bombay highcourt

Sameer Wankhede Vs Nawab Malik: હાઈકોર્ટમાંથી સમીર વાનખેડેના પિતાને ઝટકો, નવાબ મલિક બોલ્યા- સત્યમેવ જયતે

Sameer Wankhede Vs Nawab Malik: સમીર વાનખેડેના પિતાને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. તેણે નવાબ મલિકને તેના પરિવાર વિરુદ્ધ નિવેદન આપતા રોકવાની માંગ કરી હતી. કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી.

Nov 22, 2021, 08:02 PM IST

ZEEL-Invesco Case: ઇન્વેસ્કોની EGM બોલાવવાની માંગ યોગ્ય છે કે નહીં, ZEEL નો જવાબ સાંભળી બોમ્બે HC આપશે અંતિમ આદશે

કંપનીના શેરહોલ્ડરો ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ ફંડ્સ અને OFI ગ્લોબલ ચાઇના ફંડ (Invesco Developing Market Funds અને OFI Global China Fund) એ EGM બોલાવવાની માગણી કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે EGM માં પસાર કરાયેલા ઠરાવને ત્યાં સુધી સાચવી રાખવો જોઈએ જ્યાં સુધી એ નક્કી ન થાય કે EGM બોલાવવાની માંગ માન્ય છે કે નહીં

Oct 22, 2021, 09:21 AM IST