How to Increase Your Mileage: હાલના સમયમાં ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર કે તેના કરતા વધુ છે. જ્યારે ડીઝલના ભાવ પણ રડાવી રહ્યા છે. ત્યારે આવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જ્યારે હેરાન પરેશાન કરતા હોય તો ગાડીની માઈલેજ સારી આવે તે ખુબ જરૂરી બની જાય છે. ભલે તમે ગમે તેટલી સારી માઈલેજ ઓફર કરતી કાર લઈને આવો પરંતુ જો યોગ્ય રીતે સાચવણી ન કરતા હોવ તો માઈલેજ તમને દગો દઈ શકે છે. ત્યારે આવામાં કેટલીક ટિપ્સ અપનાવશો તો માઈલેજ સારી આવી શકશે. ગાડી ચલાવતા પહેલા આટલું જરૂર કરજો.
Car Exhaust Smoke: ઘણી વખત જ્યારે કાર અને બાઇકમાં કોઈ પ્રકારની સમસ્યા હોય, ત્યારે કાર આપણને સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે. આવું જ એક સિગ્નલ છે કારનો ધુમાડો.. કારમાંથી નીકળતો ધુમાડો આપણને કારના સ્વાસ્થ્ય વિશે જણાવે છે..
Purpose of a sunroof in cars: આ દિવસોમાં સનરૂફવાળી કારનો એક અલગ ક્રેઝ છે. સનરૂફ એક એવું ફીચર છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા બેનિફિટ્સ મળે છે. પરંતુ ખોટો ઉપયોગ કરવાથી ખતરો ઉભો થઈ શકે છે.