हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
140/ 4
(17.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
antique collection
Antique collection News
real treasure
પારસમણિ જેવી છે આ સુરતીની નજર, કચરામાંથી પણ સોનું શોધીને ખજાનો ભેગો કર્યો
Surat News ચેતન પટેલ/સુરત : શનિવારી બજારને સુરતના લોકો સેકન્ડહેન્ડ અને એન્ટિક વસ્તુઓની માર્કેટ તરીકે ઓળખે છે અને આ માર્કેટમાં સુરતના ભાવેશભાઈ બુસાની નજર એક પથ્થર જેવી વસ્તુ પર પડી અને તેમને અંદાજો આવી ગયો કે આ સામાન્ય પથ્થર નથી. જ્યારે તેઓએ આ પથ્થર ખરીદી તેની તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ ડાયનાસોરનું ઈંડું છે. ભાવેશભાઈ બુસાએ આ ડાયનાસોર ઈંડુ નાસિકના એક મ્યુઝિયમને ભેટ તરીકે આપ્યું છે. સુરતના ભાવેશભાઈ ધોરણ 12 સુધી ભણ્યા છે, પરંતુ તેમને પ્રાચીન લિપિઓ વાંચતા આવડે છે અને તેમની પાસે એન્ટીક અને પ્રાચીન એક લાખથી પણ વધુ સિક્કા છે.
Aug 21,2023, 15:37 PM IST
morbi
અનોખો શોખ છે આ ગુજરાતીનો, રૂપિયા નહીં પણ એવું કલેક્શન જેના વિશે તમે વિચારશો પણ નહીં
ઘણા લોકોને અવનવી વસ્તુઓની કલેક્શન એકત્રિત કરવાનો શોખ હોય છે. આવો જ શોખ મોરબીના વકીલ યુવાનને પણ છે. જેની પાસે ઘણી એન્ટિક કહી શકાય તેવી વસ્તુઓનો સંગ્રહ છે
Aug 29,2022, 23:33 PM IST
surat
સુરતી કાકાના પિટારામાંથી ખૂલ્યો શાહજહાનો ભૂતકાળ
શુ તમે જાણો છો કે સુરતને બંદરે મુબારકનું નામ કોણે આપ્યું? શાહજહાંએ સુરતની ટંકશાળામાં સિક્કા શા માટે બનાવડાવ્યા હતા? આ તમામ પ્રશ્નોનો જવાબ તમને 80 વર્ષીય સુરતી કાકાના પ્રાચીન એવા કોઈન કલેક્શન (cion collection) માંથી મળી જશે. સુરતના આ કાકાનું કોઈન કલેક્શન જોઈ તમે પણ ચોંકી જશો. કારણ કે આ કાકા પાસે 25 મુગલોના 100 ચાંદીના સિક્કાઓ છે અને આ સિક્કા કલેક્શન કરવાં પાછળ તેમનું સુરત પ્રેમ તારણ છે.
Mar 7,2020, 15:48 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા