हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bombay HC
Bombay hc News
Bombay HC
મા એ છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી હવે બાળકની માગી કસ્ટડી, ફેમિલી કોર્ટને આપી આ સલાહ
Bambi high court: જસ્ટિસ નીલા ગોખલેની સિંગલ બેન્ચે ગુરુવારે એટલે કે 4 મેના રોજ આપેલા આદેશમાં કહ્યું કે બાળકોની કસ્ટડી એક સંવેદનશીલ મુદ્દો છે. જીવનના વધતા જતા તબક્કામાં બાળકોને કાળજી, પ્રશંસા અને સ્નેહની જરૂર હોય છે.
May 6,2023, 18:20 PM IST
wife entitled to money post divorce
ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ છૂટાછેડા પછી પણ મહિલા ભરણપોષણને હકદાર
Bombay HC: કોર્ટે મહિલાઓ માટે એક જબરદસ્ત ચૂકાદો આપ્યો છે. છૂટાછેડા પછી પણ મહિલા ઘરેલું હિંસાથી રક્ષણ અધિનિયમ (DV એક્ટ) હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. આ આદેશ પસાર કરીને જસ્ટિસ આરજી અવચતની સિંગલ બેન્ચે સેશન્સ કોર્ટના મે 2021ના નિર્ણયને યથાવત રાખ્યો છે.
Feb 6,2023, 19:32 PM IST
mumbai
ગર્ભપાત કરાવવો જોઈએ કે નહીં એ અધિકાર ફક્ત મહિલાને, કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી
માત્ર વિલંબના આધારે ગર્ભપાતની પરવાનગીનો ઇનકાર એ નવા જન્મનારા બાળક માટે પણ પીડાદાયક રહેશે પરંતુ સગર્ભા માતા માટે પણ એનાથી વધારે કષ્ટદાયક હશે, અને તેના કારણે માતૃત્વના દરેક હકારાત્મક પાસાને છીનવી લેશે...
Jan 23,2023, 22:30 PM IST
ZEEL-Invesco case
ઇન્વેસ્કોની EGM ની માંગ યોગ્ય છે કે નહીં, ZEEL નો જવાબ સાંભળી HC આપશે અંતિમ આદશે
કંપનીના શેરહોલ્ડરો ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ ફંડ્સ અને OFI ગ્લોબલ ચાઇના ફંડ (Invesco Developing Market Funds અને OFI Global China Fund) એ EGM બોલાવવાની માગણી કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે EGM માં પસાર કરાયેલા ઠરાવને ત્યાં સુધી સાચવી રાખવો જોઈએ જ્યાં સુધી એ નક્કી ન થાય કે EGM બોલાવવાની માંગ માન્ય છે કે નહીં
Oct 22,2021, 13:50 PM IST
Gulshan Kumar Murder Case
ગુલશનકુમાર હત્યાકાંડ: HC એ રઉફ મર્ચન્ટની આજીવન કેદની સજા યથાવત રાખી
ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેમાં મર્ડરના એક દોષિત રઉફ મર્ચન્ટની સજાને યથાવત રાખવામાં આવી છે.
Jul 1,2021, 12:18 PM IST
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી જેલમાંથી થઇ મુક્ત, કોર્ટમાંથી મળ્યા શરતી જામીન
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.
Oct 7,2020, 18:16 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, સાંજ સુધી થઇ શકે છે જેલમાંથી મુક્ત
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court) એ રિયાને જામીન આપી દીધા છે
Oct 7,2020, 12:06 PM IST
Bombay HC
નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી
શું તમે નોટો અને સિક્કાની વારંવાર બદલાતી સાઇઝથી પરેશાન છો અને અનેક વખત છેતરાયા પણ છો ?
Aug 23,2019, 17:42 PM IST
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: HC પૂછ્યું- થાણેમાં જમીન સંપાદન ક્યારે શરૂ થશે?
જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની બેંચે નિર્માણ કંપની અટલાંટા લિમિટેડની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે. કંપનીને બુલેટ ટ્રેન યોજના માટે હવે રિઝર્વ જમીન પર કામ અટકાવવાની નોટિસને પડકાર આપ્યો છે.
Dec 17,2018, 22:52 PM IST
Trending news
gift city
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેર
thief
ઘરમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરે કપલના અંગત પળોનો વીડિયો ઉતાર્યો, પછી કર્યો કાંડ
Whatsapp
WhatsApp યુઝર્સને મોટો ઝટકો, જો આ સ્માર્ટફોન વાપરતા હશો તો નહી ચાલે તમારું વોટ્સએપ
pickle
પરણેલા પુરુષો સાવધાન થઈ જજો! વધુ પડતું અથાણું ખાતા હોવ તો બંધ કરી દેજો, જાણો કેમ?
Home Remedies
Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
Donkey Milk
Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયા
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા