Home Remedy For Cracked Heels: આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જે ફાટેલી એડી માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ તેલ એડી પર લગાડવાથી ગણતરીના દિવસોમાં ડ્રાય સ્કિન અને ફાટેલી સ્કિનની સમસ્યા દુર થઈ જશે.
Groundnut Oil Price increased: ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકાતા ગૃહિણીઓના બજેટ પર વધુ એક મોટો બોજ પડ્યો છે.
Neem Oil For Mosquito: મચ્છરનું નામ આવતાં જ લોકોના મનમાં ડર આવી જાય છે. કારણ કે મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી જ ગાર્ડન જેવી જગ્યાએ બેસવા જવાનું પણ લોકો ટાળે છે. પરંતુ હવે તમારે આવું નહીં કરવું પડે.
ઉકળતા તેલમાં પાણી નાખવું માત્ર ખતરનાક નથી પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જેના કારણે આગ ફેલાઈ શકે છે અને ગંભીર ઈજા થઈ શકે છે. રસોડામાં સલામતીનું ધ્યાન રાખો અને આવી ભૂલો કરવાથી બચો.
Oil For Long Hair: આયુર્વેદમાં વાળની સંભાળ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાયો જણાવેલા છે. આજે તમને કેટલાક આયુર્વેદિક હેર ઓઇલ વિશે જણાવીએ. આ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી વાળ લાંબા ઝડપથી થશે અને હેરફોલ તેમજ ડેન્ડ્રફની સમસ્યાથી પણ મુક્તિ મળશે.
આપણે નાહકના ખોટી દવાઓ અને ગોળીઓ ખા-ખા કરીએ છીએ. આપણાં આયુર્વેદમાં એવી એવી ઔષધિઓ અને એવા એવા ઉપાયો આપેલાં છેકે, આપણે ક્યારેય કોઈ દવા લેવાની જરૂર જ ના પડે. એવો જ એક ઉપાય છે તેલના ટીપાંનો...બે ટીપા તેલ તમારા જીવનમાં લાવી દેશે રોમાંચ...
Oil For Joint Pain: આયુર્વેદમાં ઘૂંટણના દુખાવાની સમસ્યાનો ઈલાજ પણ જણાવવામાં આવ્યો છે. ઘુંટણના દુખાવાને ઘટાડે તેવું આયુર્વેદિક તેલ ઘરે બનાવવું સરળ છે. આ તેલનો ઉપયોગ કરવાથી ઘૂંટણના દુખાવા મટે છે.
આરોપીએ અમરાઈવાડી વિસ્તારમાં સોચ ફાઉન્ડેશન નામની એનજીઓ 2020માં શરૂ કરી હતી. જેમાં અનેક લોકોને નોકરીઓ આપી હતી. આરોપીના ત્યાં થોડા સમય પહેલા ફરિયાદી રોહિણી મરાઠી ટીમ લીડર મહિને 25 હજાર પગારમાં નોકરી એ લાગ્યા હતા.
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત બદલાતા રહે છે. બદલાતા પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘવારી પર પણ અસર કરે છે. વધતી જતી ચીજવસ્તુઓની કિંમતોને પેટ્રોલ-ડીઝલ સાથે સીધી રીતે લેવા દેવા છે. એ જ કારણ છેકે, પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો છે તે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે.
Business Startup Idea:જો તમારો બિઝનેસ કરવાનો પ્લાન છે તો તમે મેડિકેટેડ ઓયલ બનાવવાનો કારોબાર શરૂ કરી શકો છો. યુનિટ લગાવવા માટે સરકાર પ્રધાનમંત્રી ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ 90% સુધી લોન અને 25 ટકા સુધી સબ્સિડી આપે છે.
Homemade Hair Color: વાળ કાળા કરવાના ખૂબ જ અસરકારક નુસખા વિશે આજે તમને જણાવીએ. આ નુસખો એવો જોરદાર છે કે એક અઠવાડિયામાં જ તમને રિઝલ્ટ જોવા મળી જશે અને વાળને નુકસાન પણ નહીં થાય. આ ઘરેલુ નુસખાથી વાળ વધારે સુંદર પણ દેખાશે. આ નુસખો અજમાવવા માટે સરસવના તેલની જરૂર પડશે સાથે જ ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે.
How To Boost Calcium Level: દૂધથી તમારા શરીરને કેલ્શિયમ મળે છે. અને કેલ્શિયમથી હાડકા મજબૂત થાય છે. પણ કોઈને દૂધ ભાવતુ જ ના હોય અને દૂધ પીવાની ઈચ્છા જ ના હોય તો એવા લોકોએ શું કરવું? અમે તમારા માટે લઈને આવ્યાં છીએ દૂધના બદલામાં બીજા 5 શ્રેષ્ઠ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પો. જેમાંથી શરીરને મળશે ભરપુર માત્રામાં કેલ્શિયમ....
Hair Care: ઘણાં લોકોને નાનપણથી માથાના વાળમાં જૂ પડી જવાની સમસ્યા હોય છે. એટલું જ નહીં ઘણાં લોકોને મોટા થયા બાદ પણ આ સમસ્યા નડતી હોય છે. શું તમને પણ સતાવી રહી છે આ સમસ્યા? જાણો આસાન ઉપાય...
Cooking Tips: જો અથાણામાં તેલ ડૂબાડૂબ હોય તો વર્ષ આખું અથાણું ખરાબ થતું નથી. જોકે અથાણામાં રહેલા તેલનો ખાવામાં વધારે ઉપયોગ થતો નથી એટલે કે જેમ જેમ અથાણું પૂરું થાય તેમ તેલ વધતું રહે છે. છેલ્લે અથાણું પુરું થઈ જાય છે અને તેલ વધી પડે છે.
Car Emergency Indicator: ગ્રાહકોના પૈસા બચાવવા માટે કાર કંપનીઓ કારમાં પહેલાથી જ આવા ઈન્ડીકેટર લગાવે છે જે કારમાં ખામી સર્જાય તે પહેલા જ જણાવે છે કે કયા ભાગમાં સમસ્યા છે.
Oil Heater: કદાચ તમે પહેલા ઓઈલ રૂમ હીટર વિશે સાંભળ્યું હશે, હકીકતમાં તેની માંગ એકાએક વધી રહી છે, માંગ વધવા પાછળ એક મોટું કારણ છે જેના વિશે તમારે પણ જાણવું જોઈએ.
શું તમે પણ પાર્ટનર પાસે જાવ ત્યારે થાય છે તકલીફ? નથી બની રહ્યો મૂડ અને દર વખતે ઉભી થાય છે એક ની એક સમસ્યા? તો અપનાવો આ અકસીર ઈલાજ. મિશન નહીં થાય ફેલ...
Oil Price: હરિયાણા અને પંજાબનો કપાસનો પાક જંતુના હુમલાને કારણે નુકસાનની સ્થિતિમાં છે. તેમાંથી મળતા તેલનું સ્તર ઓછું હોય છે અને તેલીબિયાંની ગુણવત્તા પણ સારી હોતી નથી. હરિયાણા અને પંજાબની પિલાણ મિલો ગુજરાતમાંથી કપાસિયા તેલીબિયાંની ખરીદી કરી રહી છે. એવામાં દિવાળીના તહેવાર પછી સોફ્ટ તેલની વધતી માંગને પહોંચી વળવામાં મુશ્કેલી પડી શકે છે.
બજારમાં ઉપલબ્ધ દરેક રસોઈ તેલ આરોગ્યપ્રદ નથી. અહીં, અમે પાંચ સૌથી ખતરનાક રસોઈ તેલ પર એક નજર કરીએ છીએ જેના વિશે તમારે જાણવું જોઈએ. તે તમને એ પણ જણાવશે કે શું તમે અજાણતા તેનું સેવન કરી રહ્યા છો.
Ear Cleaning Tips: સામાન્ય રીતે લોકો કાનની સફાઈ ઈયરબડ કે ધારદાર વસ્તુ વડે કરે છે. પરંતુ આમ કરવું જોખમી સાબિત થાય છે. જો કે કાનને સાફ કરવા માટે તમે કેટલીક સલામત રીતો ફોલો કરી શકો છો.
Hair Fall Control: ચોમાસુ શરુ થાય એટલે જ્યાં જુઓ ત્યાં વાળ જ વાળ દેખાવા લાગે છે. વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે એટલે ચિંતા પણ વધે છે. જો તમને પણ આ સમસ્યા નડતી હોય તો આ જાણકારી તમને કામ આવશે. આજે તમને એવા તેલ વિશે જણાવીએ જે ખરતા વાળ અટકાવે છે અને હેર ગ્રોથ વધારે છે.
Hair Oil: આવી સ્થિતિમાં જો બદામના તેલથી વાળમાં માલિશ કરવામાં આવે તો વાળની સમસ્યા દૂર થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે બદામના તેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવો તો વાળને ચમકદાર બનાવી શકાય છે. તમે તેના વિશે જાણો છો