Gujarat Rain Alert: આકરા ઉનાળાની ગરમી વચ્ચે ગુજરાતમાં અચાનક માવઠાએ જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત બની રહ્યો છે. ભરઉનાળે વરસાદી વાતાવરણ છવાયું છે. રાજ્યના અનેક વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે વિસ્તારમાં સન્નાટાનો માહોલ છે. ચાલો જાણીએ શું છે નવી આગાહી.
Gujarat Rain Agahi: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો તાપ છે, તો બીજી તરફ વાતાવરણ અચાનક પલટી મારતું જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો શું છે હવામાનનો તાજો અંદાજ? ખેડૂતો માટે આ બદલાતું વાતાવરણ કેટલું જોખમી બની શકે? હવામાન વિભાગે શું કરી છે નવી આગાહી.
Gujarat Rain Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની સંયુક્ત અસરને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં વધારા સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના મતે 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ (છૂટાછવાયા) વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ (ગાજવીજ) સાથે વરસાદની આગાહી છે. આટલું જ નહીં, 2 અને 3 તારીખે ફરી એકવાર રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે.
Rain Forecast in Gujarat: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલા પટેલની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદી ઝપટાથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
IMD Alert : હવામાન વિભાગની નવી આગાહી મુજબ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત દેશના આશરે 20 રાજ્યોમાં આજે હવામાન ઝડપથી બદલાવાની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ પડી શકે છે.
Gujarat Weather: ગુજરાતમાં એક તરફ ગરમી વધી રહી છે, બીજીતરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ રાજ્યમાં માવઠું એટલે કે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યના વાતાવરણમાં પલટાની અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
Mavtha Ni Agahi : આગ ઝરતો ઉનાળો, આકાશમાંથી ધગધગતો તાપ... ધરતી તપી રહી છે અને લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. ત્યાં કુદરત નવો પ્રહાર સામે આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. માવઠાનો માર ખેડૂતોને ઝીલવો પડી શકે છે. ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ?
Gujarat Rain Forecast: ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. સાથે જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે.
Gujarat Weather: વસંત ઋતુના આગમન સાથે ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન 12 રાજ્યોમાં હવામાન બગડવાની સંભાવના છે. પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જ્યારે આગામી 48 થી 72 કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. તેવી રીતે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે.
Gujarat Weather Forecast: દેશ સહિત ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાંથી જાણી ઠંડી ગાયબ જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાત્રીના સમયે ઠંડી અને દિવસે ગરમી અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે ચોંકાવનારી આગાહી સામે આવી છે. બે-બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફરી મોટો પલટો આવવાની શક્યતા છે. ત્યારે ચાલો જોઈએ શું કરી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી.
Gujarat Weather Forecast: દેશભરમાં હવામાનની વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ રાતે શિયાળાની ઠંડીનો અનુભવ જ્યારે દિવસે ઉનાળાની ગરમી અનુભવાઈ રહી છે. આવામાં આઈએમડી અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ચોંકાવનારી છે. એક નહીં બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂક્કા બોલાવી શકે છે. જાણો હવામાનની લેટેસ્ટ આગાહી.
IMD Weather Update: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા બુધવારે ભર શિયાળે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કરાણે દેશના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતની શું સ્થિતિ રહેશે તે અને વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Weather Forecast: ઉત્તર ભારત સહિત દેશમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. આ બધા વચ્ચે સેટેલાઈટથી લેવાયેલી તસવીરોથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તે પહાડોમાંથી આવતા વાયરાનો સંકેત છે. આ ઉપરાંત ગુજરાત માટે અંબાલાલે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો.
IMD Weather Update : એક તરફ ઝેરી પવનો અને બીજી તરફ ઠંડીના મોજાએ દિલ્હી-એનસીઆરમાં લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. હવામાન વિભાગે ઠંડીમાં તીવ્ર વધારો થવાની આગાહી કરી છે. તો આ 3 રાજ્યોમાં 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMD Alert : આ અઠવાડિયે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી રહેશે. IMDએ દિલ્હીથી ચેન્નાઈ સુધીના ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે.
Gujarat Weather Forecast: ભર શિયાળે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન ખાતાએ અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. જાણો કયા રાજ્યોમાં કહેર વર્તી શકે છે.
Gujarat Weather Alert: ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ વચ્ચે અંબાલાલ પટેલે આગામી સમયમાં ફરી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
Gujarat Weather Update : બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાતા મીની વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. હાલ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ત્યારે વાવાઝોડાની આગાહી ફરી એકવાર ખેડૂતોની ચિંતા વઘારી દીધી છે. જોકે, નવી સિસ્ટમની દિશા અનુસાર ગુજરાતનાહવામાનમાં ફેરફાર થશે.
IMD Alert: ગઈકાલના હવામાનની વાત કરીએ તો, રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળો અને દક્ષિણ ગુજરાત પ્રદેશ અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોનો સમાવેશ થાય છે.
Cyclone Montha: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું છે. મોન્થા વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને આડિસાના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. કેમ કે દરિયા કિનારે ભારે પવન ફુંકાઈ રહ્યો છે તો દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાની અસરને લઈ ત્રણ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડા મોન્થાની કેવી વર્તાઈ રહી છે અસર.
Gujarat Weather Forecast: ગુજરાત રાજ્ય હાલમાં કમોસમી વરસાદની ઝપેટમાં છે, જેને પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અરબસાગરમાં બનેલા ડિપ્રેસનના કારણે વરસાદ યથાવત રહેશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી આંધી-તોફાન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે. IMD અનુસાર, દરિયાની નજીકના વિસ્તારોમાં સાવધાની રાખવાની જરૂર છે.