हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
120/ 6
(17.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bridge accident
Bridge accident News
breaking news
દેશના આ રાજ્યની દશા બેઠી! ક્યાંક જોવડાવો, 15 દિવસમાં 12 બ્રિજ તૂટી પડ્યાં
બિહારમાં લગભગ રોજ નવો, જૂનો કે નિર્માણાધીન બ્રિજ એક-એક કરીને જળસમાધિ લઈ રહ્યો છે... બુધવારે તો હદ થઈ ગઈ.. કેમ કે બે જિલ્લા સિવાન અને છપરામાં એક જ દિવસમાં 5 પુલ ધડામ કરતાં ધ્વસ્ત થઈ ગયા... એવું લાગે છે કે બિહારમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ પુલ પડવાની મોસમ શરૂ થઈ ગઈ છે...
Jul 4,2024, 23:04 PM IST
Morbi Bridge Collapse
ગુજરાત હાઈકોર્ટે આ ત્રણને આપ્યા જામીન, શું જયસુખ પટેલ માટે રસ્તો ખૂલ્યો?
gujarat highcourt : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં જ રહેશે, ન મળ્યાં જામીન, 3 આરોપી મુક્ત
May 5,2023, 15:00 PM IST
Mrobi
PM કાલે મોરબી જશે, દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે, પીડિતોના પરિજનોને પણ મળશે
Morbi Bridge News: પીએમ મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી આવતી કાલે બપોર પછી મોરબીની મુલાકાત લેશે. મોરબીનો ઝૂલતો પૂલ ગઈ કાલે સાંજે તૂટી પડ્યો જેના કારણે 500થી વધુ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
Oct 31,2022, 15:19 PM IST
Mrobi
મોરબી દુર્ઘટના પહેલાનો કથિત Video, બ્રિજ પર આ શું કરી રહ્યા હતા કેટલાક લોકો?
Morbi Bridge News: ઝૂલતો પુલ તૂટ્યો તે પહેલાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. રવિવારનો રજાનો દિવસ અને દિવાળીનું વેકેશન હોવાના કારણે અનેક લોકો પરિવાર સહિત બ્રિજ પર મજા માણવા માટે આવ્યા હતા.
Oct 31,2022, 9:46 AM IST
Mrobi
મોરબી દુર્ઘટના: મૃત્યુઆંક 141 થયો, હજુ વધવાની આશંકા, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
Morbi Bridge News: મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.
Oct 31,2022, 8:25 AM IST
Trending news
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર