asaduddin owaisi

કંગના વિવાદમાં બોલ્યા Asaduddin Owaisi, પૂછ્યુ- શું નિવેદનને દેશદ્રોહ માનશે સરકાર

મુસલમાનોને એક થવાનું આહ્વાન કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ- હિન્દુ મત ભાજપના થઈ ગયા છે. મુસ્લિમ મતની તેના માટે કોઈ કિંમત નથી. 

Nov 14, 2021, 07:42 PM IST

Asaduddin Owaisi નું આર્યન ખાન પર મોટું નિવેદન, કહ્યું- જેની પાસે પૈસો હોય...'

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ આર્યન ખાન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. 

Oct 31, 2021, 07:08 AM IST

પાકિસ્તાનની જીત પર છાકટા બની એલફેલ બોલનારા Pak મંત્રીને ભારતના મુસલમાને આપ્યો જવાબ

ટી20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવનારા પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમિન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જડબાતોડ જવાબ આપ્યો.

Oct 28, 2021, 07:13 AM IST

ટીમ ઈન્ડિયામાં 11 ખેલાડી છે, માત્ર મુસ્લિમને ટાર્ગેટ કેમ... મોહમ્મદ શમીના બચાવમાં ઓવૈસી ભડક્યા

'મોહમ્મદ શમીને આવતીકાલની મેચ માટે સોશિયલ મીડિયા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેનાથી કટ્ટરતા અને મુસ્લિમો વિરુદ્ધ નફરત દર્શાવે છે. ક્રિકેટમાં હંમેશા હાર અને જીત હોય છે. ટીમમાં 11 ખેલાડી છે પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો છે.

Oct 25, 2021, 05:03 PM IST

અસદુદ્દીન ઓવૈસીના સરકારી બંગલા પર તોડફોડ, કસ્ટડીમાં હિન્દુ સેનાના 5 સભ્ય

દિલ્હી પોલીસે હિન્દુ સેના સાથે જોડાયેલા પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે. ડીસીપી દીપક યાદવે જણાવ્યુ કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. 

Sep 21, 2021, 10:16 PM IST

AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી અમદાવાદમાં, સાબરમતી જેલમાં અતિક અહમદ સાથે ચર્ચાનો કાર્યક્રમ રદ્દ

ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ઓવૈસી અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માં બંધ યુપીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળશે

Sep 20, 2021, 08:30 AM IST

UP: રાકેશ ટિકૈતે ઓવૈસીને ગણાવ્યા ભાજપના 'Chacha Jaan', ભડકેલી AIMIM એ કર્યો પલટવાર 

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી  (UP Assembly Election 2022) જીતવા માટે દરેક પાર્ટી જોર લગાવી રહી છે. આ માટે રાજકીય પાર્ટીઓના એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ છે. યુપીમાં પહેલા અબ્બાજાનને લઈને રાજકીય ગરમાવો હતો અને હવે ચાચાજાનની એન્ટ્રીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. 

Sep 15, 2021, 02:18 PM IST

Mohan Bhagwat ના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- Hindutva ની દેણ છે આ નફરત 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત તરફથી મોબ લિંચિંગ(Mob Lynching) પર અપાયેલા નિવેદન બાદ AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ નિશાન સાધ્યુ છે.

Jul 5, 2021, 10:31 AM IST

UP Assembly Election 2022: Yogi Adityanath એ અસદુદ્દીન ઓવૈસીને ગણાવ્યા દેશના મોટા નેતા, પડકાર સ્વીકાર્યો

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટણીના પરિણામો બાદ યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી દેશના મોટા નેતા છે અને ભાજપના કાર્યકરો તેમનો પડકાર સ્વીકારે છે. હકીકતમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે આ વખતે યુપીમાં યોગીને મુખ્યમંત્રી બનવા દઈશું નહીં. ઓવૈસીનો આ પડકાર સ્વીકારતા યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ 300થી વધુ સીટો યુપીમાં જીતશે. 

Jul 5, 2021, 06:57 AM IST

CM Yogi એ સ્વિકારી ઓવૈસીની ચેલેંજ, કહ્યું હતું- 2022માં મુખ્યમંત્રી બનવા દઇશું નહી

અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં જ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇંશાલ્લાહ યોગીને ફરીથી ઉત્તર પ્રદેશના સીએમ બનવા દઇશું નહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

Jul 4, 2021, 07:37 AM IST

Uttar Pradesh: 100 સીટો પર ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી AIMIM, આ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત

અમે નિર્ણય કર્યો છે કે અમે 100 સીટો પર અમારા ઉમેદવાર ઉભા રાખીશું, પાર્ટીએ ઉમેદવારોને સિલેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Jun 27, 2021, 06:42 PM IST

Ghaziabad Viral Video: રાહુલ ગાંધી, ઓવૈસી અને સ્વરા ભાસ્કર સામે NSA હેઠળ કાર્યવાહીની માગણી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયલ થવાના મામલે ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર(BJP MLA Nand Kishor Gurjar) એ લોની બોર્ડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

Jun 17, 2021, 09:56 AM IST

બિરયાનીમાં એક્સ્ટ્રા લેગ પીસ ન મળ્યું તો મંત્રીને કર્યુ Tweet, Asaduddin Owaisi એ પણ લીધી મજા

તેલંગણામાં એક અનોખો મામલો સામે આવ્યો. તેલંગણાના બિરયાની પ્રેમે થોટાકુરી રઘુપતિ નામના ટ્વિટર યૂઝરે હૈદરાબાદી બિરયાનીને લઈને પોતાના વ્યથિત મનથી ઝોમેટો (Zomato) અને અને કેટી રામા રાવ (KTR) ને પોતાની પરેશાની વિશે ટ્વીટ કર્યુ.
 

May 29, 2021, 09:15 PM IST

જ્ઞાનવાપી મસ્જિદ મામલો: કોર્ટે ASI તપાસની મંજૂરી આપતા ઓવૈસી ભડક્યા, કહ્યું-'ઈતિહાસ દોહરાવવામાં આવશે'

કાશી વિશ્વનાથ મંદિર અને તે પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ મામલે સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટની અદાલતે પુરાતાત્વિક સર્વે કરાવવાનો આદેશ આપ્યા બાદ આ મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે.

Apr 9, 2021, 11:53 AM IST

Bengal Election: મમતાનો મોટો આરોપ- ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને ભાજપે આપ્યા છે પૈસા

પશ્ચિમ બંગાળના રાયદિધીમાં શનિવારે મમતા બેનર્જીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી કે તે અસદુદ્દીન ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને મત ન આપે. 

Apr 3, 2021, 08:32 PM IST

West Bengal Election 2021: મમતાએ કહ્યું મારું ગોત્ર શાંડિલ્ય, તો ઓવૈસી બોલ્યા- 'મારા જેવાનું શું જે જનોઈધારી નથી"

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ પોતાનું ગોત્ર જણાવ્યા બાદ ભાજપ સહિત તમામ પક્ષો નિશાન સાધી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા  બેનર્જી પર નિશાન સાધ્યું છે. 

Mar 31, 2021, 01:59 PM IST

Bengal Elections: બંગાળ ચૂંટણીમાં અંતિમ સમયે ઓવૈસીની એન્ટ્રી, મેદાનમાં ઉતરશે AIMIM

West Bengal Elections 2021: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
 

Mar 23, 2021, 03:48 PM IST

Gurgaon મંગળવારના મીટ શોપ બંધ કરવાના નિર્ણય પર રોષે ભરાયા Asaduddin Owaisi, કહી આ વાત

હરિયાણાના (Haryana) ગુરૂગ્રામમાં (Gurgaon) દર મંગળવારના મીટની દુકાન (Meat Shops) બંધ રાખવાના નિર્ણયની AIMIM પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) ટીક્કા કરી છે

Mar 19, 2021, 09:17 PM IST

TamilNadu Election: શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આ સીટો પર ચૂંટણી લડશે AIMIM

અસદુદ્દીન ઓવૈસીએ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ગઠબંધનની સમજુતિ હેઠળ ઓવૈસીની પાર્ટી ત્રણ સીટ વાનીયંબાદી, કૃષ્ણગિરિ અને શંકરપુરમ પર ચૂંટણી લડશે. 
 

Mar 8, 2021, 07:40 PM IST

AMC માં કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને ઔવેસીની પાર્ટીનું કાર્યાલય બનાવાશે

  • અસુદ્દીન ઔવેસીએ આજે અમદાવાદમાં AIMIM ના જીતેલા ઉમેદવાર સાથે મીટિંગ કરી
  • ચૂંટણીમાં AIMIM ના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે

Feb 25, 2021, 02:07 PM IST