हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
beat up
Beat up News
Viral Video
મહિલાએ સસરાને જાહેરમાં રસ્તા પર દોડાવી દોડાવીને લોખંડના સળિયાથી માર્યા!, Video વાયરલ
Sasur Bahu Fight Video: એવો કોઈ પરિવાર નહીં હોય જ્યાં સભ્યો એક બીજા સાથે ચર્ચામાં ન ઉતરતા હોય. જો કે થોડીવાર ચર્ચા થયા બાદ બધુ નોર્મલ થઈ જતું હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કિસ્સાઓમાં તો વાત એવી વણસી જાય છે કે વાત ન પૂછો. જે મોટા ઝઘડામાં પણ પરિણમે છે. ઘરેલુ હિંસાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ક્યારેક સાસરિયાઓ દ્વારા વહુને પરેશાનીના કેસ જોવા મળતા હોય છે. પરંતુ આ એક એવો કિસ્સો છે જેમાં એક મહિલા જાહેરમાં તેના સસરા પર હુમલો કરી રહી છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ અને હાલ વીડિયો વાયરલ છે.
Jul 7,2023, 11:34 AM IST
gujarat police
વૃદ્ધને ઢોર માર મારનાર રાક્ષસી પોલીસ કોન્સ્ટેબલ પર CID ક્રાઇમબ્રાંચની કડક કાર્યવાહી,
અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી હતી. સોસાયટીનાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસકર્મી સહિત ચાર વ્યક્તિઓ વિરુધ ફરિયાદ નોધાઇ હતી. જે અંગે ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમ શાખા દ્વારા કડક કાર્યવાહી કરાતા કોન્સ્ટેબલ ભાવેશ રાવલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
Aug 9,2021, 0:01 AM IST
surat
SURAT: પોલીસ કર્મચારીને સાળી અને પત્નીએ બિભત્સ ગાળો ભાંડી અને પછી જે થયું...
પાલ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને પત્ની અને સાળીએ તેના પર મેલી વિદ્યાનો આક્ષેપ કરીને બિભત્સ ગાળો અને જાતી વિષય ગાળો ભાંડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસનાં અનુાર પાલ વોક વે ગાર્ડ સામે રાજ હર્ષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને શહેર પોલીસ ખાતામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનિષભાઇ ભાણજીભાઇ બારૈયાએ ગઇકાલે પોતાની પત્ની અને સાળી સામે ફરિયાદ નોંધાવી હતી.
May 10,2021, 20:01 PM IST
Dahod
દાહોદના લીમડી પોલીસ દ્વારા સ્થાનિકોને માર માર્યાનો આક્ષેપ
દાહોદના લીમડી પોલીસ સ્ટેશનના પીઆઇએ સ્થાનિકોને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા પીઆઇ વિરુદ્ધ કાયદેસની કાર્યવાહી કરવાની માગ સાથે હોબાળો કર્યો હતો. જેને લઇને લીમડી પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
Jun 16,2020, 17:05 PM IST
latest gujarati news
પુરૂષ મહિલાને બેરહમીથી માર મારતો વીડિયો થયો વાયરલ
પુરૂષ મહિલાને બેરહમીથી માર મારતો વીડિયો થયો વાયરલ
Jan 20,2019, 23:12 PM IST
ભાવનગર
ભાવનગર: સર ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વીડિયો વાયરલ
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વીડિયો વાયરલ થયો. હસ્પિટલમાં થોડા દિવસ પહેલા કોઇ કારણો સર દર્દીના પરિવારજનોએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Jan 20,2019, 23:11 PM IST
Trending news
Health Care Tips
રોટલીના છે ગજબના ફાયદા : વાસી બનતાં જ વધી જાય છે ગુણો, તમને થશે આ લાભો
loksabha election
દિલ્હીની ગાદી સાથે જોડાયેલી છે ગુજરાતની આ બેઠક, હવે ઈતિહાસ યથાવત રહેશે કે નવો લખાશે
Health Care Tips
જમતી વખતે જોડે સોડા, સોફ્ટ ડ્રિંક્સ કે પાણી પીવાય? જાણો શું કહે છે નિષ્ણાતો
sports news
શું વર્લ્ડકપમાં આ બન્ને બોલરોને લઈ સિલેક્ટર્સે કરી મોટી ભૂલ? IPLમાં થઈ ખુબ ધોલાઈ
Emoji
હવે ફોન પર વાતચીત કરતી વખતે શેર કરી શકાશે ઓડિયો ઈમોજી.. જાણો કેવી રીતે ?
General Knowledge
એવી કઈ વસ્તુ છે જે ખેતરમાં લીલી હોય, બજારમાં આવે તો કાળી હોય અને ઘરે લાલ થઈ જાય ?
pm modi
સરદારની ભૂમિથી PM એ 3 પડકાર ફેંક્યા, કોંગ્રેસ લેખિતમાં આપે મુસ્લિમોને આરક્ષણ નહિ આપે
osama bin laden killing
ઓબામાના પુસ્તકમાં ઓસામાના ખાતમાની સીક્રેટ વાતો, જાણો ઓપરેશન અબોટાબાદની કહાની
લોકસભા ચૂંટણી
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવી
Ramayana
રામાયણના સેટ પરથી રણબીર કપૂરના ફોટો લીક થયા પછી કડક થયા નિયમ, સ્ટારકાસ્ટ પણ ચિંતામાં