हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bullion market news
Bullion market news News
gold
Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું સોનું! જાણો કેમ નિકળી ગઇ હવા
Gold Price Today 10 June: : આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા ઘટાડા વચ્ચે ભારતીય વાયદા બજારમાં પણ સોનું આજે 360 રૂપિયાથી વધુના ઘટાડા સાથે 70,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું છે. ચાંદીમાં તેજી યથાવત છે. હા એ પણ 90,000 ની નીચે જરૂર આવી ગઇ છે.
Jun 12,2024, 12:43 PM IST
gold
Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર
Gold PriceToday 7 June: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.
Jun 7,2024, 13:29 PM IST
old
Silver Gold Price Update: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો
Gold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
Jun 2,2024, 14:59 PM IST
gold
Silver Gold Price: ચાંદીએ ફરી લગાવી લાંબી છલાંગ, 3,100 રૂપિયાનો વધારો, જાણો આજનો ભાવ
Silver Gold Price Update: સોના-ચાંદીમાં ભાવમાં રિકવરી પરત ફરતી જોવા મળી રહી છે. નબળા ડોલર વચ્ચે બજારમાં આજે સામાન્ય ઉંચાઇ પર કરતા જોવા મળ્યા. હા ચાંદીએ ફરી લાંબી છલાંગ લગાવી છે.
May 29,2024, 11:39 AM IST
gold
ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકો
Gold-Silver Rate: ગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે.
May 28,2024, 14:14 PM IST
gold
ફરી સોના-ચાંદી ભાવ ગજા બહાર પહોંચ્યા, મધ્યમવર્ગનો મરો, જાણો સુરત-અમદાવાદનો ભાવ
Gold Silver Rate Today 27 May: સોના અને ચાંદીના ભાવ સતત વધતા જાય છે અને આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો દૌર યથાવત રહ્યો છે. ચાંદી તો લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
May 27,2024, 12:26 PM IST
gold
Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
Gold Price Today: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ મેટલની કિંમતમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પોતાના એક અઠવાડિયાના નીચલા સ્તર પર આવી ગયું છે.
May 27,2024, 11:49 AM IST
gold
Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા ₹ 1800
Gold price Today 21 May: મંગળવારે 21 મેના રોજ ભારતીય વાયદા બજારમાં બંને ધાતુઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગોલ્ડ 500 રૂપિયાથી વધુ તો ચાંદી સીધી 1800 રૂપિયા સુધી તૂટી છે.
May 21,2024, 11:42 AM IST
Motilal Oswal
Silver Price Hike: ચાંદીનો ભાવ 1 લાખને પાર, ચાંદીએ ઉતારી દીધો સોનાનો રૂઆબ
Silver Rate At New High: ચાંદીએ બધા બધા રેકોર્ડ તોડી દીધા છે ત્યારબાદ શું દેશ અને શું વિદેશ- તમામ જગ્યાએ ચમકીલી મેટલની ચમક ધૂમ મચાવી રહી છે. સિલ્વરના રોકાણકારોને તાબડતોડ રિટર્ન મળ્યું છે.
May 21,2024, 19:47 PM IST
gold
સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
Gold price Today 20 May: સોના-ચાંદીના ભાવે નવો રેકોર્ડ સર્જ્યો છે. સોમવારે ચાંદી 3900 રૂપિયા પ્રતિ કિલો વધીને 93000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ છે. જે પોતાનામાં એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે.
May 20,2024, 10:48 AM IST
gold
સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો,ભાવ સાંભળીને ખૂલી જશે કાનના પડદા,બેરાં થઇ જશે સાંભળતા
Gold price Today 17th May: સ્થાનિક બજારમાં કારોબારી અઠવાડિયાના અંતિમ દિવસે સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્હીમાં સોનાના ભાવ 74,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયા છે. તો બીજી તરફ ચાંદી પણ પીક લેવલ 89,200 રૂપિયા પર કારોબાર કરી રહી છે. એવામાં સોનું ખરીદતાં પહેલાં તમારા શહેરનો ભાવ ચેક કરી લો.
May 17,2024, 17:14 PM IST
gold
Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ
બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. શુક્રવારે સોનું ખૂલતાં જ તૂટી ગયું. મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર ગોલ્ડમાં નબળો ટ્રેંડ જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર પણ સોનું અને ચાંદી તૂટતું જોવા મળશે. સોના ચાંદીમાં ઘટાડો અમેરિકાથી આવતો જોવા મળે છે. જ્યાં જૂન પોલિસીમાં US FED ના નિર્ણય પર નજર રહેશે. વ્યાજદર પર US FED નું વલણ સોના-ચાંદીની ચાલ નક્કી કરશે. હાલ ફેડ સભ્યોએ કહ્યું કે રેટ કટ માટે ડેટા પર વધુ કોન્ફિડેન્ટ જરૂરી છે, એવામાં જૂન પોલિસી ફેડ માટે પણ સૌથી મોટું ટેન્શન જોવા મળી રહ્યું છે.
May 17,2024, 12:29 PM IST
Trending news
gujarat
આ કહેવતને ચરિતાર્થ કરતી કોમલ મક્કા, આર્મીમાં જોડાઈને શહીદ પતિનું પૂર્ણ કર્યું સ્વપ્ન
Hana Rawhiti
કોણ છે હાના રાવહિતી જેણે ન્યૂઝીલેન્ડની સંસદમાં બિલ ફાડતા કર્યો ડાન્સ, જુઓ VIDEO
2 sunrises
એક જ સફરમાં 2 વાર સૂર્યોદય... દુનિયામાં પ્રથમ વખત આ ફ્લાઈટમાં જોવા મળશે અનોખો નજારો
gujarat
પોલીસ પર હુમલો કરનાર બુટલેગરની હેકડી ઉતારી, બરાબર સર્વિસ કરી ચાલવા લાયક ના છોડ્યો!
Bopal
બોપલમાં વધુ એક હત્યા! NRI જમીન દલાલની માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી, સંતાનોએ USથી
Career Tips
આ દેશની ટોચની 5 સૌથી વધુ પગારવાળી નોકરીઓ, એકવાર મળી ગઈ તો લાઈફ થઈ જશે સેટ
PCB
BCCIએ ICCના ખંભા પર રાખીને ચલાવી 'બંદૂક', PCBના પ્લાન પર ફરી વળ્યું પાણી
Jobs
નોકરીમાં કરોડો કમાવવા હોય તો તમારા સંતાનોને આ કોર્સ કરાવો, ધનના ઢગલા થશે
Bonus Share
જો તમારી પાસે છે આ કંપનીના 5 શેર તો તમને ફ્રી મળશે 2 શેર, 36 રૂપિયા છે ભાવ
Anil Ambani
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર