हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Arshad Warsi
Arshad warsi News
Kalki 2898 AD
કલ્કી 2898 એડી જોયા પછી યુઝર્સે પણ પ્રભાસને કહ્યો 'જોકર', અરશદ વારસીને કર્યો સપોર્ટ
Kalki 2898 AD On OTT: પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી 2898 એડી હવે ઓટીટી પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ સફળતા મળી હતી પરંતુ ઓટીટી પર ફિલ્મ જોયા પછી યુઝર્સ પ્રભાસને ટ્રોલ કરી રહ્યા છે અને અરશદ વારસીનો સપોર્ટ કરી રહ્યા છે.
Aug 23,2024, 11:33 AM IST
Arshad Warsi
આ શું બોલ્યા? બોલીવુડ અભિનેતાએ કહ્યું- 'મને પોર્ન ફિલ્મ પસંદ પણ કામ નહીં કરું'
Animal: આ બોલીવુડ અભિનેતા એનિમલ ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે આ ચોંકાવનારું નિવેદન આપ્યું. જે ગણતરીની પળોમાં વાયરલ થઈ ગયું.
Dec 20,2023, 15:23 PM IST
Arshad Warsi
Crime Web Series: આ વેબ સિરીઝ નથી જોઈ તો શું જોયું? કાચા પોચાનું કામ નથી
Crime Web Series: ઓટીટીએ પ્રેક્ષકોને મનોરંજનનો એવો ડબલ ડોઝ આપ્યો છે કે લોકો હવે ઘરે બેસીને વેબ સિરીઝ અને મૂવી જોવા માટે ઉત્સુક છે. ખાસ વાત એ છે કે તમને આ વેબ સિરીઝ દરેક પ્રકારના જોનરની મળશે. પરંતુ આજે અમે તમને OTT પ્લેટફોર્મ પરની તે 5 વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લોહીલુહાણ, એક્શન અને રોમાંચથી ભરપૂર છે. ખાસ વાત એ છે કે આ વેબ સિરીઝમાં મુખ્યત્વે બિહાર અને યુપી પર ફોકસ છે.
Jun 15,2023, 16:20 PM IST
Munnabhai 3
'મુન્નાભાઈ 3' ક્યારે આવશે? અભિનેતા અરશદ વારસીએ આપ્યો જવાબ
મુન્નાભાઈ MBBS અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે મુન્નાભાઈ સિરીઝના પાર્ટ 3ની દર્શકો રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ મુન્નાભાઈ 3 અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ.
Dec 5,2020, 15:48 PM IST
દુર્ગામતી
Durgamati Trailer: Bhumi Pednekarનું રૂપ જોઇ ફેન્સ રહી ગયા દંગ, આંખો થઇ ગઇ ચાર
બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની નવી ફિલ્મ 'દુર્ગામતી' (Durgamati)નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ટ્રેલર ભૂમિ પેડનેકર સાથે અરશદ વારસી (Arshad Warsi)પણ જોવા મળી રહ્યા છે.
Nov 25,2020, 17:17 PM IST
Arshad Warsi
ચાઇનીઝ પ્રોડક્ટનાં બોયકોટમાં 'રૈંચો'ની સાથે આવ્યા બોલિવિડ સેલેબ્રિટી, આપ્યું સમર્થન
લદ્દાખમાં ભારત અને ચીનની સીમા તણાવ વચ્ચે #BoycottChineseProducts ટ્રેન્ડ કરવા લાગ્યું છે. જાણીતા શિક્ષા સુધારક સોનમ વાંગચુક (Sonam Wangchuk) કે જેના પાત્રને આમિર ખાનની (Aamir Khan) 3 ઇડિયટ્સમાં રૈંચોનાં નામનું પાત્ર નિભાવ્યું હતું, તેમમે દેશમાં નાગરિકો સાથે ચીની ઉત્પાદનનાં ઉપયોગને અટકાવવા માટે આગ્રહ કર્યો છે. સોનમ વાંગચુક ટ્વીટર પર આ હેશટેગ ચલાવીને લોકોને ચાઇનીઝ પ્રોડક્ટને બોયકોટ કરવાની વાત કરી હતી. હવે આ આંદોલમાં બોલિવુડ સેલિબ્રિટી અરશદ વારસી(Arshad Warsi) અને સુપ રમોડલ મિલિંદ સોમણે (Milind Soman) પણ પોતાનું સમર્થન આપ્યું છે. અરશદ વારસીએ ચીની સામાનના ઉપયોગ કરવાનું બંધ કરી દીધું, બીજી તરફ મિલિંગ સોમણે ટિકટોક છોડી દીધું હતું.
May 31,2020, 17:55 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર