:44 PM IST
Al Qaeda
અલકાયદાની ધમકી બાદ મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ, ડ્રોનથી સંવેદનશીલ વિસ્તારમાં રખાશે નજર
Mumbai on High Alert: અલકાયદાની ધમકી બાદ મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.
Jun 8,2022, 17:43 PM IST
Prophet Mohammad Controversy
'આતંકીઓ સામે ઝુકો નહીં', પયગંબર વિવાદ પર ડચ સાંસદે ભારતને આપી સલાહ
પયગંબર મોહમ્મદ પર નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ ભારતને નેધરલેન્ડના સાંસદ ગીર્ટ બિલ્ડર્સનું સમર્થન મળ્યું છે. તેમણે અલકાયદાની ધમકી બાદ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતે આતંકવાદીઓ સામે ઝુકવું જોઈએ નહીં.
Jun 8,2022, 16:16 PM IST
Al Qaeda
PM મોદી ગુજરાત આવવાના છે ત્યારે જ આવી અલ કાયદાની ધમકી, રાજ્યમાં ચારેતરફ નાકાબંધી કરા
આતંકી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. પયગંબર મોહમ્મદના અપમાનનો બદલો લેવાની વાત કહીને અલ કાયદાએ ગુજરાત, દિલ્હી, મુંબઈ, યુપીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ત્યારે ગુજરાતનુ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. કારણ કે એક દિવસ બાદ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 9 દિવસમાં બે વાર ગુજરાતના પ્રવાસે આવનારા છે. ત્યારે ગુજરાત પોલીસ તંત્ર માટે અલ કાયદાની આ ચેતવણી ચેલેન્જિંગ બની રહેશે.
Jun 8,2022, 12:29 PM IST
Al Qaeda
પયગંબર વિવાદઃ અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી
એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને અલકાયદાએ આ ધમકી આપી છે.
Jun 7,2022, 23:35 PM IST
Terrorist organizations
તાલિબાની કબજા બાદ અફઘાનિસ્તાનમાં મજબૂત થઈ રહ્યાં છે આતંકવાદી સંગઠન
ચીની સહાયક વિદેશ મંત્રી વૂ જિયાનધાઓએ કહ્યુ કે, આ વર્ષ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પરિદ્રશ્ય અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગતિવિધિઓના પુનરુત્થાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
Dec 25,2021, 11:21 AM IST
UP
લખનઉ થી અલકાયદાના 2 સંદિગ્ધની ધરપકડ, ટાર્ગેટ પર હતા ભાજપના મોટા નેતા
એટીએસની ટીમ ઠાકુરગંજ વિસ્તારમાં ફરીદીપુરમાં પહોંચી હતી. ત્યાં બે ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. યૂપી એટીએસની સાથે લોકલ પોલીસ પણ રેડમાં સામેલ હતી.
Jul 11,2021, 14:23 PM IST
Al Qaeda
અલકાયદા ભારતમાં મોટા નેતા પર કરી શકે છે લોન વુલ્ફ એટેક: ગુપ્તચર એજન્સી
આતંકવાદી સંગઠન અલકાયદા લોન વુલ્ફ એટેક દ્વારા ભારતમાં મોટુ નુકસાન પહોંચાડવાનું કાવત્રું રચી રહ્યા છે. સરકારનાં મોટા મંત્રી, અધિકારી, હિદુત્વવાદીનેતા અને સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા લોકો અલકાયદાનાં નિશાન પર છે. અલકાયદાએ બાંગ્લાદેશમાં કટ્ટર ઇસ્લામિક વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ યુવાનોને ઓનલાઇન ટ્રેનિંગ કંટેટ બનાવવાની જવાબદારી સોંપી છે.
Jun 10,2020, 21:29 PM IST
america
અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પુષ્ટિ કરી છે કે, ગત મહિને યમન (Yemen) માં અમેરિકન સેના (US forces) દ્વારા કરવામાં આવેલ એક ઓપરેશનમાં અલકાયદાનો પ્રમુખ કાસીમ અલી રિમી માર્યો ગયો છે. કાસીમ અલકાયદા ઈન અરબ પેનિંસુલાનો સંસ્થાપક હતો. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર, વ્હાઈટ હાઉસે ગુરુવારે ટ્રમ્પનું નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે કહ્યું કે, અમેરિકા (America) એ યમનમાં એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. જેમાં અરબમાં અલકાયદાનો સંસ્થાપક અને અલકાયદાનો વડા કાસીમ અલ રિમી (Qassim al-Rimi) ને સફળતાપૂર્વક મારવામાં આવ્યો છે.
Feb 7,2020, 21:34 PM IST
ઇમરાન ખાન
પાકિસ્તાની સેના-ISIએ અફગાનિસ્તાનમાં અલકાયદાને આપી ટ્રેનિંગ: ઇમરાન ખાન
પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) સ્વીકાર્યું કે તેમના દેશની સેના અને ગુપ્ત એજન્સી આઇએસઆઇએ અફગાનિસ્તાન (Afghanistan)માં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી અને તેથી તેમની સાથે હંમેશા સંબંધ રહ્યા છે, કારણ કે તેઓએ તેમને તાલીમ આપી છે.
Sep 24,2019, 8:34 AM IST
સીરિયા
સીરિયા: અલ-કાયદાથી જોડાયેલા સીરિયાઇ સમૂહના હુમલામાં 33 સૈનિકોના મોત
અંસાર અલ-તૌહીદના જેહાદીઓ દ્વારા કરવામાં આવેલા બે હુમલામાં શાસનના સુરક્ષા દળ અને તેમના સહયોગિ મિલિશિયાના 27 છોકરાઓની મોત થયા છે.
Mar 4,2019, 15:35 PM IST
railway
ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો તો રહો સાવધાન, અલ કાયદા આપી શકે છે આ અંજામ
કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક ગુપ્ત રિપોર્ટમાં કહેવાયું છે કે, આતંકી સંગઠન અલ કાયદાએ દેશમાં વિવિધ ટ્રેનોમાં તબાહી મચાવવાનો કારસો ઘડ્યો હતો. આતંકી સંગઠન દ્વારા આ અંગે તૈયારીઓ પણ કરી લેવાઇ હતી.
Jun 27,2018, 11:53 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!