Banke Bihari Bhog Controversy : વૃન્દાવન બાંકે બિહારી મંદિરમાં સદીઓ જુની પરંપરા તુટી છે. મીઠાઈ બનાવનાર કંદોઈને પગાર ન મળતા ઠાકોરજી માટે ભોગ ન બન્યો. ત્યારે લાખો શ્રધ્ધાળુઓ વચ્ચે ઠાકોરજી ભોગ વગર દર્શન માટે બિરાજમાન રહ્યાં. આ કારણે ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો
Yamuna Expressway Accident:ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર અનેક વાહનો પરસ્પર અથડાયા અને ત્યારબાદ વાહનોમાં આગ લાગી ગઈ. જેમાં 4 લોકોના મોત થયાના સમાચાર છે. અનેક ઘાયલ છે.
Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી હોવાના સમાચાર મળતા જ ભક્તોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. પ્રેમાનંદ મહારાજ જીના ભક્તો રાધારાણીને પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રેમાનંદ મહારાજ ફરીથી સ્વસ્થ થઈ જાય.
Anushka-Virat: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તાજેતરમાં તેઓ પ્રેમાનંદજી મહારાજને મળ્યા હતા. તે સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અનુષ્કા શર્માના મહારાજજીએ પણ વખાણ કર્યા.
banke bihari temple : વૃંદાવનના બાંકે બિહારી મંદીરમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ સાથે મારપીટ... જામનગરના પરિવાર સાથે કેટલાક લોકોએ ધક્કો મારીને મારપીટ કરી... મંદિરમાં બબાલ વચ્ચે વૃદ્ધા થયા બેહોશ..
People thronged to bathe in the river Yamuna in Mathura, thousands of devotees came to Mathura
Goods coach derails in Mathura, other train services on route affected....
Janmashtami 2024: જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દેશભરમાં આ તહેવારની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ. નિધિવનના રહસ્ય વિશે.
Places to Visit Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો સમાચાર તમારા માટે ખાસ છે. આ આર્ટિકલની કેટલીક ફેમસ જગ્યાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ જગ્યાઓ પર તમે તમારા પરિવાર સાથે રજાઓ માણી શકો છો. ગરમીની રજાઓમાં અહીં લોકો ઉમટી પડે છે.
મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો હસ્તક્ષેપ કર્યો છે. હાલ શાહી ઈદગાહ-મસ્જિદમાં સર્વે થશે નહીં. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિયુક્તિના નિર્ણય પર રોક લગાવી છે.
અલાહાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી દીધી છે. કોર્ટે શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની નિગરાણીમાં એક એડવોકેટ કમિશનરની નિયુક્તિની માંગણી સ્વીકારી લીધી છે.
યૂપીના મથુરામાં રાત્રિના સમયે એક ટ્રેન પાટા પરથી ઉતરીને સીધી પ્લેટફૉર્મ પર ચઢી ગઇ.
'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદથી દ્વારકા નગરી કૃષ્ણમય બની છે.જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
બ્રાહ્મણોએ મથુરામાં શરૂ કર્યા 3 દિવસીય અનુષ્ઠાન, રાષ્ટ્રની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના
Largest Railway Junction in India: શું તમે જાણો છો કે દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન ક્યાં છે? આ જંકશન દિલ્હી-મુંબઈમાં નહીં પરંતુ એનસીઆરના એક નાના શહેરમાં છે. તમે આ જંક્શનથી દેશના કોઈપણ શહેરમાં ટ્રેન પકડી શકો છો.
મથુરાના પ્રખ્યાત વાર્તાકાર અનિરુદ્ધાચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કથાવાચકને ધમકીભર્યો પત્ર મળ્યો છે. કથાવાચક અનિરુદ્ધાચાર્યને અગાઉ પણ ધમકીઓ મળી છે.
Biggest Railway Junction Of India: ભારતીય રેલવેની પોતાની કેટલીક ખાસિયતો પણ છે. તેમાંથી એક ખાસિયત છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન. આ રેલ્વે જંકશન ક્યારેય ખાલી રહેતું નથી અહીં 24 કલાક ટ્રેનની અવરજવર થતી રહે છે. લાખોની સંખ્યામાં લોકો અહીંથી ટ્રેનમાં મુસાફરી કરે છે.
Holi celebrations in the city of Lord Krishna, crowds of devotees flock to the temple
Mathura all set for grand celebrations of Holi 2023
Mathura Lathmar Holi 2023:જે ઉમંગઅને ઉત્સાહથી મથુરામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે, તે રીતે સમગ્ર વિશ્વમાં હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. અહીં હોળી એક અઠવાડિયું અગાઉથી શરૂ થાય છે અને હોળી એટલા ધામધૂમથી ઉજવવામાં આવે છે કે દુનિયાભરથી લોકો અહીંની હોળીની રોનક જોવા માટે ઉમટી પડે છે.
Mathura: Holi is celebrated with ladoos at the main Sriji Temple in Barsana.... Watch Video
Mathura Girl Murder Case: મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વેના કિનારે લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળી આવેલો મૃતદેહ દિલ્હીની આયુષી યાદવ (21)નો નીકળ્યો. રવિવારે મૃતકની માતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી.