हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SDA
SIN
0/ 0
(0)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhang
Bhang News
Bhang
Bhang: કોઈને ભાંગ ચઢી જાય તો અપનાવો આ ટીપ્સ, થોડીવારમાં જ ઉતરી જશે ભાંગની અસર
Bhang Hangover: હોળીના તહેવારમાં લોકો જોરદાર મસ્તી કરે છે. આ દિવસે રંગથી રમવાની સાથે સ્વાદિષ્ટ પકવાન પણ ખાવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો ભાંગવાળી ઠંડાઈ પી લેતા હોય છે. તેવામાં જો કોઈને ભાંગ ચઢી જાય તો તેને કેવી રીતે ઉતારવી આજે તમને જણાવીએ.
Mar 13,2025, 15:35 PM IST
gujarat
નાગા સંન્યાસીઓની પ્રિય ભાંગનું શું છે વિશેષ મહત્વ? 100 ટકા આ જગતના સંસારીઓ નથી જાણતા
નાગા સન્યાસી અને સાધુઓની પ્રિય એવી ભાંગ નું વિશેસ મહત્વ રહ્યું છે. મહાશિવરાત્રી મેળામાં ભાંગ વાળા બાબા એ ઘેરું આકર્ષણ જમાવ્યું છે. બાબાના જણાવ્યા મુજબ ભાંગ એ સાધુ માટે અમૃત બુંદ છે જ્યારે સંસારીઓ માટે મહાપ્રસાદ છે.
Feb 26,2025, 14:00 PM IST
drugs
Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ
સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ દરેકનો થતો નથી. આ સામાન્ય રીતે પોલીસ દ્વારા રીઢા ગુનેગારો પાસેથી સત્ય જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને નાર્કો એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Feb 12,2024, 17:11 PM IST
Bhang
Do You Know: એક જ છોડમાંથી બને છે ભાંગ, ગાંજો અને ચરસ, જાણો શું છે ત્રણમાં તફાવત?
ભારતમાં ઉગતા કેનાબીસ (Cannabis) એટલે કે ભાંગના છોડનું વૈજ્ઞાનિક નામ કેનાબીસ ઇન્ડિકા છે. ઘણીવાર લોકો તેને ભાંગ અથવા ગાંજાનો છોડ કહે છે. આ છોડની સૂકી કળીઓને ગાંજા કહેવામાં આવે છે, જે સંસ્કૃત શબ્દ છે. લોકો આ સૂકી કળીઓને પાઇપ કે સિગારેટમાં ભરીને પીવે છે.
Feb 12,2024, 17:03 PM IST
Bhang
ભાંગના પીવાના શોખીનો ફાયદા જાણી રહી જશો દંગ
ભાંગ એક પ્રકારનું મિશ્રણ છે. આમાં, કેનાબીસ સટિવા પ્લાન્ટના પાંદડા અને કળીઓને સૂકવીને, ગ્રાઇન્ડીંગ કરીને પલાળીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. સદીઓથી ભારતમાં ભાંગ પીવામાં આવે છે.
Nov 22,2022, 21:05 PM IST
Chhattisgarh
BJP MLA નું વિવાદિત નિવેદન, 'ભાંગ ખાનારા રેપ-હત્યા જેવા ગુના ઓછા કરે છે'
Mla Krishnamurti Bandhi Controversial Statement: છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડો.કૃષ્ણમૂર્તિ બાંધીએ નશા માટે દારૂના વિકલ્પ તરીકે ભાંગ અને ગાંજાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું સૂચન આપ્યું છે.
Jul 25,2022, 16:04 PM IST
Bhang
ભાંગનો નશો બનાવી દે છે દીવાના, પણ તેના ફાયદા સાંભળી થઈ જશો હેરાન
હોળીના તહેવાર પર ઠંડાઈમાં ભાંગ મિક્સ કરીને પીવાનું ચલણ છે. ભાંગ માત્ર પારંપરિક પીણું નથી પણ ફાયદાકારક છે. ભાંગમાં અમુક એવા તત્વો હોય છે, જે તામરા હેલ્થ માટે ફાયદારાક છે.
Mar 28,2021, 11:33 AM IST
Trending news
Tata Motors
ચીને ઉઠાવ્યું મોટું પગલું, આ ભારતીય કંપનીઓના શેર તૂટ્યા, વેચવાની હોડ લાગી"
Gujarat politics
ગુજરાત કોંગ્રેસમાં ફૂટ્યો લેટર બોમ્બ, બે નેતાનું ભાજપ સાથે સેટિંગ હોવાની પત્રિકા ફરી
Pahalgam
ઓલ આઉટ વોર થશે? ધ્રુજી રહ્યું છે પાકિસ્તાન, ટ્રમ્પને કરગરીને કહ્યું- હસ્તક્ષેપ કરો
Cars with 6 airbags
ઓછા બજેટને કારણે સુરક્ષા સાથે બાંધછોડ ન કરો, આ સસ્તી કારમાં મળશે છ એરબેગ
cholesterol
આ સસ્તા લીલા પાંદડાથી કોલેસ્ટ્રોલ થઈ જશે કંટ્રોલ, જાણો કઈ રીતે કરશો સેવન
traffic alert
અમદાવાદીઓ માટે મોટી ખબર, આજથી AMTS બસો BRTS કોરિડોરમાં દોડશે
sports
2 ઓવર અને 94 રન.....ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો ચમત્કાર, ચોગ્ગા-સિક્સરોનું સુનામી....
Pahalgam Attack
આ એક એપ્લિકેશનના કારણે પહલગામ આતંકીઓ પ્રવાસીઓ સુધી પહોંચવામાં સફળ થયા!
kheda
પ્રેમીપંખીડાએ માંગેલી લિફ્ટ મોત સુધી લઈ ગઈ, જેણે આશરો આપ્યો એણે આબરુ લુંટી મારી નાખી
Mahesh Savani education support
આતંકવાદી હુમલામાં અનાથ થયેલા તમામ બાળકોના શિક્ષણની જવાબદારી લેશે સુરતના આ ઉદ્યોગપતિ