Surat News: સુરત જિલ્લા માં વધુ શારિરીક અડપલા ની ઘટના સામે આવી, ઓલપાડ તાલુકાના એક ગામમાં કેળા ખવડાવાની લાલચ આપી પાડોશી યુવક સગીરાને રૂમમાં લઈ ગયો,કપડા કાઢી શારિરીક અડપલા કર્યા,પોલીસે ગણતરીની કલાકો જ આરોપીને ઝડપી પાડ્યો હતો
દૂધ અને કેળાને મિક્સ કરી બનાના મિલ્ક શેક અને અન્ય પ્રકારની ડીશ બનાવાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે દૂધ અને કેળા અલગ અલગ પૌષ્ટિક છે પરંતુ તેને એક સાથે લેવા સારુ કોમ્બિનેશન નથી. અનેક ડોક્ટર્સ બનાના શેકથી દૂર રહેવાની સલાહ પણ આપી ચૂક્યા છે.
High Blood Pressure: દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.
High Blood Pressure: હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો તેની દવાઓ લેતા હોય છે. પરંતુ લાઈફ સ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરી તેને કંટ્રોલ કરી શકાય છે. દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.
દૂધ અને કેળાને મિક્સ કરી બનાના મિલ્ક શેક અને અન્ય પ્રકારની ડીશ બનાવાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે દૂધ અને કેળા અલગ અલગ પૌષ્ટિક છે પરંતુ તેને એક સાથે લેવા સારુ કોમ્બિનેશન નથી. અનેક ડોક્ટર્સ બનાના શેકથી દૂર રહેવાની સલાહ પણ આપી ચૂક્યા છે.
દૂધ અને કેળાના કોમ્બિનેશનને અનેક લોકો આદર્શ માને છે. કારણ કે જે દૂધમાં નહીં હોતું તે કેળામાં હોય છે અને જે પોષક તત્વ કેળેમાં નથી હોતા તે દૂધમાં હોય છે. પરંતુ જ્યારે શરીરમાં બંને એક સાથે જાય છે ત્યારે આવું નથી થતું.
કેળામાં ઘણાં બધા વિટામિન્સ અને પોષકતત્વો હોય છે. ફાયબરથી ભરપૂર કેળા ના માત્ર એનર્જીથી ભરપૂર છે પરંતુ શરીરને અનેક બીમારીઓથી પણ બચાવે છે. ત્યાં જ દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી મળે છે. પરંતુ દૂધ અને કેળા એક સાથે લેવાથી શરીરને શું વધુ ન્યુટ્રીશન મળે છે? ખાસ કરીને વજન વધારવા માટે લોકો હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે.
નવી દિલ્હી: હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો તેની દવાઓ લેતા હોય છે. પરંતુ લાઈફ સ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરી તેને કંટ્રોલ કરી શકાય છે. દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.
Banaskantha may face water crisis this year