diwali festival

Banaskantha: દિવાળીના તહેવાર દરમિયાન માત્ર પાંચ દિવસમાં અંબાજી મંદિરને 96 લાખની આવક

કોરોના વાયરસનું સંકટ ઓછુ થવાને કારણે આ વર્ષે દિવાળી પર ગુજરાતના યાત્રાધામોમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે આ દરમિયાન અંબાજી મંદિરને સોના-ચાંદી સાથે લાખો રૂપિયાની આવક થઈ છે. 
 

Nov 10, 2021, 09:25 PM IST

દિવાળીની રજામાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર લાખો લોકો ઉમટ્યાં! SOU, ગીર-સોમનાથ, પાવાગઢ પ્રવાસીઓની પહેલી પસંદ

દિવાળી વેકેશનમાં સોમનાથ, ગીર, સ્ટેચ્યૂ, રણ સહિત ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યા

Nov 9, 2021, 08:36 AM IST

વેકેશનની મોજ: દેવોની ભૂમિ દ્વારકામાંયે પગ મૂકવાની જગ્યા નથી, જવાનું વિચારતા હોય તો ખાસ વાંચો

દિવાળીના તહેવારોમાં દેવભૂમિ દ્વારકામાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી છે. દેવભૂમિ દ્વારકા એટલે કે દેવોની ભૂમિ માનવામાં આવે છે. જેના કારણે દિવાળીના પાવનપર્વે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર દેવોની ભુમિ પર જોવા મળી રહ્યું છે.

Nov 7, 2021, 05:15 PM IST

આધુનિક સમયમાં ભાઈબીજની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો, હવે બહેન ભાઈને સીધો હોટલ જમવા આપે છે આમંત્રણ

હિન્દુ સંસ્કૃતિમાં ભાઇ અને બહેનના નામે બે તહેવારો આવે છે, જેમાં એક છે રક્ષા બંધન અને બીજો છે ભાઇ બીજ... રક્ષાબંધનમાં બહેન ભાઇના ઘરે જઇ રાખડી બાંધી રક્ષા અને લાંબા આયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઇ બીજના દિવસે બહેન ભાઇને પોતાના ઘરે બોલાવી હેતથી જમાડે છે.

Nov 6, 2021, 10:41 PM IST

Ahmedabad ના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરાયું

આજે દિવાળીનો તહેવાર છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોપડા પુજન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છ, ત્યારે અમદાવાદના કુમકુમ મંદિર ખાતે 4નવેમ્બરે (આજે) ગુરુવાર- દિવાળીના દિવસે 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.

Nov 4, 2021, 12:30 PM IST

Diwali ના તહેવાર દરમિયાન રણોત્સવમાં ફરવા જવાના હોય તો આ અહેવાલ બની શકે છે તમારા કામનો!

ગુજરાત સરકારની જાણીતી જાહેરાત 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વનાં દરેક પ્રવાસીઓને આકર્ષતું કચ્છનું સફેદરણ હવે વિશ્વ ફલક પર મૂકાતું જાય છે.

Nov 4, 2021, 11:07 AM IST

સુરત એસટી વિભાગે દિવાળીમાં સ્પેશિયલ બસ દોડાવી અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક કમાણી કરી

પાંચથી 6  દિવસમાં સુરતથી સૌરાષ્ટ્ર, મહેસાણા દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ 1421 બસ દોડાવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. એસટી વિભાગે તહેવારોમાં કુલ 551589 કિલોમીટરની સફર પુરી કરી છે. આ વર્ષે ખરા અર્થમાં એસટીની દિવાળી ફળી છે.

Nov 4, 2021, 08:04 AM IST

દિવાળીના તહેવારોમાં સાવધાન રહેજો, કોરોના હજુ ગયો નથી! ગુજરાતમાં ફરી સામે આવ્યાં નવા કેસ

દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી રહી છે. ત્યારે બજારોમાં ઉમટતી ભીડ જોખમી સાબિત થઈ શકે છે. આપણે એક વાત યાદ રાખવાની જરૂર છેકે, કોરોના હજુ ગયો નથી. તેથી દિવાળીની ઉજવણી કરવી જોઈ પણ સાવધાની અને સતર્કતા સાથે. કારણકે, હાલની સ્થિતિમાં પણ ગુજરાતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. જોકે, હાલ સ્થિતિ ગંભીર નથી પણ આપણે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

Nov 2, 2021, 08:36 AM IST

દિવાળી ટાણે રાત્રિ કર્ફ્યુમાં રાહત, સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

Oct 28, 2021, 07:32 PM IST

નાગરિકોને ભીડભાળ વાળા બજારોમાં સાવચેતી સાથે ખરીદી કરાવવા પોલીસનો નવતર પ્રયોગ

કોરોના કાળ બાદ તહેવારોની સીઝન શરૂ થતાં બજારોમાં ખરીદી કરવા જતા લોકોની ભીજ જોવા મળી રહી છે. ત્યારે દિવાળીનાં તહેવાર પહેલા અમદાવાદમાં સૌથી પ્રખ્યાત લાલદરવાજાનાં બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

Oct 23, 2021, 09:00 PM IST

રાજકોટમાં સોનીઓની દિવાળી બગાડનાર બોબી આખરે ઝડપાયો, થયો એક મોટો ખુલાસો

સોની બજારનો મેન્યુફેક્ચર તેજસ ઉર્ફે બોબી રાણપરા વેપારીઓનું 10 કિલો સોનુ લઇ નાસી છૂટ્યો હોવાનું પોલીસે જાણ થતા ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oct 22, 2021, 09:04 PM IST

Gujarat ના સોની બજારોમાં ભયંકર મંદીનો માહોલ, જાણો શું છે સોના-ચાંદીનો આજનો ભાવ?

ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી સહિતના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ છતા સોની બજારમાં સન્નાટો છવાયેલો રહે છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી ટાણે રાજ્યના દરેક સોની બજારમાં વેપારીઓને નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે.

Oct 21, 2021, 10:46 PM IST

Indian Railways: દિવાળી ટાણે રેલ યાત્રીઓ માટે સૌથી મોટા ખુશખબર! હવે થશે તમને ફાયદો

ભારતીય રેલવે (Indian Railways) એ દીવાળી અને છઠ્ઠ પુજા-2021માં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા ભારતીય રેલવેના ઉત્તર મધ્યમ રેલવે (NCR) એ અમુક ટ્રેનોની એક યાદી જાહેર કરી હતી.

Oct 20, 2021, 11:59 AM IST

આવતી કાલથી ફરી એકવાર શરૂ થશે સ્કૂલો, આજે દિવાળી વેકેશનનો અંતિમ દિવસ

દિવાળી વેકેશન બાદ આવતીકાલથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઇ રહી છે. આજે સત્તાવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ હતો. કાલથી શાળામાં શિક્ષકોએ હાજર થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હતું

Nov 18, 2020, 10:15 PM IST
Celebration Of Bhai Dooj Festival In Ahmedabad PT6M13S

અમદાવાદમાં ભાઈબીજના તહેવારની ઉજવણી

Celebration Of Bhai Dooj Festival In Ahmedabad

Nov 16, 2020, 06:00 PM IST
Fireworks In Gujarati's To Celebrate Diwali PT11M59S
Fireworks In Ahmedabad To Celebrate Diwali PT3M45S

અમદાવાદમાં ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી

Fireworks In Ahmedabad To Celebrate Diwali

Nov 14, 2020, 08:40 PM IST
Muhurat Trading In Stock Market On Day Of Diwali PT4M3S
Grand Celebration Was Held At The Vrajdham Temple In Vadodara PT5M10S

વડોદરાના વ્રજધામ મંદિરમાં કરાઈ ભવ્ય ઉજવણી

Grand Celebration Was Held At The Vrajdham Temple In Vadodara

Nov 14, 2020, 08:05 PM IST