believe

પીરિયડ્સ અંગેની આ અફવાઓ પર આજે પણ લોકો કરે છે વિશ્વાસ! જાણો શું છે હકીકત

આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખૂલીને ચર્ચા કરવાથી ખચકાય છે. કેટલાક વિસ્તારમાં આજે પણ માસિક ધર્મ અપવિત્ર માનવામાં આવે છે. ઓછી માહિતીના કારણે પીરિયડ્સને લઈ લોકોના મનમાં અનેક ધારણાંઓ બનેલી છે. એવામાં મહિલાઓ અને યુવતીઓને યોગ્ય માહિતી મળવી જરૂરી છે.

Nov 15, 2021, 08:52 AM IST

શું અધિકારીઓ કહ્યામાં નથી? ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર અંગે નીતિન પટેલે કહ્યું મને ખબર નથી

શહેરનાં GMDC ગ્રાઉન્ટ ખાતે માત્ર 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ થયું છે. વેક્સિન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. જો કે જીએમડીસી વેક્સિનેશન સેન્ટર જ હવે સવાલોનાં ઘેરામાં આવી ગયું છે. પહેલું તો આવું વેક્સિનેશન સેન્ટર અંગે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી એવા નીતિન પટેલે પોતાને કોઇ જ જાણ નહી હોવાનું જણાવ્યું હતું. 

May 27, 2021, 04:10 PM IST

અમદાવાદ: ભાજપમાં માથાભારે તત્વો, કોઇને કાયદો સંવિધાનની પડી નથી, MLA બેકાબુ

કેતન ઇનામદાર રાજીનામા બાદ હવે મધુ શ્રીવાસ્તવનો મુદ્દો ઉછળી રહ્યો છે. મધુશ્રીવાસ્તવ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં રાજીનામાની ધમકીઓ ઉચ્ચારી રહ્યા અને પોતાનાં વિસ્તારનાં કામ ન થઇ રહ્યા હોવાનાં અને કેટલાક મંત્રીઓ વિરુદ્ધ બણગા ફુંકી રહ્યા છે. જો કે ભાજપ કેતન ઇનામદારને મનાવવામાં તો સફળ રહ્યું છે, ત્યારે મધુશ્રીવાસ્તવનું કોકડું ગુંચવાઇ રહ્યું છે. ત્યારે ગરમાયેલી રાજનીતીમાં કોંગ્રેસ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યું છે. અગાઉ કોંગ્રેસ કેતન ઇનામદારને પણ કોંગ્રેસમાં આવવા માટેની ઓફર આપી ચુક્યું છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનાં ધારાસભ્યોને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. 

Jan 24, 2020, 05:35 PM IST