anantnag encounter

Anantnag encounter: અનંતનાગ અથડામણમાં લશ્કરના જિલ્લા કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, હજુ આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. તેથી હાલ કશુ કહી શકાય નહીં. માનવામાં આવી રહ્યું છે કે તેના સાથે અહીં છુપાયેલા છે. 

Jul 10, 2021, 06:26 PM IST

Jammu-Kashmir: અનંતનાગમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે આ જાણકારી આપી. 

May 11, 2021, 11:50 AM IST

J&K: આતંક પર સૌથી મોટો પ્રહાર, 72 કલાકમાં 4 ઓપરેશન, 12 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યુ કે, બીજબેહરામાં ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિજબેહરા વિસ્તારના સેમથાનમાં અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા છે.

Apr 11, 2021, 03:47 PM IST

અનંતનાગ: અથડામણમાં એક આતંકવાદી ઠાર માર્યો, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઇ આ દરમિયાન એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. તાજા જાણકારી અનુસાર લારનૂ વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.

Oct 17, 2020, 10:27 AM IST

અનંતનાગમાં હિજ્બુલનો ટોપ કમાંડર મસૂદ ઠાર, ત્રાલ બાદ ડોડા પણ આતંક મુક્ત

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે. ડોડાના રહેવાસીઓ હિજબુલ કમાંડર મસૂદ (Masood) સોમવારે સવારે અનંતનાગ (Anantnag) જિલ્લામાં થયેલી મુઠભેડમાં ઠાર માર્યા હતા.

Jun 29, 2020, 10:03 AM IST

અનંતનાગ: સુરક્ષાબળોને મળી મોટી સફળતા, 3 આતંકવાદી ઠાર માર્યા

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ખલચોરા રૂનીપોરા વિસ્તારમાં સુરક્ષાબળોએ એક મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મોતને ભેટેલા ત્રણ આતંકવાદીની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી.

Jun 29, 2020, 08:16 AM IST