हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bigboss
Bigboss News
Abdu Rojik
‘બિગ બોસ’કન્ટેસ્ટેન્ટ અબ્દૂ રોજિકે કર્યો પઠાણ સોન્ગ પર ડાન્સ
'Bigg Boss' contestant Abdu Rojik danced on Pathan song
Feb 20,2023, 14:54 PM IST
Siddharth Shukla
મૃત્યુ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરેલી અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોશો તો હચમચી જશો!
જાણીતા અભિનેતા અને બિગ બોસ સિઝન-13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુકલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે. 40 વર્ષની વયે નાની વયે સિદ્ધાર્થ શુકલાના અવસાનથી હાલ તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Sep 2,2021, 13:31 PM IST
એજાજ ખાન
એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી
ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે.
Jul 19,2019, 18:19 PM IST
રાહુલ મહાજન
ના હોય!!! Bigbossના પૂર્વ સ્પર્ધકે કર્યા ત્રીજા લગ્ન!!!!
રાહુલના પહેલા લગ્ન 2006માં શ્વેતા સિંહ સાથે થયા હતા. પરંતુ બે વર્ષ બાદ શ્વેતાએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવીને તલાક લીધા હતા. તો 2010માં એક રિયાલિટી શો રાહુલ દુલ્હનિયા લે જાયેંગેમાં રાહુલે બંગાળી બ્યૂટી ડિમ્પી ગાંગુલી સાથે બીજા લગ્ન કર્યા હતા
Nov 23,2018, 17:52 PM IST
અમિતાભ બચ્ચન
#MeTooની ઝપેટમાં આવ્યા બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સપના ભાવનાનીએ કર્યા
યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલા #MeToo અભિયાનના તોફાનમાં બોલિવુડના અનેક કલાકારોને ઝપેટમાં લઈ લીધા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યાં છે. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામેલ આવ્યું છે. આ ક્રમમાં હવે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ સપના ભાવનાનીએ #MeToo અભિયાન અંતર્ગત ટ્વિટ કરીને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે. સપના ભાવનાની ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસમાં પણ નજર આવી ચૂકી છે. સપના બિગબોસની સીઝન 6માં કન્ટેસ્ટંટ રહી હતી.
Oct 13,2018, 12:49 PM IST
Trending news
business sector
આજે ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો દરેકના મનમાં થતા આ સવાલનો જવાબ
Health Care Tips
શરીરમાં થતી 100માંથી 80 બીમારીનો ઈલાજ છે તમારા રસોડામાં પડેલો આ નાનકડો દાણો!
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા