Allahabad High Court Verdict: અલાહાબાદ હાઈકોર્ટે પતિએ દાખલ કરેલી અરજી ફગાવી દીધી જેમાં કહેવાયું હતું કે તે આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે પત્નીને પૈસા આપી શકે તેમ નથી. કોર્ટનું કહેવું છે કે જો ખર્ચો ઉઠાવી શકો તેમ ન હોવ તો લગ્ન કરવા જોઈએ નહીં.
Allahabad High Court Verdict: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનવણી દમિયાન અવલોકન કર્યું કે જો કોઈ પરિણીત પુરુષ પુખ્ત વયની મહિલા સાથે સંમતિથી, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હોય તો તેની સામે ફોજદારી કેસ ન ચલાવી શકાય. શાહજહાંપુરના એક લિવ-ઇન કપલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી રિટ પીટીશનની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું.
હિંસા વિરોધી આઈપીસી કલમ 498એના દુરુપયોગની ચિંતાને ધ્યાનમાં રાખીને 2022માં અલ્લાહાબાદ હાઈકોર્ટે ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રખાયો હતો...
એક પ્રેમી જોડા તરફથી હાઈકોર્ટ પાસે સુરક્ષાની માંગણી કરતી અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે આ ચુકાદો આપ્યો. જાણો વિગતો.
Supreme Court Stays Allahabad HC Ruling: અલાહાબાદ હાઈકોર્ટના એક આદેશ અને ટિપ્પણીઓ પર ભારે હંગામો મચતા આખરે દેશની સર્વોચ્ચ અદાલતે તેની નોંધ લઈને આ આદેશ પર રોક લગાવી છે. જાણો શું છે મામલો.
અલાહાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું કે સ્તન પકડવા કે પાયજામાનું નાડું તોડી નાખવું એ રેપ કે રેપની કોશિશ ગણી શકાય નહીં. આ ફક્ત યૌન ઉત્પીડનની શ્રેણીમાં આવે છે.
ઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે દહેજના ખોટા આરોપોને લઈને મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે લગ્ન સમયે વર-કન્યાને મળેલી ભેટની યાદી રાખવી જોઈએ, જેથી લગ્ન પછી બંને પક્ષો એકબીજા પર દહેજના ખોટા આરોપો ન લગાવી શકે. હાઈકોર્ટે દહેજ નિષેધ અધિનિયમ 1961ની કલમ 3(2) નો ઉલ્લેખ કર્યો છે.
Gyanvapi Case: હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવતા વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષની પૂજા ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ વારાણસી જિલ્લા કોર્ટે પણ આ મામલે હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. જેના વિરુદ્ધ મુસ્લિમ પક્ષ અલાહાબાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો.
અલાહાબાદ હાઈકોર્ટે સંપત્તિના એક વિવાદ પર મોટો ચુકાદો આપ્યો છે. મામલો કઈક એવો હતો કે જો કોઈ વ્યક્તિ પત્નીના નામ પર સંપત્તિ ખરીદે તો તેના પર હક કોનો રહેશે? સંપત્તિનો માલિકી હક તે પત્નીનો જ રહે કે પછી પરિજનોનો પણ તેના પર કોઈ હક હોય.
Allahabad HC asks mosque committee to respond to plea for ASI survey of Gyanvapi Mosque wazukhana
મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો હસ્તક્ષેપ કર્યો છે. હાલ શાહી ઈદગાહ-મસ્જિદમાં સર્વે થશે નહીં. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિના નિર્ણય પર રોક લગાવી છે.
Gyanvapi Mosque: હાઈકોર્ટે ASI સર્વેના કેસમાં પણ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી. ચુકાદા બાદ ASI નો જે સર્વે થયો છે તે માન્ય રહેશે. જો હજુ કઈ વધુ સર્વે કરાવવો હોય તો હિન્દુ પક્ષ કોર્ટમાં અરજી આપી શકે છે. હકીકતમાં ભગવાન આદિ વિશ્વેશ્વર બિરાજમાનના વાદ મિત્રો તરફથી વારાણસીની કોર્ટમાં 1991માં દાખલ કેસમાં વિવાદિત પરિસર હિન્દુઓને સોંપવા અને ત્યાં પૂજા અર્ચનાની મંજૂરી માટે માંગણી કરાઈ હતી.
અલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી છે. કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની નિગરાણીમાં એક એડવોકેટ કમિશનરની નિયુક્તિની માંગણી સ્વીકારી લીધી છે.
Second Marriage: અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવો આદેશ આપ્યો છે કે કોઈ પણ સરકારી કર્મચારીની હકાલપટ્ટી એ આધાર પર ન થઈ શકે કે પહેલી પત્નીના હોવા છતાં તેણે બીજા લગ્ન કરી લીધા છે.
કોર્ટે કહ્યું કે અધિનિયમનો હેતુ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય ભરણ પોષણ અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. કોર્ટે કહ્યું કે દીવાની પ્રક્રિયા સંહિતા હેઠળ નિર્ધારિત થતા કાનૂની અધિકારો મુદ્દે આ અધિનિયમ હેઠળ આદેશ આપી શકાય નહીં.
Breaking News Latest Update of 4 August: આજે ફરી એકવાર થઈ થઈ ચુક્યો છે જ્ઞાનવાપીનો સર્વે. હાઈકોર્ટના ચુકાદાને હિન્દુ પક્ષે જીત ગણાવી છે. સર્વે રોકવાની મુસ્લિમ પક્ષની માંગ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષ આ મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
Gyanvapi ASI Survey: વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે રોક લગાવાની ના પાડી દીધી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે ASI ને સર્વે કરવા માટે જણાવ્યું છે.
Allahabad High Court:અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે પુત્રવધૂને સાસરે રહેવાનો આદેશ આપવાની માંગ કરતી મોહમ્મદ હાશિમની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો. આ અરજી મોહમ્મદ હાશિમે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં દાખલ કરી હતી.
Allahabad High Court: જસ્ટિસ શમીમ અહમદે કહ્યુ- આપણે એક ધર્મનિરપેક્ષ દેશમાં રહીએ છીએ અને દરેક ધર્મોનું સન્માન હોવું જોઈએ. હિન્દુ ધર્મમાં ગાયને દૈવીય ઉપહાર ગણાવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેને શેરબજાર માટે નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવાના પ્રસ્તાવ સામે કોઈ વાંધો નથી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડા અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.