father in law 0

સસરાએ કહ્યું, તારા સાસુ તો બોલ્યા કરે બેટા આવ દહેજની કોઇ જરૂર નથી મને ખુશ કરી દે એટલે...

શહેરના પૂર્વ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી લગ્ન બાદ સાસરીમાં પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતી હતી. સંસાર ખુબ જ શાંતીથી ચાલી રહ્યો હતો. એક દિવસ સસરાએ માંગ કરતા પુત્રવધુએ...

Oct 2, 2021, 07:04 PM IST

પુત્રવધુ સુઇ રહી હતી, સસરા બાજુમાં આવીને સુઇ ગયા અને કહ્યું, તુ સૌંદર્ય સામ્રાજ્ઞી છે અમને પણ લાભ આપ

શહેરમાં રોજેરોજ છેડતીની ઘટનાઓ વધતી જ જઇ રહી છે. મોટા ભાગના કિસ્સામાં પરિવાર અથવા તો પરિવારની નજીકની વ્યક્તિ જ છેડતીમાં સંડોવાયેલી હોય છે. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતી લગ્ન કરીને સાસરે ગઇ હતી. સાસરીમાં શાંતિથી રહેતી હતી. જો કે અચાનક સસરામાં શેતાન સ્વરૂપે જાગ્યો હતો. સસરા વારંવાર વહુની એકલતાનો લાભ લઇને તેના રૂમમાં પહોંચી જતા હતા. ધીરે ધીરે હિંમત ખુલી અને એકલતાનો લાભ લઇને અડપલા પણ કરવાના ચાલુ કર્યા હતા. 

Aug 2, 2021, 05:58 PM IST

સસરાએ કહ્યું રોકડા રૂપિયા આપ નહી તો દિકરી પાછી આપ, જમાઇએ યુવતી સાથે કર્યું એવું કારસ્તાન કે...

જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડતી થઇ હતી. જો કે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન (ઉ.વર્ષ-૨૪) સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા.

Jul 30, 2021, 07:24 PM IST

દીકરીના સાસરીવાળાનો દુશ્મન બન્યો પિતા, લગ્નના 2 વર્ષ બાદ કર્યું આ કામ; જાણો શું છે સમગ્ર મામલો

ઉપલેટાની કે જ્યાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા અને તેનો પરિવાર તેનો અને તેના સાસરી વાળાનો દુશમન બની બેઠો અને દીકરીના સાસરી વાળાને મારવા માટે 50 હજારની સોપારી આપી હતી

Jun 5, 2021, 04:43 PM IST

SURAT: પતિને મદદ કરવા પુત્રવધુએ પૈસા સસરા પાસેથી ઉધાર લીધા, પછી સસરાએ...

શહેરમાં અભિનેતા બનવા માટે મુંબઇ ગયેલા પતિની આર્થિક મદદ માટે પુત્રવધુએ સાડાત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે લોકડાઉન દરમિયાન નોકરી વિહોણી બનેલી પત્નીને પતિએ જ નોટિસ મોકલ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. 

May 22, 2021, 08:21 PM IST

RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...

શહેરમાં હૃદય કંપાવી નાખતી ઘટના સામે આવી છે. 15 વર્ષની દિકરી પર સગા પિતા દુષ્કર્મ આચર્યું હતું. એક જ રાતમાં ધમકી દઇ મારકુટ કરી મોઢે ટુપો આપી ત્રણ ત્રણ વખત હવસખોરીનો શિકાર બનાવી દેહ પીંખી નાખ્યો હતો. પોલીસે આ ઘટનામાં તુરત જ કાર્યવાહી કરી શૈતાની કૃત્ય આચરનારા હવસખોર બાપને સકંજામાં લઇ લીધો છે.

Apr 5, 2021, 10:35 PM IST

પ્રેમલગ્નનો આંચકાજનક કિસ્સો: એન્જિનિયર પતિ અને સસરા નોનવેજ પાર્ટી કરતા, પતિ નિર્વસ્ત્ર થઇને કરતો નાચ

શહેરમાં BBA માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા દારૂની પાર્ટી યોજાતી હતી. જેમાં દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે પતિ સામે બળાત્કાર સહિત 5 સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે.

Oct 19, 2020, 11:29 PM IST

સુરતમાં પુત્રવધુને ભગાડી ગયા સસરા? ચોંકાવનારો ખુલાસો વાંચી તમારી આંખોમાં આવશે આંસુ

4 દિવસ પહેલા સુરત શહેરના છેવાડે આવેલા ગામના સસરા પુત્રવધુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયાના ઝેરથી સમાજનું મોઢુ બતાવવાને લાયક નહી રહેતા આ સસરાએ તેમની દીકરી જેવી વહુએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. આ ઘટનામાં સસરાએ આ અફવા ફેલાવનારા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. 

Aug 25, 2020, 07:53 PM IST

સસરા પુત્રવધુના કપડા લઇ ગયા, પુત્રવધુને લાગ્યું કે તેના શરીર પર જીવડા ફરે છે અને પછી...

નરોડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ સાસરિયા પક્ષ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પુત્રવધુ એ સસરા પર ગંભીર આક્ષેપ મુક્યા છે કે, સસરા તાંત્રિક છે અને પુત્રવધુ પર તાંત્રિક વિધિઓ કરે છે. મહિલાનું  નામ છે નીલમ સુદ્રા છે. નીલમ બહેનના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીતિરિવાજ પ્રમાણે હિતેશ સુદ્રા સાથે થયા હતા. 

Aug 24, 2020, 06:59 PM IST

અમદાવાદ: સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતા જમાઇએ ઘરમાં ઐયાશી ચાલુ કરી અને...

શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાનાં જ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન સમયે મળેતા એક લાખ રૂપિયા અને દાગીના તેના સાસુએ પડાવી લીધા છે. લગ્નના થોડા સમય બાદ ઘરકંકાસ વધતા મહિલાના પિતાએ અલગ રહેવા માટે નવુ ઘર અપાવી દીધું હતું. જો કે ઘરનાં હપ્તા પણ પતિએ નહી ભરતા તમામ રકમ યુવતીનાં જ પિતાએ ચુકવવી પડી હતી. જો કે પુત્રીનું ઘર વસે તે માટે પિતાએ તે પણ મંજુર રાખ્યું હતુ. 

Aug 23, 2020, 08:44 PM IST

અમદાવાદ: સસરાનું મોત થતા બાપુનગરમાં જમાઇએ કહ્યું તારો બાપ મરી ગયો 10 લાખ કોણ આપશે?

પોતાની પત્ની પર સતત પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરી રહેલા પતિએ માનવતાની તમામ હદો પાર કરી છે. સસરાના હાર્ટ એટેકથી મોત નિપજ્યા બાદ દહેજ ભુખ્યો પતિ ધરાયો નહોતો. તેની પત્નીએ કહ્યું કે, તારો બાપ મરી ગયો હવે મને 10 લાખ રૂપિયા કોણ આપશે ? પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ તેની સામે જ ફરિયાદ દાખલ કરી દીધી છે. 

Aug 8, 2020, 06:51 PM IST

દારૂ પીવાની ના પાડતા સસરાએ પુત્રવધુનું ગળુ રહેંસી નાખ્યું, 5 વર્ષનો બાળક નોધારો થયો

શહેરનાં ઉધના વિસ્તારમાં સસરાએ દારૂનાં નશામાં વળુનું ગળુ કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલાને પાંચ વર્ષનો દિકરો પણ છે. માતાનું મોત થતા 5 વર્ષનું બાળક નોંધારુ બન્યું છે. જ્યારે હત્યા કરનારાર સસરાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

Jun 18, 2020, 06:22 PM IST

વડોદરા: પુત્રીને પ્રેમ થઇ જતા સસરારે જમાઇને ઝાડ સાથે લટકાવીને મારી નાખ્યો

પાંચ બાળકની માતા પર પુરુષના પ્રેમમાં પડી હતી. જો કે મહિલાનો અંજામ આવ્યો તેના પ્રેમી રહ્યો ના પતિ. જી હા વડોદરાના ડભોઇના યાત્રાધામ ચાંદોદની આ ઘટના સમાજને શરમસાર કરતી છે. જેમાં મૃતકના સસરા અને પરણિતાના પ્રેમીએ મળીને ખેતી કામ કરતા જમાઈને મોતને ઘાટ ઉતારી વડના ઝાડ પર લાશ લટકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મૃતક જેન્તી તડવી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ટૂંક સમય પહેલાં જ પોતાની પત્ની સાથે મતભેદને લઇને ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પોતાની સાસરીમાં રહેતો હતો. વાત એ છે કે પાંચ દિવસ પહેલા ચાંદોદ પોલીસની વર્ધિ મળી હતી કે, રામનાથ ઘાટ પાસે જયંતિ તડવી નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી છે. 

Jan 27, 2020, 10:54 PM IST

અમદાવાદ: પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના નીકોલમા પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત માસના લગ્નજીવનમા જ પુત્રવધુ માનસિક અત્યાચાર કરતી હોવાનો સાસુ-સસરાનો આક્ષેપના પગલે નીકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરી છે. જયારે સામા પક્ષે પુત્ર અને પુત્રવધુએ પણ લગ્ન તોડાવવા અને મિલકતમા હક્ક નહિ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

Jun 24, 2019, 05:33 PM IST