हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bad breath
Bad breath News
Bad breath
Bad Breath: બ્રશ કર્યા પછી પણ મોંમાંથી આવે છે દુર્ગંધ ? તો આ રીતે મેળવો છુટકારો
Bad Breath: દાંત રોજ સાફ કરવા જરૂરી છે જો દાંતની સફાઈ કરવામાં ન આવે તો ઘણી બધી બીમારીઓ શરીરમાં વધી જાય છે. સૌથી પહેલા તો મોમાંથી વાસ આવવાની સમસ્યા થવા લાગે છે. જોકે ઘણા લોકો એવા હોય છે જેવો નિયમિત બ્રશ કરે તેમ છતાં શ્વાસમાંથી દુર્ગંધ આવે છે. ઘણા લોકોને આ સમસ્યા એટલી બધી ગંભીર હોય કે આસપાસ બેઠેલા લોકોને પણ અસુવિધા થઈ જાય. આવી સમસ્યા હોય તે લોકોએ આ પાંચ કામ કરીને શ્વાસની દુર્ગંધથી મુક્તિ મેળવવી જોઈએ.
Mar 30,2024, 12:08 PM IST
Bad breath
Bad Breath: મોંમાંથી આવતી વાસની કાયમ માટે દુર કરે છે આ ઘરેલુ વસ્તુઓ
Bad Breath: એક રિસર્ચ અનુસાર દુનિયામાં 60% લોકો શ્વાસની દુર્ગંધથી પીડિત હોય છે. નિષ્ણાંતો અનુસાર જ્યારે મોંની સાફ-સફાઈ નું ધ્યાન રાખવામાં ન આવે, લસણ ડુંગળી જેવી વસ્તુઓનું વધારે સેવન કરવામાં આવે ત્યારે શ્વાસની દુર્ગંધની સમસ્યા વધી જાય છે.
Feb 24,2024, 12:29 PM IST
Bobby Deol
રોમેન્ટિક સીનમાં આ હિરોઈનના મોઢામાંથી આવી રહી હતી ભયંકર વાસ, બોબીના મગજનું દહીં થયું
Bobby Deol Manisha Koirala: 'ફિલ્મફેર' સાથેની વાતચીતમાં બોબી દેઓલે કહ્યું હતું કે, 'મારી તેમની સાથે સારી બનતી હતી, પરંતુ અમે મિત્ર બની શક્યા નહીં. એક વખત 'બેચૈનિયાં' ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેણે તેનું મોં મારા ચહેરા પાસે લાવવાનં હતું અને તેની દાઢીને મારે દાંત વડે કરડવાની હતી. પણ જેવી તે મારી નજીક આવી, મારું દિમાગ હલી ગયું હતું. કારણ કે તેના મોઢામાંથી દુર્ગંધ આવી રહી હતી.
Feb 13,2024, 19:37 PM IST
Bad breath
બ્રશ કર્યા બાદ પણ મોંઢામાંથી આવે છે વાસ, ડોન્ટ વરી અપનાવો આ 5 ઉપાય
Home Remedies: એવા ઘણા લોકો છે જેઓ દરરોજ દાંત સાફ કરે છે પરંતુ તેમ છતાં તેમના મોઢામાંથી દુર્ગંધ આવે છે. ઘણી વખત તમને ગંધ નથી આવતી અને સામેની વ્યક્તિ પોતે જ તમારાથી અંતર બનાવી રાખે છે. જેના કારણે ઘણી જગ્યાએ તમારે શરમ અનુભવવી પડે છે. આજે અમે તમને જણાવીએ કે તમે તેનાથી કેવી રીતે રાહત મેળવી શકો છો.
Jan 7,2024, 14:38 PM IST
Diabetes
ડાયાબિટીસનું નવું લક્ષણ આવ્યું સામે, શરીરમાં આ ફેરફાર તો તુરંત કરજો ડોક્ટરનો સંપર્ક
New Symptom Of Diabetes: ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસના કુલ કેસ માંથી 90 ટકા કેસ ટાઈપ 2 ડાયાબિટીસના હોય છે. ડાયાબિટીસ થવા પર શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો વિશે તો તમે પણ જાણતા હશો. પરંતુ હવે ડાયાબિટીસના એક નવા લક્ષણ વિશે ખુલાસો થયો છે.
Jul 3,2023, 11:00 AM IST
Trending news
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?