almond

Beauty Tips: રાત્રે આ રીતે ચહેરા પર લગાવો 4 બદામ, મોંઘા ફેશિયલ કરતા પણ વધારે ચમકશે ચહેરો!

Glowing Skin: લોકો પોતાના ચહેરાને ચમકદાર બનાવવા માટે મોંઘા ફેશિયલ કરાવવા બ્યુટી પાર્લરમાં જાય છે. પરંતુ ઘરે પણ માત્ર 4 બદામની મદદથી તમે મોંઘા ફેશિયલ કરતાં પણ વધુ સુંદરતા મેળવી શકો છો. બસ આ માટે તમારે રાત્રે યોગ્ય રીતે બદામનો ઉપયોગ કરવો પડશે. માત્ર બદામ જ નહીં, અન્ય 2 વસ્તુઓ ચહેરાને ચમકદાર બનાવી શકે છે.

Nov 4, 2021, 11:11 AM IST

Deep Sleep Foods: રાત્રે ઉંઘ નથી આવતી તો ફીકર નોટ, આ વસ્તુના સેવનથી આવશે ઘસઘસાટ ઉંઘ!

આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે રાત્રે જાગીએ છીએ અને પછી ફરી ઉંઘવું મુશ્કેલ બની છે. જો તમે પણ રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે દિવસમાં 8 કલાકથી ઓછી ઉંઘ તમારા શારીરિક કાર્યો પર ગંભીર અસર કરી શકે છે. આપણા શરીરને આરામ કરવા અને દિવસના કામમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 8 કલાકની જરૂર છે.

Aug 16, 2021, 05:00 PM IST

બસ તેલના માત્ર બે જ ટીપા અને મજા થઈ જશે ડબલ! પછી તો પાર્ટનર પણ જોડી દેશે હાથ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આયુર્વેદમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. આવો જ એક આયુર્વેદિક ઉપાય નાભિમાં તેલ રેડવું છે. જો તમે રાત્રે સૂતી વખતે નાભિમાં બે ટીપા તેલ નાખો છો, તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ મજબુત બનશે. પરિણીત પુરુષો માટે આ આયુર્વેદિક ઉપાય આશ્ચર્યજનક છે, જે તેમના જાતીય સ્વાસ્થ્યને સુધારે છે.

Jul 20, 2021, 03:06 PM IST

Healthy Diet: જો તમે પણ સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન! જાણો આયુર્વેદ મુજબ સવારે શું ખાવું અને શું નહીં

નવી દિલ્લીઃ હંમેશા સ્વસ્થ રહેવા માટે સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ ડોકટરો સલાહ આપે છે કે નાસ્તો ક્યારેય ન છોડો. પરંતુ હંમેશાં ધ્યાનમાં આવે છે કે સવારના નાસ્તામાં શું ખાવું અને શું નહીં, જે તમને એનર્જા આપવાની સાથે સ્વસ્થ રાખે છે. તો ચાલો તમને જણાવીએ કે આયુર્વેદ મુજબ તમારે નાસ્તામાં શું ખાવું જોઈએ નહીં?

Jul 6, 2021, 02:56 PM IST

Health Tips: દુબળા-પાતળા હોવાથી ઘટી ગયો છે આત્મવિશ્વાસ, આ ઉપાયથી લોખંડ જેવું થઈ જશે શરીર

સામાન્ય રીતે તમે જોયું હશે કો દુબળા-પાતળા લોકો ખાસ કંઈ બોલતા નથી હોતા. મોટાભાગે આવા લોકો ખુબ જ ગુમસુમ રહેતાં હોય છે. તેનું મૂળ કારણ છે તેમના આત્મવિશ્વાસમાં કમી. અહીં આપવામાં આવ્યું છે આ સમસ્યાનું સમાધાન. 

Apr 27, 2021, 06:44 PM IST

દુબળા-પતળા લોકો ડાયટમાં આ 5 વસ્તુઓ સામેલ કરો અને વધારો તમારું વજન

જો તમે પણ વજન વધારવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જેમ કેટલાક લોકો વજન વધારવાની ચિંતા કરે છે, તે જ રીતે કેટલાક લોકો પાતળા થવાની ચિંતા કરે છે અને વજન વધારવા માટે ઘણા ખર્ચાળ ઉત્પાદનો પર હજારો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં પણ વજન વધતું નથી. ત્યારે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, તેનું સેવન કરવાથી તમે વજન વધારી શકો છો અને તમારા શરીરને ફીટ રાખી શકો છો..

Feb 14, 2021, 05:10 PM IST
Worm In Almond Packet At DMart PT2M47S

રાજકોટના ડી માર્ટની બદામના પેકેટમાં જીવાત!

હાલમાં રાજકોટના ગોંડલ રોડ પર આવેલ D martનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં બદામના પેકેટમાં જીવાત હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં સાથે બિલ પણ બતાવવામાં આવ્યું છે.

Oct 22, 2019, 11:20 AM IST

આખી રાત પલાળી રાખેલી બદામ સવારે ખાવાથી થાય છે ખુબ ફાયદા, ખાસ જાણો 

આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને  ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ બધી વાતો આયુર્વેદ કહે છે...પરંતુ તમને ખબર છે તેની  પાછળનું કારણ શું છે?

Jun 7, 2019, 07:14 PM IST

અમદાવાદમાં સ્વાદિષ્ઠ વાનગીઓના શોખીન માટે 'અરેબિક ફૂડ ફેસ્ટિવલ'ની શરૂઆત

'મેરીયોટ કોર્ટયાર્ડ'  હોટલના મોમો કાફે ખાતે ચાલુ 'અરેબિક ફૂડ ફેસ્ટિવલ' પર એક રાજા માટે ઉત્સાહી અરેબિક સ્વાદ અને એક તહેવાર યોગ્ય માનવામાં આવે છે. 

Mar 16, 2019, 04:45 PM IST