हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ayurvedic herbs
Ayurvedic herbs News
URIC ACID
Uric Acid: યુરિક એસિડને જડમૂળથી ખતમ કરી નાખશે આ 5 જડીબુટ્ટીઓ, દુખાવો મટશે એકવારમાં જ
Uric Acid: જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તેવો ઔષધીય મસાલાનો ઉપયોગ કરે તો તેનાથી યુરિક એસિડમાં કાયમી રાહત થઈ શકે છે. આજે તમને પાંચ એવી જડીબુટ્ટી વિશે જણાવીએ જેનું સેવન કરવાથી યુરિક એસિડથી કાયમી રાહત મળી શકે છે.
Jul 18,2024, 18:08 PM IST
monsoon
આ 5 આયુર્વેદિક હર્બ્સને ડાયટમાં કરો સામેલ, આખું ચોમાસું બીમારી આસપાસ પણ નહીં ફરકે
Monsoon Health Tips: ચોમાસા દરમિયાન બીમારીઓનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જેના કારણે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન ઝડપથી થઈ શકે છે. આ સિવાય ચોમાસા દરમિયાન ડાયેરીયા, ડેન્ગ્યુ, મેલેરીયા, ટાઈફોડ, સ્કીન ઇનફેકશન જેવી સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. જો આ બધી જ સમસ્યાઓથી બચીને રહેવું હોય અને ચોમાસામાં પણ સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવો જોઈએ.
Jun 26,2024, 17:37 PM IST
ayurvedic herbs
એકવાર વાંચો અને યાદ રહી જાય, યાદશક્તિને એટલી સારી બનાવે છે આ 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ
Ayurvedic Herbs: તમારી યાદશક્તિ પણ ખરાબ હોય તો આજે તમને આયુર્વેદની એવી જડીબુટ્ટીઓ વિશે જણાવીએ જે મગજને તેજ બનાવે છે અને યાદશક્તિને સુધારે છે. આ 4 વસ્તુઓ કઈ છે જાણી લો ફટાફટ.
Jun 16,2024, 10:41 AM IST
Heatstroke
હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Heatstroke: હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.
May 11,2024, 7:48 AM IST
URIC ACID
દવા વિના વધેલા યુરિક એસિડને કરો કંટ્રોલ, આ વસ્તુથી સાંધાનો દુખાવો પણ તુરંત મટી જાશે
Uric Acid:આજે તમને યુરિક એસિડની સમસ્યાને દૂર કરતી કેટલીક આયુર્વેદિક વસ્તુઓ વિશે જણાવીએ. જો તમે આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરશો તો દવા વિના જ યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે અને સાંધાના દુખાવા પણ મટી જશે.
Apr 3,2024, 15:17 PM IST
health tips
Health Tips:ઠંડીની ઋતુમાં ન પડવું હોય બીમાર તો અત્યારથી ડાયટમાં સામેલ કરો આ 6 વસ્તુઓ
Health Tips: બદલાતા વાતાવરણમાં ખાવા-પીવાની આદતો પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી હોય છે. આમ કરવાથી શરીરમાં કોઈ રોગ નહીં આવે. આ બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો તેનાથી શિયાળામાં શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.
Oct 22,2023, 8:00 AM IST
BODY FAT
Belly Fat: શરીરની ચરબીને બરફની જેમ ઓગાળે છે આ આયુર્વેદિક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત
Ayurvedic Herb Benefits: ગુડમાર બહુઉપયોગી ઔષધી છે જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ગુડમારના પાનમાં એવા ગુણ હોય છે જે શરીરની વધારાની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ભૂખને પણ કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકળી જાય છે.
Oct 15,2023, 11:00 AM IST
URIC ACID
યૂરિક એસિડનો ખાતમો કરી દેશે 3 આયુર્વેદિક જડીબુટ્ટી, સાંધાના દુખાવાથી મળશે રાહત
Get Rid Of Uric Acid: જેમ જેમ યૂરિક એસિડનું પ્રમાણ વધે છે તેમ તેમ સાંધાનો દુખાવો પણ વધી જાય છે. આ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો સારવાર કરાવે છે અને દવાઓ પણ ખાય છે. પરંતુ આવી દવાઓ વારંવાર ખાવાથી આડઅસરો પણ થાય છે. પરંતુ જો તમે સાંધાના દુખાવાને દુર કરવા માટે આયુર્વેદિક દવાઓ લેવામાં આવે તો આડઅસર વિના સાંધાના દુખાવાને દુર કરી શકાય છે.
Jul 27,2023, 12:00 PM IST
Diabetes Diet
Diabetes Diet: હાઈ બ્લડ સુગરને કુદરતી રીતે કંટ્રોલ કરે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી
Diabetes Diet: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર 2030 સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં બમણી થઈ જશે. ડાયાબિટીસની સમસ્યાનો કોઈ ઈલાજ નથી પરંતુ જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને અને કેટલાક સરળ ઘરેલું ઉપચાર કરીને બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. આ કામ કરવામાં કેટલીક આયુર્વેદિક વનસ્પતિઓ તમને મદદ કરી શકે છે.
Jul 5,2023, 11:07 AM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા