brother

RAJKOT માં રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ ભાઇએ સગી બહેનનું અપહરણ કર્યું અને...

શહેરમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ જ સગા ભાઇએ પોતાની બહેનનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ વીડિયો વાયરલ થતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. 

Aug 18, 2021, 02:22 AM IST

Raksha Bandhan પર બહેનને Smartphone આપવા માંગો છો? તો ફરી નહીં મળે આટલી સસ્તી ઓફર!

નવી દિલ્લીઃ ભારતમાં ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસ જ નથી ઉજવાતો. આ મહિનામાં રક્ષાબંધન એક શુભ તહેવાર છે, જે ભાઈ -બહેનના બંધનને મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે. તહેવારને થોડા જ દિવસો બાકી હોવાથી, તમે તમારી બહેન માટે શ્રેષ્ઠ ભેટ શોધવાનું શરૂ કર્યું હશે. અને આ તહેવાર માટે ટ્રેન્ડી સ્માર્ટફોન કરતાં સારી ભેટ કઈ હોઈ શકે. અમે તમને એવા સ્માર્ટફોન જણાવવા જઈ રહ્યા છીએ જે 15 હજાર રૂપિયાની અંદર વધુ સુવિધાઓ સાથે આવે છે. જે જોઈને બહેનના ચહેરા પર સ્મિત દેખાશે...
 

Aug 17, 2021, 03:56 PM IST

VADODARA: સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ

ગુજરાત બ્રેકીંગ વડોદરા SOG PI દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગૂમ થવાનો મામલે ગૃહમંત્રીએ મહત્વના આદેશ આપ્યા હતા. સ્વીટી પટેલ ગૂમ થવાના મામલામાં પોલીસની વિદેશમાં પણ પૂછપરછ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઈની પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરવામાં આવી હતી. સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ પોલીસે સવાલો કર્યા હતા. 

Jul 18, 2021, 10:44 PM IST

AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...

અમદાવાદ શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો છે

Jul 3, 2021, 12:18 AM IST

ભાઇએ બહેનને કહ્યું તારા બોયફ્રેન્ડની મને ખબર છે, મને ખુશ રાખીશ તો કોઇને નહી કહું અને...

ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતા તેને હોસ્પિટલે લઇ જવાઇ હતી. જ્યાં તબીબ દ્વારા ચેક કરાતા તે પાંચ માસની સગર્ભા હોવાનું સામે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. જો કે સગીરાની પુછપરછ કરવામાં આવતા તેના જ પિતરાઇ દ્વારા તેના પર અનેક વખત દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું. 

Jun 19, 2021, 05:58 PM IST

પ્રેમ લગ્ન કરનારી બહેનનાં પરિવારને ઉઠાવી ભાઇએ માંગી 5 લાખ રૂપિયાની ખંડણી અને...

પ્રેમ લગ્ન સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં પ્રેમ લગ્ન સામાજિક દૂષણ સમાજ માનવામાં આવે છે. જો કે પુખ્ત વયનાં યુવક અને યુવતીઓ પોતાની મરજીથી લગ્ન કરવાની છુટ પરંતુ અનેકવાર આવા કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો થઇ જાય છે. અનેકવાર કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો પણ થતા હોય છે.

May 11, 2021, 08:23 PM IST

કરૂણાંતિકા : ભાઇબીજના દિવસે જ બહેનના ઘરે જઇ રહેલા ભાઇનું અકસ્માતે મોત

  જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર ગડુ ગામ નજીક બોલેરો પીકઅપએ બાઇકને ટક્કર મારતા કેશોદના પિતા અશોકભાઇ  અને પુત્રનું રોહિતનું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં દીકરી હીનાનો બચાવ થયો હતો. આજે ભાઇબીજના દિવસે જ બહેનની નજર સામે ભાઇ અને પિતાનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 

Nov 17, 2020, 10:12 PM IST

કરૂણાંતિકા : ભાઇબીજના દિવસે જ બહેનના ઘરે જઇ રહેલા ભાઇનું અકસ્માતે મોત

પાદરા તાલુકાના મુજપુર દરિયાપુર ગામનો પરિવાર આજે સવારે ભાઇબીજ કરવા માટે દુડામ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુર કેનાલ પાસે ઇખો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની અને NDRF ની ટીમોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ ભાઇબીજના દિવસે જ બહેને ભાઇને ગુમાવ્યો હતો. 

Nov 17, 2020, 09:57 PM IST

ડ્રગ કેસ: Arjun Rampalની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ! થઈ શકે છે મોટા ખુલાસા

સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે

Oct 19, 2020, 04:20 PM IST

રામોલમાં પરણિતાનું અપહરણ, પોલીસે તપાસ કરતા ભાઇ અને મિત્રોનું હતું ષડયંત્ર

શહેરના રામોલમાં પરણિત યુવતીનાં અપહરણની ફરિયાદ નોંધાઇ છે. જેમાં વસ્ત્રાલમાં રહેતી નિશા કચરુ પાટીદાર નામની યુવતીનું તેનાં જ ભાઇ અને મિત્રોએ ભેગા મળી અપહરણ કર્યુ હોવાનું ખુલ્યુ છે. યુવતીએ હેમેન્દ્ર પાટીદાર નામનાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અમદાવાદમાં બે મહિનાથી રહેતી હતી. બુધવારે રાતનાં સમયે બે અજાણ્યા ઇસમો આ યુવતીનાં ઘરે આવ્યા હતા અને તેના પતિની એક્ટીવા દ્વારા અકસ્માત થયો છે. પોલીસ સ્ટેશન આવવુ પડશે તેમ કહી ગાડીમાં બેસાડી રીંગ રોડ પર લઇ ગયા હતા. 

Oct 16, 2020, 07:25 PM IST

સત્તાની લાલચે સરપંચે પુત્રને બનાવ્યો ભાઇ, પુત્રીને કાગળ પર મારી નાખી ?

જિલ્લાના ઝાબળિયા ગામના સરપચ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારે રજૂઆત કરી છે કે, ઝાબડીયા ગામના સરપંચ જબ્બરસિંહ પોતાની ખુરશી બચવા માટે પોતાની જીવત દીકરીને મૃત બતાવી છે અને તેના નકલી સર્ટીફિકેટ રજૂ કર્યા છે. છ વર્ષના પુત્રને પોતાના ભાઈ ગણાવ્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અગામી અઠવાડિયામાં સુનવણી હાથધરવામાં આવશે. વધુમાં  અરજદારની રજૂઆત છે કે, જિલ્લા વિકાસ અધિકારીએ ઝાબડિયા ગામના સરપંચના મુદ્દે હકીકતોને ધ્યાને લીધી જ નહોતી. ૨૦૧૯માં નવેમ્બર મહિનામાં સરપંચની તરફેણમાં આદેશ આપ્યો છે. જેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અરજી કરવામાં આવી છે.

Jan 2, 2020, 05:03 PM IST

જબરૂ આ તો...સાસુ જમાઈના ભાઈ સાથે ભાગી ગઈ, પુત્રી બની જેઠાણી, કિસ્સો જાણી ચક્કર ખાઈ જશો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh ) ના શ્રાવસ્તી જિલ્લાના બિનગા પોલીસસ્ટેશનની હદમાં આવેલા વીરપુર ગામમાં એક યુવક તેના ભાઈની સાસુને ભગાડી ગયો. કુટુંબીજનોએ વિરોધ કર્યો તો જમાઈએ ફોન કરીને પોલીસને ઘરે બોલાવી લીધી. પોલીસે માંડ માંડ સમજાવીને મામલો થાળે પાડ્યો. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આવી નથી. 

Dec 17, 2019, 02:55 PM IST

Haridwar: દોઢ વર્ષનો નાનો ભાઈ દીઠો ગમતો નહતો, બે બહેનોએ ક્રુરતાની તમામ હદો પાર કરી

પૂરબના પિતા સોનુકુમાર લોઢા મંડી વિસ્તારમાં રહે છે. અહીં તેઓ મિકેનિકનું કામ કરે છે. રવિવારે તેમણે બાળક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કુટુંબિજનોને પહેલા તો બાળક ચોરી થયું હોવાની શંકા હતી.

Dec 3, 2019, 09:57 PM IST
Morbi Murder's Live CCTV PT2M35S

મોરબીમાં સગો ભત્રીજો, ભાઇ અને મામાએ કરી હત્યા,CCTV આવ્યા સામે

મોરબીના નટરાજ ફાટક પાસે રૂપિયાની લેતીદેતીમાં યુવાનની તલવારના ઘા ઝીંકીને હત્યા કરાઇ, સમાધાન માટે બોલાવી યુવાનને રહેંસ નખાયો, સગો ભત્રીજો, ભાઇ અને મામા સહિતના લોકોએ કરી હત્યા, યુવાન સાથે આવેલા 2 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ.

May 2, 2019, 06:50 PM IST

લોહીના જ સંબંધને કલંકિત કર્યો: સગા ભાઇએ જ બે બહેનો પર ગુજાર્યો બળાત્કાર

વલસાડના જિલ્લામાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં સગો ભાઈ પોતાની જ બે બહેન પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

Apr 26, 2019, 10:27 AM IST
PM Narendra Modi's Older Brother Made Conversation With Zee24Kalak PT2M30S

ઝી 24 કલાકની PMના ભાઇ સોમાભાઈ મોદી સાથે ખાસ વાતચીત

પ્રધાનમંત્રી મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યુ બાદ બાલખના સંસ્મરણોને વગોળ્યા હતાં. તેમણે સહજભાવે જવાબ આપ્યો હતો કે, નાનપણથી નેતાગીરીના ગુણ હતાં અને સ્વાદિષ્ટ જમવાનું બનાવવાની તેમનામાં ખાસ આવડત હતું.. સંઘર્ષમય જીવનના કારણે જીવનને નવી દ્રષ્ટિથી જોતા શીખ્યા હતાં.

Apr 24, 2019, 08:30 PM IST
PM Narendra_Modi's Brother Made Conversation With Zee24Kalak PT9M46S

ઝી 24 કલાકની PMના ભાઇ પ્રહલાદ મોદી સાથે ખાસ વાતચીત

ઝી 24 કલાકની PMના ભાઇ પ્રહલાદ મોદી સાથે ખાસ વાતચીતમાં તેમણે પ્રધાનમંત્રીના ઈન્ટરવ્યૂ અંગે આપી પ્રતિક્રિયા અને પ્રધાનમંત્રીએ વાગોળેલી બાળપણની યાદો અંગે કરી વાત

Apr 24, 2019, 02:55 PM IST

સાવકા ભાઇએ જ બહેન સાથે આચર્યું દુષ્કર્મ, પીડિતાએ આપ્યો બાળકને જન્મ

તાપીમાં સાવકા ભાઇએ જ કર્યું અસ્થિર મગજની બહેન પર દુષ્કર્મ, યુવતીએ હોસ્પિટલમાં આપ્યો બાળકને જન્મ

Sep 9, 2018, 09:59 AM IST

આ રક્ષાબંધન પર રાખડી બાંધવાની સાથે ભાઇને આપો આ બે ખાસ ભેટ

કેમ આ રક્ષાબંધન પર ભાઇ પાસેથી ભેટ લેવાના બદલે તેને ભેટ આપવામાં આવે. જી હાં રક્ષાબંધ પર ભેટ મળવાની આશા તો કોઇપણ ભાઇ રાખતો નથી

Aug 24, 2018, 02:26 PM IST

રાજકોટમાં 'રૈયાણી'રાજ : નાના ઝઘડામાં બીજેપી MLAના ભાઈનું ખુલ્લેઆમ ફાયરિંગ, જુઓ Video

રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહુ કુખ્યાત ગણાય છે.

Feb 15, 2018, 11:17 AM IST